Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ranjitbhai Boricha

Inspirational

3  

Ranjitbhai Boricha

Inspirational

આળસ અને પરિશ્રમ

આળસ અને પરિશ્રમ

1 min
219


આળસ કાઢે આપણું કાળસ 

રહે નહિ શરીરમાં ચુસ્તી

પરવશ બને મન

રોગ કરે ઘર

પાયમાલ

પણ

મહેનત

આપે તંદુરસ્તી

કસાયેલું બને અંગ

સફળતા કદમોમાં રહે

મહિમા પરિશ્રમ તણો જુદો


Rate this content
Log in