Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Chaitanya Joshi   Author of the Year 2018 - Nominee


ભૂતકાળને ભૂલીને

Inspirational Others

' 'મુસીબતને સામેથી પડકારો, વિજયની વાતને જ વિચારો, વિશ્વાસની બનાવી લ્યો ઢાલો.' જીવનમાં હિંમતથી આગળ વધાવું જોઈએ.1    9.5K 7

દીવાનો

Others

'હરિનામ હરપળ હોય હારે, પછી શું જોઈએ બીજું મારે ? મારે સર્વસ્વ રાધાને કાનો, હું છું હરિ નામનો દીવાનો.' સુંદર ભક્તિકાવ્ય.1    7.8K 9

સનમ.

Romance

The way to your home..1    8.6K 5

રસ્તો નીકળશે.

Inspirational Others

'કર્મપથનો પથિક છે તું રાહી વિજય વરનારો, તું અનુસરજે તારા અગ્રજ કૈંક રસ્તો નીકળશે.' સુંદર આધ્યાત્મિક કાવ્યરચના.1    8.6K 11

કર્મો એ જ સાથી

Inspirational Others

' 'મળ્યો દેહ માનવનો તો કૈંક કરી છૂટીએ, સદા સદગુણોને નીરખીએ નિજ નૈનથી.' એક સુંદર સત્કર્મી બનવા પ્રેરતી કાવ્યરચના.1    8.6K 5

આસ્થા.

Drama Fantasy

The faith in the God..1    8.8K 5

ઘૂંઘટ

Others

'સૌંદર્ય રક્ષક થૈ મુખદ્વારે રહેનાર છે, બૂરી નજરથી એ બચાવે છે ઘૂંઘટ.' ઘુઘટની પરંપરા પાછળનું મહત્વ સમજાવતી કવિતા.1    8.2K 10

સંસ્કૃતિ

Inspirational Others

'ૠષિમુનિના સંતાનો તોય પાશ્ચાત્ય વર્તને વટલાયા, ભૂલી વારસો આપણોને પરખાય આકૃતિ આપણી.' આપની સંસ્કૃતિ પર ગર્વ થવો જોઈંએ.1    8.6K 9

સંકલ્પ

Inspirational Others

'દ્રઢ મનોબળથી કાર્યસિદ્ધિનો નિર્ધાર લાગે છે સંકલ્પ, અડધું કાર્ય જાણે પૂર્ણ થયાનો વિચાર લાગે છે સંકલ્પ.' સુંદર કાવ્ય.1    7.8K 3

મૌન

Inspirational Others

'અદભુત રહી તાકાત એમાં શૈલને પીગાળતી, વજ્રથી કઠોરને પણ હચમચાવી જાય છે મૌન.' શબ્દો કરતાં મૌનમાં વધારે તાકાત હોય છે.1    7.3K 3

ગીત

Drama Fantasy

Surrounding nature seems you are ..1    7.3K 5

આનંદ.

Inspirational Others

'ઇશ ઉપાસનાને સમર્પણ બુનિયાદમાં, જાણે આત્મામાં ભળે છે ખરો આનંદ.' ભગવાનની ઉપાસના જ સાચો આનંદ અને શાશ્વત આનંદ છે.1    8.1K 4

પ્રેમ પરિભાષા.

Drama

About love's language1    5.2K 8

સ્મરણ.

Drama Romance

Memories will be ..1    9.7K 4

તરંગી મન

Others

'અવઢવમાં રહે છે સતત બદલાતા વિચારે ,પ્રગતિના દ્વાર પોતે બંધ કરે છે તરંગી મન.' ચંચળ મનની મનોદશાને વાચા આપતું સુંદર કાવ્ય.1    9.0K 9

કલ્પના

Others

'વાસ્તવિકતા કરતાં અધિક રંગીન હોય છે કલ્પના, સપ્તરંગી સજાવટે સદાય સંગીન હોય છે કલ્પના.' કલ્પનાઓની એક સુંદર કવિતા.1    10.4K 10

જિંદગી

Inspirational

Life is precious.. and gifted by the God..1    10.5K 6

આતિથ્ય

Romance Thriller

Your deeds will be so much to me that, memories..1    9.7K 12

હે પ્રભુ !

