Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Chirag Padhya   Author of the Year 2018 - Nominee


ગુજરાત

Inspirational Others

સાધુ સંતને ભક્ત તણી આ પુણ્યભૂમિ,બલિદાનીને માતૃભક્તોની કર્મભૂમિ.- ગૌરવવંતી ગુજરાતના ગુણગાન ગતિ સુંદર કવિતા.1    61 2

યાદ જો

Romance

when..memories1    168 20

માળા

Others

'અલગ અલગ કિરદાર માટે, રોલ પણ અલગ છે મારા, અંતે તો એટલું કહું કે, હું ગરદનની શોભા છું.' માળા એક પ્રયોજન અનેક છે.1    4 0

લજ્જા

Inspirational Tragedy

About human and deeds1    648 49

સંસાર છે ચાલ્યા કરે

Others

'એ હર્ષ ના દીઠયો મને, જેના સહારે આશના, ના આશ જીવું હું મગર, સંસાર છે ચાલ્યા કરે.' જીવનના ઉતાર ચઢાવની સુંદર કવિતા.1    155 6

સંયમ

Others

'કૂવો નથી રિસાતો, પાણી સુકાઈ જાય છે, હોઠ નથી સિવાતો, જીભ અટકાઈ જાય છે, છુપાવું છે ઘણું એ જિંદગી ક્યાં હું રાખી મુકું ?'1    259 9

મહિલા

Classics

about the modern..1    194 3

કંકોત્રી

Others

'દિવસ બનશે ખાસ આપના આગમનથી, મહેકાવો આપ ફૂલોથી આ સંસાર છે મારો, રૂબરૂ તુલ્ય ગણશો આપ આ કંકોતરીને.' એક સુંદર રચના.1    152 2

સાગર

Drama Fantasy

how can i ...1    188 5

પુષ્પ

Fantasy

i am the flower that..1    165 6

"મા"

Classics

about the mother1    257 10

લાગણી

Romance

in the corner of the heart..1    246 10

જિંદગીની શાળા

Thriller Tragedy

In The School of Life1    225 6

કંઈક કરવું પડશે...

Classics Inspirational

we have to do something1    213 5

હેં..હું આવો કેમ?

Drama Romance

Why am i like this?!!1    1.8K 7

શ્રાદ્ધ અને કાગ

Inspirational Others

'શું સ્વાર્થી જાત આ માણસની ? શ્રાદ્ધમાં નાખે વાસ, બાકી કરે ઉદાસ, શ્રાદ્ધમાં દૂધ ને ભાત, બાકી બતાવે જાત.' એક કટાક્ષ રચના.1    1.4K 8

શું આ શક્ય છે ?

Inspirational Others

'સાસ વહુ જો ઝગડે તો હું બંનેને ધમકાવું, બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવું. શુ આ શકય છે ?' એક સુંદર કાવ્ય.2    4.5K 4

દીવાદાંડી

Drama Inspirational

Like a lighthouse..1    2.6K 6

માતૃત્વ

Classics

About motherhood1    6.4K 5

ના ગમે મને

Classics Inspirational

I don't like the people.. who..1    6.5K 7

સપૂત

Inspirational Others

'અગણિત ઉપકારો છે રાખે ક્યાં કોઈ લાજ ? પુત્ર ઘણા પાકતા પણ સપૂત પાકે કોઈ.' સમાજના વાસ્તવિક ચિત્રની કવિતા.1    7.9K 5

અભિનય

Others

'બીજો અનુભવ નિભાવ્યો બની લાડકા પુત્ર મેં આંગળી પકડી ચાલતા પગરવ શરૂ થઈ ગયો.' જીવનના તબક્કાઓનું સુંદર વર્ણન કરતી કવિતા.1    8.7K 10

ઝલક

Romance

Dimple on your cheeks is happiness of my heart..1    14.3K 8

આ દિવાળીમાં !

Inspirational Others

'ફેલાય ઉત્સવની રંગત તું આ દિવાળીમાં, દૂર કર સ્વાર્થની આહટ તું આ દિવાળીમાં.' શુભ દિવાળીની સુંદર કાવ્ય રચના.1    13.8K 10

શૈશવ

Children Others

'ના કપડાની પરવા ના ચહેરાની ફિકર, મુક્ત બની વિહરતુ હતુ.રમત હોય કે હોય ભણતર, દરેકનુ આનંદ લુંટતુ હતુ.' બાળપણની મીઠી યાદો.1    6.7K 7

કતલ

Romance

feelings of love1    6.8K 15

ગરબો (થાળ)

Classics

aarti for mataji1    6.4K 10

ગરબો

Others

'મા અંબે મા મા અંબે માં તારા મંદિરિયે રે, મા જ્યોત જગાવી મેં માડી તું આવને રે દર્શન દે મુજને, સુંદર ભક્તિગીત.1    13.3K 8

ગરબો

Drama Fantasy

Welcoming you my Goddess ..1    7.0K 13

પ્રશ્ન

Others

'સત્કર્મથી દુષ્કર્મ વચ્ચે જિંદગી જીવાઈ જાય છે, રસ્તા અને મંઝિલ વચ્ચે કદમ રિસાઈ જાય છે.' જીવનના ઉતાર ચઢાવની તાસીર આપતી ગઝલ.1    13.9K 7

