Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Tragedy

3  

Parag Pandya

Romance Tragedy

આશિક

આશિક

1 min
207


ખબર નથી પડતી ગાલીબ, સૌને મદ્યહાટડીએ કાં લઈ જાય ?

અરે શીખવ એમને માશુકાના હોઠ છે ને દારુની ક્યાં જરૂર ?


કહે છે હોય છે કલાકાર, આ માશુકાઓ સાંધવામાં સંબંધોને,

ગજબ હોય છે કારીગર, ટાંકે જાણે શર્ટના તૂટેલાં બટન ફરી !


આ આશિકો પણ અજબ કરે છે પ્રેમ, ઇંતજાર પણ કેવો ?

બંધાઈ પ્રીતના દોરડે કરે આજીવનને આઝાદ થયા વગર !


પ્રણય આશ્રયસ્થાન દિલ હંમેશા બને છે અંતે તો કબ્રસ્તાન !

જ્યાં ફૂટતા રોજ નવા પ્રેમાંકુર ત્યાં થાય રોજ દફન અરમાન !


નથી કરવો પડતો આશિકને યાદ વારંવાર રહે કાયમ યાદ,

કરો એકવાર યાદ એટલે પછી બસ રહી જાય કાયમ યાદ !


Rate this content
Log in