Drama Fantasy

People always criticize, who..1    14.4K 8

મૃત્યુ

Thriller

The last destiny is the death!1    14.1K 10

પરોપકાર

Inspirational

Everyone has to do work for others without any expectations.1    13.6K 5

જોઉં છું

Drama

the line in my hand1    13.7K 11

પ્રભુની પૂજા

Inspirational

To help the others is the worship of God1    13.8K 9

રામ તમે

Classics Thriller

A story of lord Ram..1    13.5K 3

હકીકત

Classics

Fact is always there where the truth..1    13.7K 9

સાંજ ટાણે

Others

'રંગબેરંગી સંધ્યા વ્યોમમાં સજાવે સાંજ ટાણે, દીવા આરતી કરી મંદિર શણગારે સાંજ ટાણે.' ઢળતી સાંજનું એક રમણીય ચિત્રવર્ણન.1    13.5K 6

બાલગીત

Children Classics Drama

For children's entertainment songs must be there..1    13.9K 5

લાભપાંચમ

Drama Inspirational

Let's celebrate the festival of labhpancham1    13.5K 9

ઈતિહાસ

Classics Drama

About the past1    13.7K 6

સદગુણ

Inspirational

Everyone likes virtue1    11.9K 7

હૃદય મારું

Drama Fantasy

About my heart1    7.2K 6

કુદરતની કરામત.

Classics Drama

all will fall to the end in the right position1    7.0K 6

ભક્તિ

Classics Inspirational

devotional feelings can do a miracle1    5.8K 8

બહેની મારી

Inspirational Others

'રમતમાં તું ચાહી કરીને હારી મને જીતાડતીને, મારી પીઠ થાબડતી તારો ૠણી રહું બહેની મારી.' ભાઈ બહેનના પ્રેમની સુંદર કવિતા.1    14.0K 7

ચહેરો

Others

'ક્વચિત ભોળી સુરતમાં શૈતાન શક્ય છે, ભિન્નતા દેહદેહીની વળી આલેખે છે ચહેરો.' ચહેરા પાછળ છુપાયેલા અનેક ચહેરાની કવિતા.1    11.6K 13

આવે નવું વર્ષ

Inspirational Others

'ઇશને માનવ થતા નથી જોયા કોઈ કાળે, આવે નવું વર્ષ વિચારી માનવે એનો વર્તારો.' નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ.1    12.9K 9

દિવાળી

Inspirational Others

'પ્રત્યેકમાં પરખીએ પરમેશને સદભાવના લાવી, ક્ષમાયાચના સઘળે કરી ઉજવીએ દિવાળી.'1    13.6K 2

તારી

Inspirational Others

'તારાંનો તારણહાર હરિવર તું સદા, લોપે મર્યાદા તારી એમાં મુષ્ટિ તારી.' દરિદ્રમાં નારાયણ અને છોડમાં રણછોડ છે. સુંદર પ્રાર્થના.1    13.7K 6

આવી દીપાવલી

Inspirational Others

'સામ્રાજ્ય રોશનીનું લાવી આવી દીપાવલી, અમાવસ્યા દીધી ભૂલાવી આવી દીપાવલી.' દિવાળી તહેવારની એક સુંદર કવિતા1    12.6K 7

નૂતન વર્ષાભિનંદન.

Inspirational Others

'ભિન્ન ભિન્ન ભાવોથી છલકાતું સાલ મુબારક, નંદનવન ધરામાં સરજતું સાલ મુબારક.' નવા વર્ષની શુભકામનાઓનું સુંદર કાવ્ય.'1    7.0K 6

મૌન

Inspirational Others

'અસત્યના આશ્રયથી બચી જાય છે મૌન, ઝઘડા વિવાદ થતા અટકી જાય છે મૌન.' મૌન એ શબ્દો કરતાં પણ વધુ તાકાત ધરાવે છે.'1    13.3K 9

પહેલો પ્રેમ

Inspirational Others

'બાળકે પહેલો પ્રેમ અનુભવ્યો એની જનેતાનો, મીઠો ચીમટો ગાલે ભરી, ખંજન નીતરતા ગાલે ચૂમી ભરી, ને મસ્તક સૂંઘતી મા, રહી અવિસ્મરણી.'1    13.3K 7

પાશ્ચાત્ય નકલે

Inspirational Others

'છે વીરને વીરાંગનાનો દેશ તોયે મોજશોખને વશ, પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે કથા આપણી.' બદલાતા સમાજની તસીર આપતી કવિતા.1    13.8K 4

નિર્ણાયકની વેદના

Inspirational Others

'ભાષાભૂલ એ અભિવ્યક્તિનો દોષ વ્યક્તિ તણો, એથી ભાવનિર્ઝર ઉરને મારાથી ઠેસ મરાય નહીં.' નિર્ણાયક તરીકેની ભૂમિકા ખરેખર કપરી હોય છે.1    12.9K 10

દેશવાસીઓ !

Inspirational Others

'વાત કરી હતી તમે બાપુ, સાદગી અને સ્વદેશી ચીજની, ઊણા ઊતર્યા છે દેશવાસીઓ, સ્વદેશીના અનુકરણમાં.' ગાંધીજયંતી નિમિતે સુંદર કાવ્ય.1    13.9K 10

ભક્તિ

Others

'વિયોગ લાગે જેને વસમો હરિનો સદા, ભરવસંતે ખરી લ્યે એની ભક્તિ સાચી.' સાચી ભક્તિના લક્ષણ બતાવતી સુંદર ભક્તિમય કવિતા.1    7.0K 10

સંત સ્વભાવ.

