Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આધાર

આધાર

1 min
128


આધાર તારો અમને તારો ચેહર,

બીજું કંઈ નથી સૂઝતું મા ચેહર,


દિલમાં ભાવના ભરીને આવી મા,

ચેહર તારાં શરણમાં આવી મા,


ચેહરની ભક્તિ કરવામાં મજા છે,

ગાંડા ઘેલા બનવામાં જ મજા છે, 


ચેહર મા એક ભરોસો તારો છે,

બાકી દુનિયા સ્વાર્થની ખાણ છે, 


ચેહર તન, મન, ધનથી ભજું મા,

ભવસાગર પાર ઉતારો શ્યામ મા,


જગતમાં એક તારો આધાર છે,

બાકી અહીં મોટી રમખાણ છે.


Rate this content
Log in