Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આઘાત

આઘાત

1 min
56


અનેરી ને સ્કૂલમાં જવાનો ખુબજ કંટાળો આવતો હતો એ પાંચમ ધોરણમાં ભણતી હતી. બે ત્રણ દિવસથી ખુબ જ તાવ ને શરદી ઉધરસ થઈ ગયાં હતાં. તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોકટરે બધાં રિપોર્ટ કરાવ્યાં.

અનેરી પ્રાર્થના કરી રહી કે એને કોરોના પોઝિટિવ આવે.. ડોકટરે આવીને કહ્યું કે રિપોર્ટમાં વાયરલ ઇન્ફેક્શન આવ્યું છે ચિંતા કરવા જેવું કશું નથી.

આ સાંભળીને અનેરીને ઊંડો આઘાત લાગ્યો.


Rate this content
Log in