Inspirational

Nature of saint to save the Scorpio from the water though it bites..1    7.3K 7

આત્મસન્માન.

Drama Inspirational Thriller

Don't go where your self-respect..1    13.1K 10

કલમનો 'ક'

Others Romance

ફરીફરી માતા વઢેને શીખવાડે, પણ ! રાધાને ન આવડે 'કલમ'નો 'ક' ઘૂંટીઘૂંટીને આખરે થાકી ગઈ રાધા, એણે તો લખ્યો 'માધવ'નો 'મ'1    7.1K 6

થાય છે

Drama Tragedy

Everyday so many advertisement seen, but talk from the heart.. ?1    13.3K 12

શબ્દ

Drama Inspirational

I want to meet with words everyday and want myself into...1    7.1K 6

શ્રેષ્ઠ સર્જન

Inspirational Others

'શ્રેષ્ઠ સર્જન ઇશનું તોય કાં કરગરે ? થૈને માનવ તું પગ પારોઠ કાં ભરે ?' ભગવાનના સંતને કોઈનાથી ડરવાની જરૂર નથી.1    13.6K 9

વર્તન.

Inspirational

Introduction of the self from behaviour..1    7.2K 7

જિંદગી એક પ્રહર

Others

'હોય છે કામ પ્રહરને અનુરુપ કરવાનાં સૌએ, અવસ્થા આગમને એ ફાળવાય છે જિંદગી.' પરિવર્તન એ જીવનનો નિયમ છે. અહીં દરેક પ્રહર સરખા નથી1    14.1K 11

ત્રાજવું.

Others

'ઇશ્વરના દરબારમાં હશે આવું કોઈ ત્રાજવું, પાપ પુણ્યની તુલાથી સમજાય છે ત્રાજવું.' કુદરતના ઘરે પુણ્ય-પાપના ન્યાય તોળાય જ છે.1    13.2K 9

પ્રભુજી

Others

નયનથી નયન મિલાવો પ્રભુજી, ઉર ધડકન સંભળાવો પ્રભુજી, તવ દ્વારે આવી ઊભો રહ્યો છું, સ્નેહસુધા વરસાવો પ્રભુજી.' એક ભક્તિમય કાવ્ય.1    13.3K 6

મારા ઉરમાં

Drama Inspirational Thriller

The waterfall of love is in my heart, as someone is stealing a treasure chest from my heart...1    7.0K 13

મારી જરુરત

Thriller

You gave what you have .. it's not my need.. it's not for ..1    6.8K 9

શોધ

Drama Fantasy

In life in a search of the thing that can fulfill the need..1    6.6K 3

નકશો

Inspirational Others

'પ્રારબ્ધ પ્રત્યેકનું પૂર્વનિર્મિત નકશો માનવું રહ્યું સૌએ, પ્રચંડ પુરુષાર્થ, પ્રસ્વેદ, પ્રાર્થનાથી પલટાય છે નકશો.' સુંદર વાત.1    14.2K 5

દિલ દરવાજા

Drama Inspirational

My heart's door are always open for you!1    6.7K 6

આગમન તમારું

Others Romance

'ઉરતારને ઝણઝણાવી ગયું આગમન તમારું, મનચાહ્યું જાણે કે થઈ ગયું આગમન તમારું.' પ્રિયજનના આગમન થકી થતી હર્ષની હેલીની સુંદર કવિતા.1    14.0K 7

એમ કૈં બેસી જવાય નહીં

Inspirational Others

'એમ કૈં ભાગ્યના ભરોસે બેસી રહેવાય નહીં, નથી નસીબમાં એમ માની કર્મ ત્યજાય નહીં.' કર્મયોગનું મહત્વ સમજાવતી સુંદર કવિતા.1    13.1K 4

ઝાડવાંનું જીવતર

Inspirational Others

'પાનેતર પહેરી પિતાના ઘરનું એકવાર એવું, એક દીકરી થાશે પારકી શી આજ હવે.' વૃક્ષો એ મૂંગા ઋષિ સમાન લોકોની સેવા કરે છે.1    12.9K 14

દીકરી

Inspirational Others

'દીકરી મારે ખારા રણમાં મીઠી વીરડી રે, જગની વૈખરી સામે જાણે મધમીઠડી રે.' દીકરી એ બે કુળને અજવાળું આપનારો દીવો છે.1    13.5K 6

માનવી

Inspirational Others

'અપેક્ષાની આંધળી દોટમાં સારાસાર ભૂલે, તૃષ્ણાઓના વિષચક્રમાં ફસાય છે માનવી.' માનવીની આંધળી દોટ પર કટાક્ષ કરતી સુંદર કવિતા.'1    14.5K 9

