Chirag Padhya
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2018 - NOMINEE

104
Posts
247
Followers
10
Following

ગઝલ કાવ્ય નાટક લખવાનો શોખ

Share with friends

એ ઘર ઘર નથી મંદિર છે જ્યાં માતા પિતાની કદર છે. એ ઘર ઘર નથી સ્મશાન છે જ્યાં માતા પિતાની કદર નથી. ચિરાગ પાધ્યા

ચર્ચા હતી જ્યાં ચાંદની કાલ સુધી, આજ ત્યાં તારો ચહેરો ચર્ચાય છે. ચિરાગ પાધ્યા

વરસ્યા નથી એ વાદળ વરસાદ બનીને હજી તો, તમારા આંખના બે આંસુ ભીંજવી ગયા લાગે છે. ચિરાગ પાધ્યા

નજરોમાં કેદ કર્યા છે તમને હૃદય જામીન અરજી સ્વીકારી શું કરશે ? ચિરાગ પાધ્યા

તમારા પગલાં થવાની હૃદયમાં થઈ રહી આહટ.. શું આ પ્રેમ છે.? ચિરાગ પાધ્યા


Feed

Library

Write

Notification
Profile