Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Dharmesh Palsana

  Literary Colonel

હવે હું ક્યાંથી લાવું?

Others

આંગણનું વટવૃક્ષ ઢળી ગયું,સ્નેહનો એ છાંયો ક્યાંથી લાવું?

1    6.7K 5

સઘળું પોલંપોલ

Others

ફુટપાથે કફન વેચાશે જરૂર,જિંદગીથી સસ્તું જગમાં મોત છે.

1    7.0K 4

દિલની વ્યથા

Others

યાદ નથી હવે સાથે ક્યારે હસ્યા હતા,આજ હું એકલો આંસુની વેદના લખું છું.

1    13.9K 7

ભગવાન ના સમજ

Others

ઝૂમે છે રાધા મસ્તીથી કૃષ્ણને સંગ,એ શું જાણે મીરાં કેટલી તડપી છે?   

1    6.5K 7

વાત તારી અને મારી

Others

  ચમકતા તારલે પણ ઘોર અંધારું,મુખ હસતું ને આંખોમાં નમી છે.

1    7.0K 5

જાઉં

Others

નથી ચિંતા રદિફ કાફીયાની કોઈ,લખે તું જો ગઝલ ભાવો વાંચી જાઉં.

1    7.2K 6

રાખું છું

Others

એક આશામાં વજૂદ ટકાવ્યું, આખરી શ્ર્વાસ જકડી રાખું છું.  

1    1.1K 5

એક તારો આભમાં

Others

છલકતી આંખો ભલે તે ના નિહાળી,વરસતું પાણી બતાવે એ રડે છે.

1    6.9K 5

હોતું નથી

Others

મરણ થાયે પાળિયો ચોરે બનાવાય છે,જીવતાને પાળવાનું સરળ હોતું નથી.

1    13.4K 4

અજવાળી દઈએ

Others

  મિલન આપણું કદાચ સંજોગ હશે, સંજોગને અવસરમાં પલટાવી દઈએ.

1    1.2K 7

હસાવી દઉં

Others

તારા નયનમાં પ્રેમબીજ વાવી દઉં. તળ ભૂમિનું ક્યાં શોધવું હવે મારે?  

1    1.1K 1

અલગ હોય છે

Others

ચતુર માનવ ચોપડામાં ભલે લખે ખરું ખોટું, પ્રભુની ખાતાવહીનો હિસાબ અલગ હોય છે.

1    1.1K 3