સમજણ વિના

Drama Inspirational

Without understanding nature..1    12.9K 7

ના શકાય

Inspirational Others

'સલાહથી કોઈને સુધારી ના શકાય, ઉપદેશથી કોઈ પલટાવી ના શકાય.' ઘણીવાર માણસ વર્યા ન વળે ત્યારે હાર્યા વળે છે.1    13.3K 6

હરિને ભજતાં

Drama Fantasy

Life is fulfilled when we worship..1    13.1K 9

પ્રભુની ફરિયાદ

Drama Fantasy

I couldn't recognize human nature.. though i am his creator1    6.7K 6

હવે તો આવો હરિ..!

Drama Fantasy

Please God ! Come here... It's time .. for..1    13.6K 8

જગત એક નિશાળ

Inspirational

World is the school where we learn something new each and every moment..1    13.5K 13

સમજાતી નથી

Inspirational Thriller

Cannot understand the talk without reason.. and nature of humans ..1    6.8K 3

તમે આવોને

Drama Fantasy Inspirational

I have kept open the doors for you..1    7.3K 11

ક્ષમા અધિકાર

Drama Inspirational

The God gives us rights with the human body..1    6.4K 7

શાળાગીત

Drama Inspirational

Where Devi saraswati in our school1    6.7K 6

સીતાહરણ

Classics Drama Fantasy

Sita haran..how could this possible.. ?1    13.1K 10

વતન મારું

Drama Fantasy Inspirational

My nation is different from others that's why i love ..1    6.6K 9

આત્મબોધ

Inspirational Others

' 'બનાવ જીવન આરપાર દર્પણ સમું તું, ક્યારેય તારા મનની મરામત કરે છે તું ?' માનવી એ હમેશા પોતાની જાતની વાસ્તવિકતાથી સજગ રહેવું.1    14.2K 12

ન કર

Drama Fantasy Inspirational

Don't do that .. awesome wordings .. of the poem1    13.1K 8

થયું

Fantasy Inspirational

Eyes to eyes, understanding the language of sight1    13.9K 9

હરિનું વળગણ

Drama Fantasy Inspirational

God's relationship.. with me..1    7.0K 13

બંધન

Fantasy Inspirational Tragedy

All people, even the god is bonding with either way..1    13.8K 6

શબ્દ

Inspirational Others

'વાત છે લિપીની શોધ પૂર્વેની એ, મધુર કર્ણપટલે અથડાયો હશે, શરુઆત અભિવ્યક્તિની એવી, સંકેતની ભાષાને સમજાયો હશે.'1    14.3K 14

એકાંતની પળોમાં

Inspirational Others

'ઉન્નતિ આત્મિક કરવા અનિવાર્ય એકાંત સાંપડતું, બુધ્ધ કે મહાવીર જાગી જાય છે એકાંતની પળોમાં.' એકાંત એ આત્મ સાથેનું મિલન છે.1    13.6K 5

મહેફિલમાં

Inspirational Others

'મને મનગમતું મળી જાય છે મહેફિલમાં, દિલતાર ઝણઝણી જાય છે મહેફિલમાં.' એક સુંદર ઉત્સાહ પ્રેરનારી કવિતા.1    12.5K 12

મનની ગતિ

Inspirational Others

'મનને જીતવામાં રહેલી છે જીત આપણી, મનને સમજવામાં રહેલી છે જીત આપણી.' જે મનને જીતી લે છે તે દુનિયાને પણ જીતી લે છે.1    13.8K 14

શિક્ષક

Inspirational Others

'ચણતર જીવનનું કરે છે શિક્ષક, ભણતર જીવનમાં ભરે છે શિક્ષક, સવાયા શિષ્યની હો અભિલાષા, સિદ્ધાંતોને સદાએ વરે છે શિક્ષક.'1    12.8K 10

સદગુણ

Drama Inspirational Thriller

In life to be pure with heart...1    13.4K 7

અર્થ

Inspirational Others

'તીરથી પણ અધિક અસર પ્રગટાવતો એ, શબ્દબાણે કોઈ ' વાલ્મીકિ ' સર્જાય છે અર્થ.' એક શબ્દનો અર્થ સમજાઈ જાય તો જીવન ધન્ય બની જાય.1    13.2K 13

તલપ

Others

'નામસ્મરણના મારગે આગેકૂચ કરતો, એને ઝંખવાની મારે ભવોભવની તલપ.' પ્રભુને પામવાની ઝંખનાથી ભરેલી એક સુંદર ભક્તિમય કાવ્ય રચના.1    13.1K 7

ખબર પડે

Inspirational Others

'હતી એક મીરાં જે ઝેર જીરવી ગઈ એના નામે, મીરાંની આંખે કદી જો રોઈએ તો ખબર પડે.' એક કૃષ્ણભક્તિની સુંદર કવિતા.1    13.5K 8

માધવ મળ્યા

Others

'એને ગોવર્ધન ગિરિધારી જાણું, મનમોહક મૂરતિને બસ માણું, હતાં ગોપીજનને રાધા સંગમાં, મને મળ્યા માધવ મારા મનમાં.' કૃષ્ણભક્તિનુ ગીત1    14.2K 8

કૃષ્ણ કહું કે શિવ ?

