I'm Son and I love to read StoryMirror contents.
શાંત સરોવર ભીતર ઉછાળા મારતું હશે? નદી થવાની આશમાં મન રડ્યું હશે? શાંત સરોવર ભીતર ઉછાળા મારતું હશે? નદી થવાની આશમાં મન રડ્યું હશે?
એ નિર્દયી સોનારે સો એ સો ઘા લગાવ્યે જ ગયો એ પણ. ખબર ન પડી. એ નિર્દયી સોનારે સો એ સો ઘા લગાવ્યે જ ગયો એ પણ. ખબર ન પડી.
બાણ છટક્યાની વેળા પ્રાણ અટક્યાની વેળા... બાણ છટક્યાની વેળા પ્રાણ અટક્યાની વેળા...