Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Ramesh Parekh

  Literary Captain

એવું કૈં કરીએ કે

Classics

રીસાયેલી પ્રિયતમાને મનાવા માથતાં પ્રિયતમની એક સુંદર ગઝલ રચના.

1    159 7

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામ

Others

ભક્ત પોતાના ભગવાનને હરઘડી પોતાની આંખોમાં જ વસાવી રાખે છે, એક સુંદર ભાવગીત.

1    62 3

નાનપણમાં બોરાં વીણવા જતા

Classics

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.

1    140 6

વરસાદ ભીંજવે –

Classics

માણો ચોમાસાના આહલાદક વરસાદનો મીઠો અનુભવ, રમેશ પારેખના શબ્દોમાં.

1    171 7

તેણે મારા નામ સામે

Classics

તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, ‘રમેશ’, આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

1    104 5

તારાં જ છે તમામ

Classics Tragedy

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ? તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફ...

1    148 7

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ

Others

ઝાડના વૃક્ષને વહેમ છે, કે તે ઝાડથી અલગ છે ! જાણો ઝાડે શું જવાબ આપ્યો ? એક આકર્ષક કાવ્ય રચના

1    66 4

તારાં સ્મરણને મારામાંથી બાદ કર

Classics

ભૂતકાળની કડવી-મીઠી યાદોને વાગોળતા કવિના સુખી-દુઃખી મનની ઉતાર ચડાવની સુંદર ગઝલ રચના.

1    81 4

નડતી નથી દીવાલને બાબત વિચારની

Classics

આંખોથી છેક દ્રશ્ય સુધી શૂન્યતાની આણ, આવી ગઈ છે જાણે કયામત વિચારની.

1    127 6

ઘર બંધ છે ને હાથ પડ્યા છે.

Classics

પોતાની પ્રિયતમાથી દૂર થઈ ગયેલા પ્રિયતમની વિયોગી મનોદશાનું સુંદર નિરૂપણ આ ગઝલમાં.

1    104 5

આ કાળું પાટિયું ને ચોક

Classics

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો, લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો.

1    127 6

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટના

Classics

પોતાની પ્રિયતમા તરફથી મળેલી ઉપમાથી આનંદિત થયેલા પ્રિયતમના આનંદિત મનની વાણીની સુંદર ગઝલ રચના

1    128 5

હાથને ચીરો તો ગંગા નીકળે

Classics

દાબડીમાં એક માણસ બંધ હોય, ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

1    105 5

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન

Classics

પોતાની પ્રિયતમા તરફથી આવતી સુંદર વસ્તુઓ પણ શાયરને પીડાદાયક લાગે છે, પારેખ સાહેબની એક સુંદર ગઝલ

1    124 5

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

Classics

ખજૂરી જેટલો છાંયો મળે – એ સિક્કાની, બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને.

1    81 4

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારન

Classics

રમેશ પારેખ સાહેબની એક સુંદર ગઝલ રચના.

1    40 1

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર

Classics

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક, મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર.

1    80 4

સ્વપ્ન તો આંખમાં આવીને રહે

Others Classics

ઘણીવાર ઘણું બધું હોવા છતાં આપણે ઘણુંખરું માણી શકતા નથી, જીવનના ગર્ભિતાર્થને વ્યક્ત કરતી ગઝલ.

1    81 4

શબ્દની બેડી પડી છે જીભમાં

Classics

દુનિયાના દંભ અને તેની પાછળની વાસ્તવિકતાનો અનુભવ માણીએ, કવિવર 'રમેશ પારેખ સરના શબ્દોમાં.

1    51 2

કવિતા

Classics

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

1    114 4

ભટકે છે

Classics

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ? વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

1    131 6

કવિતા

Classics

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?

1    125 6

ઠાલાં દીધાં છે મારા બારણાં –

Classics

બારણાંની તડમાંથી પડતા અજવાસને ટેકે ઊભી રે મારી ધારણા મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

1    147 8

ધૂળમાં

Romance Classics

મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ...

1    169 8

કાગડો મરી ગયો –

Classics

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર? નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

1    88 4

ઘટના

Classics

તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.

1    181 8

મુક્તક

Classics

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહિ

1    145 5

કાચમાં રહે છે પારદર્શકતા

Inspirational Classics

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં, જોજનનાં પૂર હવે વેહતાં, તમે મારામાં આરપાર રહેતાં…

1    145 8

સપનામાં આવ્યા હરિ

Others Classics

સપનામાં આવ્યા હરિ

1    106 5

મારી આંખમાં તું…

Romance Classics

દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે? મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મ...

1    201 8

એક છોકરીના હાથથી રુમાલ

Romance Classics

તે બાબત પર ઠેર ઠેર ગરમી, પડયા ગામના બગીચાઓ ખાલી કુંજાર. અને નાસ્તિકો થઈ ગયા ધરમી, કારણ કે મંદિરે જા...

1    50 3

ગમે તે માગ

Inspirational Others

ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં, આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.

1    51 1

ગાતાં ખોવાઇ ગયું ગીત –

Fantasy

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય એવા પથ્થરમાં ઝળહળતા દીવા પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય ચીતર્યાં તળાવ ...

1    29 1

ગુલમ્હોર મ્હોર્યા એટલે...

Inspirational Classics

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું, દ્રશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

1    136 4

ધીંગાણું-

Classics

બાપુ કહેતા : ‘નોતરાં દઈ દઉં દેમાર બારોટને શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'

1    79 3

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જ

Inspirational Classics

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ? લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

1    127 6

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

Classics

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

1    90 4

ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ

Romance Inspirational Classics

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ, આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

1    119 3

હવે તારો મેવાડ મીરાં છોડશે.

Classics

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખર...

1    154 6

કહેવાય નહીં...

Inspirational Classics

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ, આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં.

1    80 2

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચુ

Others

વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

1    83 5

પતંગનો ઓચ્છવ

Inspirational

હરેક જણના પતંગ પર લખિયો છે આ સંદેશો કે હે નભ ! તું નીચે આવ !

1    95 2

તું એને ધાર કાઢીને પાછો ન મોકલ

Tragedy

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ…

1    85 4