Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Dave Ravikumar Kanubhai

gazal,poetry

  Literary Colonel

એવો વરસાદ પડ્યો જો તું

Others

રસ્તાએ વ્હેણોને આપ્યો'તો માર્ગ જાણે હો કોઈ ૠણાનુબંધ..

1    13.6K 8

થંભી ગયો

Others

ભીંત પરથી માનો એક ફોટો પડ્યો,ને સમય પણ એ પછી થંભી ગયો.

1    14.3K 4

ભોંકાતો ગયો

Others

વિશ્વને ગજવે છે જે અખબાર થઈ, એ જ તો પસ્તીમાં બંધાતો ગયો.    

1    7.2K 7

એના તરફ

Others

માન મોભાની જો છત થથરી ગઈ, તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ.

1    6.8K 5

તરફ,

Others

તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,કંઈ રીતે જોવું હવે તારા તરફ?

1    13.6K 2

એમાં કેમ કરી આવે ચોમાસુ?

Others

ભીની એ યોદોને દૂર દૂર ઠેલવા પાંપણને ખોલું ને વાસુએમાં કેમ કરી આવે ચોમાસુ?

1    13.4K 6

સખી, વ્હોટ્સપ જો થાય છે બેભાન

Others

પાર્ટીમાં ફોટા પડાવે ને સ્ટેટસમાં એ તો લખે છે "ફિલીંગ ક્રેઝી"

1    6.9K 6

ડોસા ડોસીનું વ્હાલ

Others

જીવનના સાંજ સમય ડોસો ને ડોસી બે મનગમતા ગીતોને ગાય છે.

1    6.8K 5

જાવ નહીં

Others

આંખમાં સૌની માપપટ્ટી છે,સૌની સામે મપાઈ જાવ નહીં!

1    7.1K 4

જાવ નહીં

Others

આંખમાં સૌની માપપટ્ટી છે,સૌની સામે મપાઈ જાવ નહીં!

1    7.3K 2

પથારી ફેરવી નાંખી

Others

ચડાવીને ઘણાં મહોરાં ફરે છે માનવી આજે,ને એણે સાચા ચ્હેરાની પથારી ફેરવી નાંખી.  

1    6.5K 5

તું ખરો.

Others

અર્પણ થશે પ્રભુને બધા ભોગ એ પછી, ભૂખ્યા ગરીબ લોક જમાડે તો તું ખરો!  

1    6.6K 8

મને

Others

જેમને માટે હું કડવો ઝેર છું; રોજ આવી એ જ ચાખે છે મને.

1    13.3K 2

પસાર થા.

Others

તું એકસાથ બેય રીતે નહિ રહી શકે, કાં તો તું પાનખર થા, કાં તો તું બહાર થા.

1    6.8K 5

કરકસર કરો.

Others

જીવન તો પહેલેથી જ ગરલ થઈ ગયું અહીં;ઓ મુજને દંશનાર!! જરા કરકસર કરો.

1    13.4K 7