Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે નાગપંચમી

આજે નાગપંચમી

1 min
117


આજે નાગપંચમીનો દિન છે,

ગોગા બાપાનો દિવસ છે,


કુલેર ને ખીર તો ધર્યા છે,

રક્ષા કરો એવી અરજી છે,


માનવ મહેરામણ ઉમટયાં છે,

ગોગાજીનાં દર્શન કરવા છે,


ભાવના વિનંતી કરે સાંભળો રે,

પરિવારમાં સુખ શાંતિ રાખો રે,


ભક્તો ખમ્મા ખમ્મા કહે છે,

ગોગા મહારાજ પ્રસન્ન થયા છે.


Rate this content
Log in