Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Drama

3  

SHEFALI SHAH

Drama

આદત

આદત

1 min
259


જિંદગી બનાવીને રાખીશ તને, ખાલી આદત બનાવવું મને નહીં ગમે.

બંદગીમાં સ્થાન આપીશ તને, તારી આગળ ખુદાનું સ્થાન મને નહીં ગમે.

સાદગી એવી જ રહેશે મારા પ્રેમમાં, કોઈ બદલાવ આવશે તો મને નહીં ગમે.

શર્મિંદગી નહીં આવવા દઉં પ્રણયમાં, એને નીચી નજરથી જોવો મને નહીં ગમે.

દિલ્લગી કરી છે અનહદ તારી જોડે મેં, તારા દિલથી ઓછું મળશે તો મને નહીં ગમે. જિંદગી ભર ચાહીશ તને આમજ, તારી જુદાઈ આવશે તો મને નહીં ગમે.


Rate this content
Log in