પ્રશ્ન

Fantasy Tragedy

Human and his life is the1    7.0K 13

સ્મશાન

Others

'આવી રહી છે ફરી એક નનામી આજે, ફરી આજે એક જીવન ખલાસ થઈ ગયું.' જીવન યાતારનો અંતિમ પદવ એટલે સ્મશાન, માટે જ તો તે મુક્તિધામ છે.1    13.7K 9

અરીસો

Drama Fantasy Inspirational

Mirror is a need...1    7.0K 10

કાયા

Others

'મટી ગઈ જ્યા 'કાયા' સાથ ના રહેતા સાયા, 'કાયા' મટી માટી બની માટીમાં બધા સમાયા. કાચી માટીની કાયા પર માનવીની બંધાયેલી માયા.1    14.1K 11

રાખડી

Inspirational Others

'સોનાથી અનમોલ રેશમનો તાર છે રાખડી, બહેનાનો ભાઈઓ પરનો દુલાર છે રાખડી.' ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રાખડી.1    13.5K 7

અટલજી ને શ્રદ્ધાંજલિ

Classics Inspirational Tragedy

Condolence to atalji1    6.8K 14

પિતાને સલામ

Drama Inspirational Thriller

Hats off to mother and father1    14.2K 20

સૈનિકોને સલામ

Action Inspirational Thriller

Hats off to our army of the nation1    13.9K 14

યાતના

Inspirational Others

'જીવનને સમજવામાં અમે ઘણી યાતના વેઠી છે, વ્યક્તિત્વ નિખારવા અમે ઘણી યાતના વેઠી છે.' એક પ્રેરણાદાયી કવિતા.1    13.4K 11

હર્ષ

Fantasy Tragedy

નજર પડી ત્યા મળી વેદના એ જિંદગી હર્ષ તો છળવા પુરતો પણ ના મળ્યો સમય વહેતો ગયો પાણીના રેલા સમો આનંદ તો મળવા પુરતો પણ ના મળ્યો1    12.6K 6

કલમ

Inspirational Romance

વિચારોમાં તાજગી આવી ગઈ, લખાણમાં બંદગી આવી ગઈ. પંક્તિ શું લખી આપની યાદોમાં, કલમમાં રોશની આવી ગઈ.1    14.3K 17

તું આપજે

Others Romance

'ઘાવ પર ભભરાવે મીઠું, ડામ આપે શબ્દના, ખૂબ તપતા રાહમાં તું શીતળતા ફેલાવજે.' જીવાનસાથી પાસે પ્રેમ અને સાથ આપવાની અરજી.1    13.4K 20

મુસાફિર

Inspirational

કાંટાળી કેડી છે આગળ પથરાળા છે ચઢાવ, હિંમતના ગુમાવ મુસાફિર રાખ જીતની આશ.1    13.8K 13

વર્ષા

Romance

'એક એ સાવન હતો જેમાં, નીતરતા હતા અંગે અંગ, એક આ સાવન છે જ્યાં, પલડીને કોરા રહી.' વીતેલા સમયની મીઠી યાદો. જવાય છે.1    13.3K 19

અજનબી

Others

'જ્યાં ઇંટોની જગ્યાએ ચણેલી લાગણી, એ ઘરમાં હવે સુનકાર લાગી રહ્યો છે.' જીવનની હજારો યાદો સંગ્રાયેલી છે તે ઘર વેરાન થવાની વાત.'1    15.6K 21

ભયો ભયો

Inspirational Others

'ધૂપ દીપ તો સૌ કરે મૃત માતા-પિતાના ફોટા પર, જીવતે જીવ તેમને સમજી જાય તો 'ભયોભયો'. જગતની કડવી વાસ્તવિકતા પરની કવિતા.1    13.5K 13

સ્મિત

Inspirational Romance

'હોઠોને કહો રેલાવે 'સ્મિત' બે ગીત, મૌનમાં આલાપ બની વહેશો ક્યાં સુધી !' ઘણીવાર પોતાની ખુશી કરતાં પ્રિયજનની ખુશી આનંદ આપે છે.1    14.0K 14

વાવણી

Inspirational

ખુશીની વાવણી કરીને મારે, સુખની લણણી કરવી છે. સુખની લણણી કરીને મારે, નીતિની સારણી કરવી છે. નીતિની સારણી કરીને મારે.... સુખ1    13.7K 13

રાજકારણ

Inspirational Others

'ચૂંટણી આવે ભલે ને પાંચ પાંચ વર્ષે, રોજ રમાય ભાગલાની રાજનીતિ કારણ વગર.' ભ્રષ્ટ થયેલા રાજકારણની સુંદર કવિતા.'1    6.4K 9

રંગમંચ

Inspirational

'આ દુનિયા એક રંગમંચ છે, અને આપણે સૌ એ રંગમંચના પત્રો છીએ.- શેક્સપિયરણી આ વાતને ઉજાગર કરતી સુંદર કાવ્ય રચના.'1    13.2K 13