Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Rajesh Baraiya   Author of the Year 2018 - Nominee

25/06/1989

"Literary Brigadier"


વૃક્ષ ઉછેર

Inspirational

'વૃક્ષો એ મૂંગા ઋષિ જેવા છે, જે તડકો, ટાઢ અને વરસાદ વેઠીને પણ માનવ જાતને સુખ આપે છે. એમની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે.'1    192 0

વૃક્ષથી સર્જન

Inspirational

'વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.' આ પંક્તિને સાકાર કરતી સુંદર રચના.1    3 0

વૃક્ષ વાવીએ

Inspirational Others

'વૃક્ષો એ મૂંગા ઋષિ સમાન છે, પોતે તાપ, ટાઢ અને વરસાદ વેઠીને માનવ જાતને મીઠા ફળ આપે છે, તેમ છતાં આ કૃતઘ્ની માનવી આજ વૃક્ષોનો સર્વનાશ કરવા બેઠો છે.'1    174 0

હાઈકુ

Thriller

The truth of..1    227 26

દિવાળી આવી

Classics

Diwali and new year.. celebrate it with happiness1    7.2K 8

પ્રકૃતિના ખોળે રમીએ

Children

Nature love and children..1    6.7K 5

વરસાદનું ગીત

Children

Nature love is there in each and evey word!1    13.2K 4

દિવાળી

Others

'દિવાળી આવી દીવડા લાવી, નવા વરસનો નવલો રંગ લાવી, મારા નગરમાં તમારા નગરમાં, આપણા સૌના નગરમાં દિવાળી.' એક સુંદર કવિતા.1    6.8K 6

નવું વરસ

Inspirational

Inspirational message for new year..1    13.1K 5

મહેંકી જાવું

Drama Inspirational Romance

Come to my eye lids...1    13.6K 9

ભારતીય સૈનિક

Action Inspirational

Soldiers of the nation1    6.8K 6

હું વડલો

Others

' 'એક રાત્રે સપનામાં હું ગીરની ગોદમાં, વડલો થઈને ઊગી જાવ છું, ઊભો ઊભો જોયા કરું' ગિરનારના જંગલની સુંદર પ્રકૃતિ કવિતા.'1    6.6K 11

પ્રકૃતિના પ્રથમ મિત્ર

Inspirational

પ્રેમ ના પામ્યાં તો શું થયું મિત્રો , પ્રકૃતિનાં પ્રથમ મિત્ર બની ગયા .1    6.9K 14

વૃક્ષો વાવો

Inspirational

વૃક્ષો વાવો ભાઈ વૃક્ષો વાવો , વરસાદી મોસમમાં વૃક્ષો વાવો1    13.9K 14

પ્રેમની ક્ષણ

Romance

'પ્રેમની ક્ષણ જીવનમાં ખરેખર અદ્ભુત છે,ચાહું છું તને દિલથી એ વાત હકીકત છે.' પ્રેમમય જીવન જ સાચું આનંદી જીવન છે.1    6.7K 6

નથી

Others

'સરસ હોય છે સૂર્યોદયની સોનેરી સાંજ, થાય મંદિરમાં ઘટ નાદ એ ખોટો નથી.' દરેક એક પરિસ્થિતી સાથે બીજી પરિસ્થિતી જોડાયેલી જ હોય.1    13.4K 8

પ્રથમ મિલન

Romance

તને પ્રથમ મળ્યાનું યાદ છે, વરસાદમાં ભીંજાયાનું યાદ છે. તને ફૂલ આપ્યાનું યાદ છે, પછી મુખ મલકાયાનું યાદ છે.1    13.1K 5

બે ઘડી

Others

'કેટલી ભારે પડે આ જુદાઈ, ને આ સમય કાઢવો બે ઘડી.' સમય પણ અજીબ છે, સુખમા વહી જાય છે, અને દુઃખમાં જરા પણ કપાતો નથી.1    6.8K 15

ગરવી ગુજરાત

Classics

વેદોનો વારસો છે અહીં, ઋષિઓ કેરો વાસ અહીં. સંસ્કૃતિનો સાદ છે અહીં, ખરૂં જીવન સત્ય અહીં. જય જય ગરવી ગુજરાત !1    6.6K 10

સંગ શ્યામનો

Others

'તંબુરાના તાલે, વાંસળીના મધુર સૂરમાં, ભજનમાં મંજીરો સિતાર કર્યો' ભગવાન કૃષ્ણ સાથેની લાગણીનું સુંદર ભક્તિગીત.'1    6.8K 9

સાથી કર્યો

Inspirational

'વસુંધરામાં વસવાટ કર્યો છે, વૃક્ષ જેવો સાથી કર્યો છે.' 'વન છે તો જીવન છે' નો પ્રેરણાદાયી સંદેશ આપતી સુંદર કાવ્ય રચના.1    6.7K 6

