I'm Dharmesh and I love to read StoryMirror contents.
આંગણનું વટવૃક્ષ ઢળી ગયું,સ્નેહનો એ છાંયો ક્યાંથી લાવું? આંગણનું વટવૃક્ષ ઢળી ગયું,સ્નેહનો એ છાંયો ક્યાંથી લાવું?
ફુટપાથે કફન વેચાશે જરૂર,જિંદગીથી સસ્તું જગમાં મોત છે. ફુટપાથે કફન વેચાશે જરૂર,જિંદગીથી સસ્તું જગમાં મોત છે.
યાદ નથી હવે સાથે ક્યારે હસ્યા હતા,આજ હું એકલો આંસુની વેદના લખું છું. યાદ નથી હવે સાથે ક્યારે હસ્યા હતા,આજ હું એકલો આંસુની વેદના લખું છું.
ઝૂમે છે રાધા મસ્તીથી કૃષ્ણને સંગ,એ શું જાણે મીરાં કેટલી તડપી છે? ઝૂમે છે રાધા મસ્તીથી કૃષ્ણને સંગ,એ શું જાણે મીરાં કેટલી તડપી છે?
ચમકતા તારલે પણ ઘોર અંધારું,મુખ હસતું ને આંખોમાં નમી છે. ચમકતા તારલે પણ ઘોર અંધારું,મુખ હસતું ને આંખોમાં નમી છે.
નથી ચિંતા રદિફ કાફીયાની કોઈ,લખે તું જો ગઝલ ભાવો વાંચી જાઉં. નથી ચિંતા રદિફ કાફીયાની કોઈ,લખે તું જો ગઝલ ભાવો વાંચી જાઉં.
એક આશામાં વજૂદ ટકાવ્યું, આખરી શ્ર્વાસ જકડી રાખું છું. એક આશામાં વજૂદ ટકાવ્યું, આખરી શ્ર્વાસ જકડી રાખું છું.
છલકતી આંખો ભલે તે ના નિહાળી,વરસતું પાણી બતાવે એ રડે છે. છલકતી આંખો ભલે તે ના નિહાળી,વરસતું પાણી બતાવે એ રડે છે.
મરણ થાયે પાળિયો ચોરે બનાવાય છે,જીવતાને પાળવાનું સરળ હોતું નથી. મરણ થાયે પાળિયો ચોરે બનાવાય છે,જીવતાને પાળવાનું સરળ હોતું નથી.
મિલન આપણું કદાચ સંજોગ હશે, સંજોગને અવસરમાં પલટાવી દઈએ. મિલન આપણું કદાચ સંજોગ હશે, સંજોગને અવસરમાં પલટાવી દઈએ.