Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

kusum kundaria

Inspirational


4  

kusum kundaria

Inspirational


આગવી દીધી

આગવી દીધી

1 min 390 1 min 390

કાળા ઉપર છોને સફેદી પાથરી દીધી,

ઓળખ છતાંયે તે ફરીથી આગવી દીધી.


ચહેરો કરચલીથી મઢી, આંખો મહી ઝાંખપ,

ને હાથમાં પાછી વળી આ લાકડી દીધી.


આપ્યું ઘણુંયે છે, વધારે માંગવું ના છે,

તે જીવવા માટે સદાયે લાગણી દીધી.


આનંદ માનું હું બધી પળમાં સદાયે જો,

લાખો ભલેને મેં પરીક્ષા આકરી દીધી.


ના આભ આખું હું કદી ઇચ્છું અહીં સાથી,

આભાર ઈશ્વર એક નાની વાદળી દીધી.


Rate this content
Log in

More gujarati poem from kusum kundaria

Similar gujarati poem from Inspirational