Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આરામ મારી મા

આરામ મારી મા

1 min
385


મારાં અંતરનો આરામ ચેહર મા,

મારાં જીવનના આધાર ચેહર મા.


પૂણ્ય કર્મો થકી મળ્યા ચેહર મા,

મારાં મન તણો વિશ્રામ ચેહર મા.


મારાં શ્વાસ તણો ધબકાર ચેહર મા,

મારાં પ્રાણોની રક્ષણહાર ચેહર મા.


અપરાધો ભૂલનાર એવાં ચેહર મા,

ભાવનાની ભાવ નો સાદ ચેહર મા.


માંગ્યા કરતાં બમણું દેનાર ચેહર મા,

અમારો મહેકતો જીવનબાગ ચેહર મા.


Rate this content
Log in