ભૂલ આપણી જ

Others

'મુજ અભિયાનમાં જોડાવા કર મિલાવો, આ વૃક્ષને હવે કોઇ સજા કરો નહિં, નાજુક એવા 'બી'ને જતનથી વાળ્યું મેં.' પર્યાવરણનુંજતન કરીએ.1    6.8K 7

સાંજ

Others

'પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય, છોડ પર ઝુકેલ ફૂલોની લતાઓ.' ઢળતી સંધ્યાના સૌંદર્યભર્યા પ્રકૃતિચિત્રનું વર્ણન.1    6.6K 5

આવી વર્ષા રાણી

Inspirational Others

મારે ત્યાં તમારા નગરમાં, સૌના નગરમાં વર્ષા લાવી. ખેતીમાં હરીયાળી લાવી, જગતના તાતાને ઉજાણી.1    14.5K 6

સંગ શ્યામનો

Classics

પાદડે પાદડે હરિવરનાં નામ લખ્યા. આ સૃષ્ટિમાં અમે હરિવરનો હાથ પકડયો. હા, અમે પણ સંગ કર્યો શ્યામનો !1    13.8K 7

અંગત

Romance Others

'હદય હતા અલગ પણ ધડકન એક બની, ચહેરાનું સ્મિત તારૂ મારા માટે અંગત છે.' બે અલગ વ્યક્તિત્વના અંગત મિલનની દાસ્તાન.1    13.6K 6

આગમન

Romance

'ચાતકને વરસાદની રાહ હોય , વનસ્પતિને વર્ષોઋતુંના આગમનનો ઇન્તજાર હોય, તેમ મને રહે તારા આવવાનો ઇન્તજાર.' પ્રિયજનના ઈન્તેઝારમાં.1    144 8

ચકીબેન

Children

'ચીં ચીં વાતો કરતા ચકીબેન, કાચમાં મુખ જોતા ચકીબેન, પાંખો ફેલાવી ઉંડાતા ચકીબેન, હવે ભૂલાતા જતા ચકીબેન' સુંદર બાળગીત1    6.8K 7

ફરીયાદ

Romance Others

વસંતે વૃક્ષોમાં ફેલાવી મધુર ફોરમ, અહીં ફૂલ સાથે પતંગિયાની દોસ્તી, ત્યાં યાદ આવી આપની.' પ્રકૃતિના દરેક તત્વમાં પ્રિયતમાની યાદ1    6.8K 2

વૃક્ષ

Inspirational Classics

તાપમાં છાંયડો આપતું વૃક્ષ, હવાને શુધ્ધ બનાવતું વૃક્ષ. સંકટમાં અડીખમ ઊભું વૃક્ષ, કુહાડીના ઘા જીલતું મુંગુ વૃક્ષ.1    13.3K 8

જંગલમાં

Inspirational Classics

જંગલમાં વનસ્પતિે અને ડુંગર હોય, જંગલમાં જીવ સૃષ્ટિ તો વ્યાપક હોય.1    13.3K 4

વન-વગડામાં વસંત

Others

'બોરડીને આવ્યા રાતા બોર, દેશી બાવળ મા સિંગ ઝૂલે, આવળ પીળી પીઠી ચોળે.' વસંત ઋતુમાં બાવળ અને બોરડી જેવા વૃક્ષો પણ ખીલી ઊઠે છે1    6.8K 2

પ્રકૃતિ વસંત સંગાથી

Classics

વૃક્ષનું પર્ણ ખરતું, વસંત વાંચા ફૂટતી. કેસૂડાંને કેસરી ફૂલ, માથે કેસરી સાફો.1    13.5K 5

વન બાળાઓ

Classics

વન બાળાનું હાઈકુ1    6.6K 2

મારા માટે પકૃતિ

Classics

અહીં પ્રકૃતિનો ખજાનો, સ્વર્ગ કરતા ચડીયાતી. દરિયાની કિનારે કે પર્વતની, ટોચ પર ઉભા રહીને, હું તો એટલું જ કહીશ.1    14.0K 6

એક હાઈકુ

Others

'ગાગરમાં સાગર સમાન એક સુંદર મજાનું હાઈકુ'1    6.6K 2

દીકરી મારી

Classics Inspirational

ઘરના આંગણે વહાલી, દીકરી છે ન્યારી. દીકરી આવી આંગણે, ટહુંકો મીઠો લાવી.1    13.0K 6

