Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

આ પ્રેમની વાત

આ પ્રેમની વાત

1 min
374


આ મનની વાત ને જીવનની શરૂઆત કરી દઈએ

આ શ્વાસની વાત ને જીવનની આશ લણી લઈએ,


આ પ્રેમની વાત અને જીવનનો સંગાથ મેળવી લઈએ

આ મિતની વાત ને જીવનની સુવાસ પાથરી લઈએ,


આ પંથની વાત ને જીવનની આશ ઓળખી લઈએ

આ મહેનતની મજા ને મહાનતાની વાત જાણી લઈએ,


આ સહકારની વાત ને જીવનનો આવાસ પામી લઈએ

આ પંથની પ્રગતિને જીવનની જ્યોતને જલાવી દઈને,


આ મૂલ્યની વાતને જીવનની શરૂઆતને શરૂ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract