Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આ લાડલી દીકરી

આ લાડલી દીકરી

1 min
234


આ લાડલી દીકરી,

એટલે આંખોનું રતન;

લાગણીઓનું વળગણ.


દરેક જગ્યાએ,

દરેક સમયે અડીખમ રહે છે;

દીકરી ભાવનાનું દર્પણ છે.


સેવાનું સમર્પણ કરતી,

એટલે બેટી;

એવી અદભુત ઈશની રચના છે.


ઉપરથી કઠોરતા બતાવી,

જરૂર લાગે ત્યારે વઢતી;

જરૂર પડે બેટી મા બનતી.


હસતા મુખે ત્યાગ કરતી,

એવું મહાન વ્યક્તિત્વ દીકરીનું;

લાડલી એટલે બેટી,

સદાય હસતું મોઢું હોય છે.


Rate this content
Log in