Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Patel

Others Romance

3  

Kinjal Patel

Others Romance

આગ અને પાણી

આગ અને પાણી

1 min
13.8K


શું તકદીર લઇને આવ્યા છીએ,

આપણે બન્ને, તું આગ અને હું પાણી.


ક્યારેય મળ​વાની આશા પૂરી નહિ થાય,

છતાંય બન્ને સાથે, તું આગ અને હું પાણી.


તારો ગુણ જલાવીને રાખ કર​વાનો છે,

છતાંય બન્ને સાથે, તું આગ અને હું પાણી.


મારો ગુણ બધું વહાવી જવાનો છે,

છતાંય બન્ને સાથે, તું આગ અને હું પાણી.


તારી મને જલાવાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય,

છતાંય બન્ને સાથે, તું આગ અને હું પાણી.


મારી તને ડુબાડ​વાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય,

છતાંય બન્ને સાથે, તું આગ અને હું પાણી.


આખરે એક રીતે તો આપણે જોડાયેલા છીએ,

માન​વ શરીર આગમાં બળી રાખ થઇ,

પાણીમાં પ્ર​વાહિત થાય છે, તું આગ અને હું પાણી.


Rate this content
Log in