Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,AMRUT GHAYAL

  Literary Captain

તો આપો

Classics

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને 'ઘાયલ' સાહેબે આ રચના રાજકોટમાં મોઢેમોઢ સંભળાવી હતી.

1    96 4

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવ

Classics

એક શાયરની શાયરીના શબ્દોમાં ગજબની તાકાત હોય છે, તે પાળિયા પણ બેઠા કરી શકે છે. 'ઘાયલ' સાહેબની સુંદર રચ...

1    155 6

અમે ધારી નહોતી એવી અણધારી કરી

Classics

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

1    156 8

કચ્છનું પાણી !

Others

'કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા'- કચ્છ પ્રદેશના લોકજીવનને ઉજાગર કરતી, ઘાયલ સાહેબની સુંદર રચના.

1    108 5

સમય જાતાં બધું સહેવા હૃદય

Classics

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી, હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

1    104 6

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે

Classics

શાયરવર "ઘાયલ' સાહેબની જીવનતર્કથી ભરેલી એક સુંદર ગઝલ.

1    170 8

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ

Classics

મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે! અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત...

1    126 5

જીવન જેવું જીવું છું,

Others

કવિ અને કવિતા એક બીજાનું પ્રતિબિંબ હોય છે, એક સુંદર ચિત્ર નિરૂપણ.

1    124 6

આજે કમાલ એની નિગાહો કરી ગઇ

Classics

નજરો બળી ગઇ અને આંખો ઠરી ગઇ, આવ્યો કિનારો પાસ તો નૌકા ફરી ગઇ.

1    108 4

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવ

Classics

બહારથી સુખી દેખાતા કવિનું દિલ અંદરથી પોતાના લોકો થકી જ દુઃખી છે, 'ઘાયલ' સાહેબની દર્દભરી રચના

1    169 10

આમ સંકોચાય છે એ કોણ છે?

Classics

પ્રેમથી જે પાય છે પી જાવું છું, રામ જાણી પાય છે એ કોણ છે?

1    80 4

છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ

Classics

બદલાતી જતી પરિસ્થતિ મુજબ વ્યક્તિએ પોતાની અપેક્ષઓ પણ બદલવી જોઈએ, 'ઘાયલ'સાહેબની સુંદર ગઝલ

1    144 4

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે

Classics

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન, તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?

1    67 4

ક્યાં સાંભળું છું હું પણ દિલની

Classics

વિકાસના નામે ખોટાદેખાવ અને ભભકામાં રચાતી દંભી દુનિયાના દંભ પર 'ઘાયલ' સાહબની કટાક્ષભરી ગઝલ રચના.

1    105 7

રસ્તો નહીં જડે તો

Classics

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

1    169 7

અમુક વાતો હ્રુદયની બા’ર હું લા

Classics

ઘણીવાર જીવનમાં માણસ એવો મજબૂર હોય કે તે કઈ પણ કરવા સમર્થ હોતો નથી, વિવશતાભરી એક ;ઘાયલ' સાહેબની એક ગઝ...

1    51 3

તલ તિલક લટ તખત મુગટ શું છે !

Classics

ડૂબવાની ન છૂટ તરવાની, તો પછી સિંધુ શું છે તટ શું છે !

1    110 3

મન મરણ પહેલા મરી જાય

Classics

જીવનમાં ઘણું બધું અણધાર્યું બની જવાની શક્યતાઓ રહેલી છે, આવી જ શક્યતાઓની કાવ્યાત્મક રજૂઆત 'ઘાયલ' સાહ...

1    106 5

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય

Classics

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી ! કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !

1    173 8

દુ:ખ વગર, દર્દ વગર

Classics

જીવનમાં ઘણીવાર ઘણી બાબતો કોઈ કરણ વગર જ બનતી હોય છે, 'ઘાયલ' સાહેબની એક સુંદર ગઝલ રચના.

1    94 2

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન

Classics

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

1    82 4

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળ

Classics Others

જીવનમાં લોકો તરફથી થયેલા કડવા અનુભવોનું સુંદર કાવ્યાત્મક નિરૂપણ, અમૃત 'ઘાયલ'ની આ રચનામાં.

1    76 5

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબ

Classics

મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

1    93 5

જેવો તેવોય એક શાયર છું

Classics

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું...

1    121 5

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી

Classics

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો, જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

1    103 4