Vipul Patel

Others


3  

Vipul Patel

Others


આ ચોમાસે

આ ચોમાસે

1 min 13.7K 1 min 13.7K

આ ચોમાસે બેઠા જોને વાદળો,
તારા પ્રેમે છાના લખુ હું કાગળો.

થોડા પડશે ફોરાં કોરા  આંગણે ,
ભીના થાશે નફરતના  એ ઝાકળો.

તારા સ્પર્શે લાગે તરશ્યા ચાતકો
જો બુંદે કેવા  ભેગા થાય વમળો,

કેવા જોવે ઉંબરા ઘરના બારણાં,
લગ્ને અમથા હસતા લીલા તોરણો.

પાછા ચાલો વરસાદે આજ મળશું?
ભેગા થઇને એક કરીએ રાગણો.


Rate this content
Originality
Flow
Language
Cover Design