Others

'એક શેષનાગની ફેણ પર નાચે, જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ ! એક શેષનાગને નાથે, બીજો એને ગળાનો હાર બનાવી પહેરે ! એક સુંદર કવિતા.1    13.2K 10

અબોલા

Drama Fantasy Inspirational

Don't sit speechless..1    13.1K 9

હરિમંદિર

Inspirational Others

' 'જનેજનમાં જે જનાર્દન પરખે, એમાં ઇશ અણસારો, સદા સત્યથી જેને હો પનારો, હશે હરિ એ મંદિર તારું.' જ્યાં જનસેવાના કામ થાય તે સ્થળ1    14.2K 10

સારથિ

Inspirational Others

'અટલ ભરોસો હરિ તારો રહેતો નિરંતર, દુનિયા કાજે મન બની જાય મારું સમંદર.' કૃષ્ણભક્તિનું એક સુંદર કાવ્ય.1    13.1K 11

ઝંખવાની મઝા.

Drama Fantasy Inspirational

Happiness is there to fly in fantasy..1    13.2K 5

બેરોજગારી

Others

'વર્તમાન સમયમાં શિક્ષણ ખુબ વધ્યું છે, પણ સામે નોકરીઓ ઉપલબ્ધ નથી, પરિણામે ભણેલા બેકારોની સંખ્યા વધતી જય છે. એક સુંદર કવિતા.'1    13.5K 8

"રાધા રાધા"

Others Romance

'એકવાર રાધાને મળી એક વાંસળી,ગમી, કરગ્રહી રાધા વિચારે ! "આ ક્યાંક કાનાની તો નહિ હોયને વાંસળી !" એક સુંદર પ્રેમરસથી ભરપુર કવિતા1    6.8K 8

સૌભાગ્ય ચિહ્ન.

Others

'સપ્તપદીના સાત ફેરા ફરીને સ્વીકાર્યો છે ચાંલ્લો, તનમનથી બસ એમને વરીને સ્વીકાર્યો છે ચાંલ્લો.' એક સુંદર કવિતા.1    13.1K 2

રામરતન

Others

''રામાશ્રય' એજ મારી સંપદા, જેમાં કદીએ ન આવે વિપદા, નામસ્મરણનું અદભુત ટાણું, મારે રામરતન અઢળક નાણું.' એક ભક્તિમય રચના.1    13.3K 8

દગો આપે છે ઇશને

Crime Drama Inspirational

Betraying to god1    12.7K 8

ભક્તવત્સલતા.

Classics Drama Fantasy

Devotee of god has feelings for him..1    7.0K 8

ચહેરો

Others Romance

' 'ચહેરો બોલે અને બોલાવે, શબ્દોની અહીં હાર થાય છે.' શબ્દો ખૂટી પડે ત્યારે ચહરો બોલે છે. અને ચહેરાની વણાઈ પાસે શબ્દો હારે છે.1    6.7K 5

હરિની હાટડીએ

Others

'સામો દોડી આવે એવો એ વેપારી, નથી ભેદભાવ એને ત્યાં નર કે નારી, માનવતાને પછી મબલખ ખરીદીએ.' શ્રી હરિને વેપારી બનાવાની કલ્પના.1    13.9K 9

બંસરી.

Others

'સૂર સપ્તક જાણે કર્ણસિંગાર, રાધાને મન સફળ થયો સંસાર, ભૂલી ગોપી ગૃહકામને ભરથાર, બંસરી માધવ તારું હથિયાર.' કૃષ્ણભક્તિનું ગીત.1    13.9K 5

સ્મશાન

Others

'રાયરંકના ભેદ ત્યાં કદી નથી હોતા વળી, દેહના વિલિનીકરણનું હોય કામ એ સ્મશાન. મૃત્યુ એજીવાનનું અંતિમ સત્ય અને સ્મશાન અંતિમ પડાવ.1    13.4K 12

પેટનો ખાડો

Others

'અન્ન, વસ્ત્રને આવાસ જરુરિયાત સૌની, અપમાનના ઘૂંટ ગળે છે પેટનો ખાડો પૂરવા.' એક વાસ્તવિકતાનું સત્યભાન કરાવતી સુંદર કવિતા.1    13.0K 9

કંકુ પગલાં

Drama Fantasy Inspirational

If you.. do...1    13.5K 7

કરું

Inspirational Others

'નથી રહ્યા રંગો હવે જીવતરમાં, પીંછી કરગ્રહીને રંગોને પૂર્યા કરું.' જીવનની ઉદાસીનતામાં પણ આનંદિત રહેવાની પ્રેરણા આપતી કવિતા.1    6.5K 11

તોરણ.

