Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Nita Patel   Author of the Year 2018 - Nominee


તરવાનું છે

Classics Inspirational

સાધક છું સાચાનો, સત્ય હજુ શોધું છું, કર્મ કરું છું પણ ઈશ્વરથી ડરવાનું છે. બસ કર, ધન ખાતર જ હવે દોડ્યો છે તું જન, પાપ-પુણ્ય..



1    13.7K 13

ઓરડે

Others Tragedy

ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે, લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલી ઓરડે.



1    13.8K 6

કિનારે

Others Tragedy

રોજ પજવે જતા-આવતા એ લુચ્યૉ, મેધ થઈને પધારે તો હું છું કરું? હોય અશ્રુ આંખમાં ને દરીયો ભરે, નીર થઈ આવકારે તો હું છું કરું?



1    13.2K 7

જીવાય છે

Others

'કઈ ક્ષણો આવે કબર સુધી કહો, લોક અમથા મોહમાં ઝડપાય છે.' જીવનની કડવી વાસ્તવિકતાનો ચિતાર આપતી સુંદર કવિતા.



1    6.8K 4

ઉપચાર

Tragedy

શું વધારે હું કહું શબ્દો વિષે જો આમતો, જ્યાં વ્યથા-વિરહ બધું આ જાગતો ઉપચાર છે.



1    13.0K 5

હોઈ શકે

Others

'લાગણીના અભાવ હોઈ શકે, સ્મિતનો ત્યાં પ્રભાવ હોઈ શકે, ખાસ હસતા સવાલ પર મુજથી, અેજ ચહેરા લગાવ હોઈ શકે.' એક સુંદરકાવ્ય



1    6.8K 7

ગરીબી

Others

'હું ગરીબી સવારના દ્વારે, ખુદ કરમથી કતારના દ્વારે. પેટ પીડાય ભૂખથી દાંતે, રાત કાઢી છે વારના દ્વારે.



1    6.8K 14

દીકરી

Others Inspirational

'માવજત કરી સહજતાથી છોડ જેવી, માવતર તો એ પછી એવા તરવરે છે.' દીકરી એ બે પરિવારને ઉજાગર કરતી એક કાળી છે. એક સુંદર કાવ્યરચના.



1    13.5K 9

સ્રી

Inspirational Classics

દર્દ જીલી નવું જીવન દે, અેટલે સૌને તે ઉગારે છે. કાલિકા, પ્રેમિકા, વનીતા ખુદ, રણભુમીને પારણું તે સવારે છે.



1    13.2K 8

અનુભવ થાય છે

Romance

આમ કોને હું કહું જો થર અનુભવ થાય છે, એ સ્મરણ જેવાજ છે સમંદર અનુભવ થાય છે.



1    12.9K 3

તું જાણે છે .

Romance

જીવનના આટા-પાટામાં ઘેરયોલો માનવી સમયથી લાચાર હોય છે, તે ઇચ્છવા છતાં કઈ કરી શકતો નથી.



1    13.6K 5

જોઈએ ...ગઝલ

Others

જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે, માણસે માત્ર પ્રયત્ન કરવાની જરુરુ છે. સુંદર ગઝલ...



1    6.7K 3

આવે છે

Romance

હજારો વર્ષ જૂના છે અહીં ભીતર જે ભંડારો, ફરીથી એ સમય વિંજાય ને વરસાદ આવે છે.



1    13.9K 5

ક્યારેક

Romance Tragedy

સાંજ ઢળતી જાય છે ને રાહ હું જોયા કરું, પાંપણો છલકાય છે ઉન્માદમાં ક્યારેક તો.



1    13.1K 8

હું અને તું

Romance

ઘણા સબંધ નદીના બે કિનારા જેવા હોય છે, સાથે ચાલે તો છે, પણ ક્યારેય એક થતા નથી.



1    6.4K 2

બદલાય છે

Tragedy

સૂર્ય ઉગતાંવેંત એ થેલીને સદા ચોરી જાય છે.



1    6.8K 2

કવિ સંમેલન

Others

શેર ... ડાયરીના પેજને મેં ફેરવી જોયું ફરી , ના દીઠો ચહેરો પ્રિયાનો ખેરવી જોયું ફરી . નીતા ટુંડાયા "નવલ "   ये कविता है 



1    6.7K 6