સૃષ્ટિ

Classics

આ સંસારમાં પ્રકૃતિના તત્વો જેવું મૂલ્યવાન વસ્તુ બીજું કોઈ જ નથી કારણ કે ખુદ પરમાત્મા સ્વરૂપ દરેકમાં છે1    13.4K 6

ભક્તિ

Classics

ત્યાં સુધી તે જઈ નથી શકતું તે અહિ જ ઊભું ઊભું મંદિરનો ઘંટનાદ સાંભળે છે1    13.2K 5

વૃક્ષ ઉછેર

Inspirational Others

'વૃક્ષો એ મુંગા ઋષિ સમાન છે, એમના થાકી જ આ સૃષ્ટિનું સતીત્વ છે. વૃક્ષોનું જાતન કરવું આપની નૈતિક ફરજ છે. એક સુંદર પ્રકૃતિગીત.'1    7.1K 6

વસંત સંગાથે

Others

'કૂંપળ ફૂટે છે વૃક્ષને, વસંત સંગાથ, ઉપવન સોગાદ બની જાય, વસંત સંગાથે.' વસંતના વધામણાનું સુંદરગીત.1    13.3K 6

પ્રકૃતિ સંગ

Others

'સૂરજ રોજ પોતાના સમય પ્રમાણે ચાલે છે જ્યારે હું વનવાસી વસુંધરાના ખોળામાં, પ્રકૃતિની સફરે ચાલું છું.' એક સુંદર કલ્પના1    13.6K 3

પ્રેમ ઉત્સવ

Others

'પ્રેમમાં આવું થાય છે, ઉદાસીના અવસર આવે ત્યારે, લાગણી નો જન્મ થાય છે.' માનવની જેમ પ્રકૃતિ પણ લાગણીઓ અનુભવે છે.1    12.8K 6

પર્યાવરણ નું જતન કરી

Inspirational Others

'પતંગિયા બની ભમવું છે બાગમાં,પંખી બની બિહરવું છે આકાશમાં, નદી બની વહેવું છે વસુંધરામાં, ઝાકળનું બુંદ બની ઝુલવું છે પર્ણ'1    13.2K 4

હાલો કુદરતની કેડીએ

Inspirational Others

'પર્યાવરણ તણા વિચારોની કરવાને વાવણી, લુપ્ત થતી બચાવવા આ જાતિની માગણી' પ્રકૃતિ સંરક્ષણ તરફ ખેચી જતી સુંદર રચના.1    12.8K 9

💦જળ એજ જીવન💦

Inspirational Others

'જળ નું બુંદે - બુંદે બચાવો, ઢોળોનાં અમથું જળ. એ બુંદ જિંદગીનું અમૃત બનશે' જળ છે તો જીવન છે. માટે બચાવો જળ.1    13.1K 6

હાઇકુની હારમાળા

Inspirational Classics

વાદળ કહે, જયાં લીલાછે વન; ત્યાં હું વરસું.1    14.1K 7

ફેકચર

Others

'હું કલમ દ્વારા વેદના- 'સંવેદના લખ્યા કરું,વૃક્ષ ડાળે પંખી ટહુંકે ત્યારે, તેમાંથી પણ સંવેદના પ્રગટે છે' એક પ્રકૃતિપ્રેમી કવિ1    6.9K 5

ચકલી નો માળો

Others

'ચકલીના મીઠા ચહેકાટમાં, મારી આંખો ને સવાર પડે, ચકલીની સ્થિર પાંખોમાં,મારી આંખો તલ્લીન થાય.'-લુપ્ત થઈ રહેલી ચકલીને સમર્પિત1    13.6K 7

ચકલી દિવસ

Inspirational Classics

ચકલી દિવસ, વન દિવસ અને પર્યાવરણ દિન, રાખી ધ્યાન પર્યાવરણનું કરશું જો જતન.1    13.1K 10

વસંતનું ગીત

Others

'વસંત આવી રે ,વસંત આવી રે, ફૂલો માં રંગો જુદા જુદા લાવી, પંખીઓ નો કલરવ શૉર લાવી.' વસંતઋતુ એ ઋતુઓની રાણી છે.1    13.3K 3

ઉપવન બચાવુ

Inspirational

'વનના વાવેતર કરી જેમાં, 'વનવાસી' તરીકે રાહું છું.' વન એ જીવનનો આધાર છે. વન છે તો જીવન છે. પ્રકૃતિનું મહત્વ સમજાવતું કાવ્ય.1    13.5K 4

"પ્રેમ તત્વ"

Romance Others

'પતંગિયા અને ફૂલનો, નાતો અજોડ પ્રેમ છે. બે દિલોની મુસાફરીનો, એક રસ્તો પ્રેમ છે.'- પ્રેમતત્વ શાશ્વત અને સાર્વત્રિક છે1    6.6K 11