Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે દશેરા છે

આજે દશેરા છે

1 min
129


આજે દશેરાનો અનેરો ઉત્સાહ છે,

આજે સૌ ફાફડા જલેબી ખાય છે, 


માડી તારો વાસ ભક્તોના હૃદયમાં છે,

જેવાં ભાવે ભજે એવાં ભાવે તું મળે છે,


ગોરના કૂવાના દેવી દસે દિશામાં વહાલાં રે

ચેહરનાં તેજ ચમકે છેક ‌આભમાં રે,


ચેહર મા તું તો નોંધારીનો આધાર છે,

રૂપાબા, નાયણા નાગરની માનીતી છે,


માડી તું પાવરવાળી જોરાવર દેવી છે,

કળિયુગમાં દર્શન આપી પાવન કરે છે,


મા તું તો ચૌદ ભુવનમાં વાયુવેગે રમે રે,

દિલથી પોકાર પાડે એની ભેળી રહે રે,


ભોળી ચેહર મા તું તો દયાળુ દેવી છો,

ભાવનાભર્યા ભાવ સૂણી મહેર કરે છે.


Rate this content
Log in