Others

'આસોપાલવ કે આમ્રપત્રો બંધારણ છે એનું, ક્યારેક ભરતગૂંથણ સ્વીકારે છે તોરણ દ્વારનું.' તોરણ એ ઘરની શોભા છે.1    13.6K 5

મનની ગતિ

Drama Fantasy Inspirational

Mind is speedy to get...1    13.1K 7

શ્રાવણી સરોવડાં

Others

'રીમઝીમ ધારે એ જાણે કે રમત રમતાં વરસવાની, સંતાકૂકડી સૂરજને કેવી થાય શ્રાવણી સરોવડાં.' શ્રાવણ માસનું સુંદર ગીત.1    13.7K 12

ખમીર.

Inspirational Others

'અન્ન,વસ્ત્રને આવાસમાં કોઈને બક્ષવામાં છે ખમીર માનવજાતનું, ગૌરક્ષા કે દેશરક્ષા કાજે ખપવામાં છે ખમીર માનવજાતનું.'1    13.2K 8

એ શ્રાવણ હશે

Others

'શિવાલયોમાં શિવભક્તોનાં પૂજન અર્ચન, "હર હર મહાદેવ" સૌ ઉચ્ચરશે એ શ્રાવણ હશે.' ભગવાન શિવની ઉપાસનાનો પવિત્ર સમય એટલે શ્રાવણ માસ1    12.9K 12

જીવનપંથનો મુસાફર

Abstract Drama Fantasy

Life... travellers1    7.0K 10

પ્રાર્થના.

Drama Fantasy Inspirational

Prayer should be done by the true heart1    13.5K 11

મંઝીલ મળી સમજો

Drama Fantasy Inspirational

Your deeds will show your destiny1    13.4K 10

માનવની કાયા

Drama Fantasy Inspirational

Our body is god gift..1    13.6K 6

ચહેરો

Others

'સારાં કે નરસાં કામથી પ્રસાર માધ્યમે વસનારો, ખોટાં કામ કરનાર સમયે નિજનો ઢાંકે છે ચહેરો.' ચહેરો એ વ્યક્તિના મનનું દર્પણ છે.1    13.2K 8

ચંચળ

Drama Fantasy Inspirational

Mind is fickle1    12.8K 10

હાસ્ય

Classics Drama Inspirational

Always smile.. it's a medicine..1    13.4K 6

મંથન કરતાં

Classics Drama Fantasy

Stay steady stay blessed1    13.0K 11

જીવનનાં રંગ

Drama Inspirational Thriller

Colours of life changes..1    13.4K 7

સંદેશો કાનને

Classics Drama Inspirational

A message to the God krishna1    13.5K 10

મનાઈ છે

Classics Drama Fantasy

Prohibition is there for...1    13.6K 12

સંદેશો

Drama Fantasy Inspirational

A message ..1    13.8K 11

વરસાદ.

Drama Fantasy Romance

Rain ....1    6.9K 13

જીવતર

Drama Fantasy Inspirational

We must put efforts for our better life.1    13.6K 5

શબ્દવિન્યાસે.

Drama Fantasy Inspirational

Without a single word..1    13.5K 7

આહલાદક !

Inspirational Others

'ઉછળતા સાગરના ઉત્તંગ આહલાદક ! અંબુથી વહે ઝરણા સંગ આહલાદક !' નયનરમ્ય પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન કરતી કવિતા.1    13.2K 10

તરસ.

Classics Drama Inspirational

Aim high to achieve..1    14.0K 11

" હું " (અહમ્)

Drama Fantasy Inspirational

'Me' in different way1    13.4K 7

આપો

Drama Fantasy Inspirational

Make me fruitful. .1    14.2K 8

શબ્દ સંગાથે

Classics Drama Fantasy

Everytime ...1    13.5K 17

હરિ આવજે તું

Classics Fantasy Inspirational

O God! Come to me..1    12.9K 8

બહેનીની રક્ષા.

Children Drama Inspirational

Bond of brother and sister1    6.7K 12

અટલજી તમારી.

Classics Inspirational Thriller

Memories of atalji1    7.1K 14

નાયક.

Action Classics Inspirational

Real hero is...1    6.8K 11

ભોળા શંકર તમે.

Drama Fantasy Inspirational

Prayer for shiva1    13.4K 8

યત્ન કરી તો જુઓ.

Classics Fantasy Inspirational

Prayer can give everything.... just ...Try ... Atleast ..1    13.9K 17

મારો દેશ મહાન.

My Nation is the best. .1    13.2K 11

શિવશરણ સુખદાઈ.

Classics Fantasy Inspirational

Follow the path of god shiva1    13.9K 14

આવો ભોળા...!

Drama Fantasy Inspirational

Come to us o lord shiva!1    13.2K 6

શિવને શરણે જા.

Pray to Lord shiva ...1    13.4K 5

ભોળાનાથ તમે..!

Drama Fantasy Inspirational

Prayer to lord Shiva1    13.3K 12

પ્રેમ

Drama Fantasy Romance

It can be love..1    13.6K 11

લાખલાખ સલામ.

Action Inspirational Thriller

Hats off to the freedom fighters.1    13.3K 12

ઘણુંય છે

Drama Fantasy Inspirational

There is no limit to get to know/feel...1    6.9K 9

સંઘર્ષ

Inspirational Thriller Tragedy

Images of footstep/ life and its conflict.1    13.6K 13

પ્રેમ પદારથ.

Inspirational Others

'નાત જાતના ના હોય સીમાડા વણથંભ્યો વ્હેતો રે, અદ્રશ્ય તોય અનુભવાતો પ્રેમીજન પામી રહેતો રે.' પ્રેમરસથી મીઠો કોઈ રસ નથી.'1    13.3K 9

પરીક્ષા.

Inspirational Others

શંકા એ માનવનો જન્મજાત સ્વભાવ છે, સામાધાન મેળવવાને લેવાય છે પરીક્ષા.1    6.8K 6

એકલાં એકલાં.

Inspirational Others

જેના તે રથનો તું થયો હતો સારથી, મળેલો વિજય એને પણ તારાથી, એને ભૂલીને મારા મે'માન ન થવાય કાના...એમ કૈં..1    6.7K 12

આત્મબોધ.

Fantasy Inspirational

Dive in your soul1    7.1K 11

ફૂલનું જીવન.

Inspirational

'કદી પતંગા કે મધુમક્ષિકા એનું રસપાન કરતાં, વળી ભ્રમરને પણ ક્યાં કદી બાકી રાખે છે ફૂલ.' ફૂલનું ની:સ્વાર્થ અને પરોપકારી જીવન.1    13.4K 8

એક થઈએ.

Inspirational

About Unity1    13.9K 9

મિત્રતા.

Inspirational

'કૃષ્ણ સુદામા સહપાઠી ઉજાગર કરી જેણે મિત્રતા, મિત્રનું હરી દારિદ્રયને ઇતિહાસે વંચાય છે મિત્રતા.' મિત્રતાની મિસાલ એટલે કૃષ્ણ.'1    13.5K 8

અરીસો.

Drama Fantasy Inspirational

The mirror affects the shadows of different things.1    14.1K 6

લક્ષ્યવેધ.

Inspirational Others

'વચનની દારિદ્રતા કોઈ કાળે ન ચલાવીએ, શબ્દે રીઝાવી સામેનાને આત્મસાત કરીએ.' મીઠી અને મક્કમ વાણી બોલવાની પ્રેરણા આપતી કવિતા.1    13.6K 8

મળ્યા માધવ મને

Others

'પ્રાર્થના સ્તુતિના ઓરતા રહ્યા અધૂરાને, મારા મૌનના ઉચ્ચારે મળ્યા માધવ મને.' એક સુંદર મજાનું ભક્તિગીત.1    13.0K 7

પ્રતિકૂળતા

Others Romance

'ના તમારા વિના રહી શકાયું, ના મુખથી કશું કહી શકાયું, ન થયું નકકી સાચું કે ખોટું ? ના તમારા વહેણે વહી શકાયું.' એક સુંદર કવિતા1    13.5K 14

સાગર કિનારે

Inspirational Others

'અસ્ત થતા રવિએ નશ્વરતા કહી મને, લાલિમાએ દ્રશ્ય ઢળી ગયું સાગર કિનારે.' સાગર કિનારે આથમતી સંધ્યાનું સુંદર ચિત્ર વર્ણન.1    13.8K 6

આવજે !

Others

'તૃષાતુર છું તવ દરશન અભિલાષે, એક તું મારો આધાર બની આવજે.' પરમકૃપાળુ પરમાત્માને આવવા માટેનો પોકાર. એક ભક્તિમય સુંદર રચના.1    13.7K 16

આગ.

Inspirational Others

'વાંસ ઘર્ષણે કદીક વનમાં લાગી જાય છે આગ. કરી ભસ્મીભૂત સઘળુંને જાગી જાય છે આગ.' જીવનની ફિલોસોફીની સુંદર કવિતા.1    13.7K 13

હરિ આવજે તું !

