Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે મધર્સ ડે

આજે મધર્સ ડે

1 min
148


આજે આઠમી મે મધર્સ ડે દિન રે,

ચેહર માને હરખે પ્રણામ કરીએ રે.


આજે રૂડો રવિવાર મધર્સ ડે છે રે,

ગોરના કુવે ભકતો હરખે આવે રે.


ગુલાબ,મોગરાના હાર માને અર્પે રે,

સુખડી, પેંડા બરફી માને ધરાવે રે.


રંગેચંગે સેવકો મધર્સ ડે ઉજવતાં રે,

ભાવના ભર્યા હૈયે દર્શન કાજે જાય રે


ચેહર માના ચરણોમાં સુખ મળે છે રે,

સૌ હેપી મધર્સ ડે, હેપી મધર્સ ડે કહે રે.


Rate this content
Log in