Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Zalak Bhatt

Others

3  

Zalak Bhatt

Others

આશ

આશ

1 min
12.2K

જાય છે એ આશ લઈ

આભ માંહે શ્વાસ લઈ,

ચાંદ પર ભી છે જગા

શ્વાસમાં વિશ્વાસ લઈ,

કોણ રોકે એમને ?

જે ઉડયા સ્વપ્ન ખાસ લઈ,

જીવ નું જોખમ કરી

એક નવો ઈતિહાસ લઈ,

જાય છે એ આશ લઈ

આભ માંહે શ્વાસ લઈ.

Rate this content
Log in