Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે બીજું નોરતું

આજે બીજું નોરતું

1 min
207


આજે ચૈત્રી બીજું નોરતું થયું રે,

માવડીનું મુખડું કેવું ઝળહળે રે.


ચૈત્રી નવરાત્રીમાં દેવીઓ ઘૂમે રે,

નવદુર્ગા સખીઓ સંગે ઘૂમતાં રે.


અંબા, બહુચર, ચેહર માતા રમે રે,

ગરબો જોઈ ભક્તો રાજી થાય રે.


ભાવના ભર્યા ઉમંગે તાળી પડે રે,

ગોરના કુવે દેવીઓ સંતાકૂકડી રમે રે.


સેવકો દર્શન કરવા દોડતાં આવે રે,

દર્શન કરીને મનડું કેવું હરખાઈ રે.


Rate this content
Log in