Others

'નયનમાં આંસુ સૂકાયાં હવે તો હરિ, મારી મિત જોઈને આવજે હરિ તું.' પરમ કૃપાળુ પરમાત્માને પોકાર કરતી ભક્તિમય કવિતા.1    13.9K 10

નિજાનંદી છું !

Others

'નિજાનંદી છું ને રહેવાનો,મારી વાત મને કહેવાનો, શું લાભને શું વળી હાનિ ? મળેલાંને બસ માણવાનો !' નિજાનંદમાં રહેનાર ગુણીજન.1    13.6K 8

ચા

Others

'દોસ્તીમાં એ સહાયક બનતી, બગડેલા સંબંધ સુધારે છે 'ચા'મહેમાનગતિનું માનીતું પીણું, કડકડતી ભૂખને મારે છે 'ચા'.'1    6.8K 14

ઇશ આભાર

Inspirational

રવિકિરણો નભને ઊજાળે; રજનીને પાછી વાળે, થાય નૂતન સ્ફૂર્તિ સંચાર, ઇશ આભાર તારો1    13.8K 5

શ્રીગુરુશરણં

Others

'આધિ વ્યાધિ મારી નિવારી, ઉપાધિ અમીદ્રષ્ટિથી વિદારી. રાહ હરિવરનો રહી આવકારી, ગુરુ મળ્યા છે મને ભયહારી.' ગુરુદેવો ભાવ :1    13.1K 8

ટેવ મારી

Inspirational

શબ્દોને સજાવવાની ટેવ મારી, અર્થોને ઘટાવવાની ટેવ મારી. શબ્દ ફળ અને અર્થ રસ એનો, સત્યને પ્રગટાવવાની ટેવ મારી.1    13.6K 8

માનવની જાત...!

Inspirational

સૌથી સવાઈ માનવની જાત છે, તોય રઘવાયી માનવની જાત છે. નથી સામ્ય અંતરને આચારણે, શબ્દે હો ઊંચાઈ માનવની જાત છે.1    13.8K 6

પ્રકૃતિ

Inspirational

ખળખળ વહેતાં ઝરણાં શોભા પર્વતની, તેમાં વળી તરતાં તરણાં શોભા પર્વતની. ઘૂઘવે સમદર ઉતંગ આભને આંબતાં, ભરતી ઓટ જોયાં ઘણાં શોભા સમદર1    13.6K 15

સદગુરુના સંગમાં.

Others

'ષડરિપુઓની લાલસા સહજ છૂટવા લાગતી પછી, નિયંત્રણ જીવનમાં દ્રષ્ટિગોચર થાય સદગુરુના સંગમાં.' એક ભક્તિમય કાવ્ય રચના.1    13.7K 13

સત્યપાલન

Others

'હરિશ્ચંદ્રને ગાંધીજીએ કરી દેખાડ્યું જગતને, જીવે છે એ પણ જે આચારે સાંકળે છે સત્ય.' સત્ય અને ચારિત્ર એ જીવનને સુખમય બનાવે છે.'1    14.2K 12

સ્તુતિ તમારી.

Others

'શું માંગું અબ્ધિવાસી તમે મળ્યા પછી, તમારા સ્વીકારે કરી મેં સ્તુતિ તમારી.' પરમ કૃપાળું પરમાત્માની સ્તુતિ વંદના.1    13.6K 18

શક્યતા

Others

'બધું શક્ય છે આ અવનીના આંગણામાં, વાડ ખુદ ચીભડાં ગળી જાય છે ક્યારેક.' દુનિયાદારીની વાસ્તવિકતાની તાસીર આપતી કવિતા.1    13.1K 10

આવ્યું

Others

'અંતરે પાંગરી વસંત પૂરબહારમાં, કોઈ ગ્રીષ્મ માટે થૈ ને ક્રુર આવ્યું, ટપક -ટપકમાંથી ધબક- ધબક થયું,' સુંદર ભક્તિગીત.1    6.8K 12

ઉત્સવ

Inspirational

પરહિત કાજે જીવાય, તો જીવન ઉત્સવ બની જાય. કોઈના કામમાં અવાય, તો જીવન ઉત્સવ બની જાય.1    13.1K 8

મિત્રો

Inspirational Others

'પ્રતિ ડગલે ગમતા, મારો વ્યવહાર મિત્રો, ઉત્સવપ્રિય મન મારું, મારો તહેવાર મિત્રો.' મિત્ર વગરનાને કોઈ સુખ મળતું નથી.1    6.5K 9

મનની ગતિ

Inspirational Others

'કલ્પનાના જોરે સપ્તરંગી દુનિયાને એ સજાવનારું, વાસ્તવિકતાથી કેટકેટલું દૂર રહેતું આડવીતરું મન.' મનની ગતિ ન્યારી છે.1    13.3K 12

નભ.

Others

'ચાંદો સૂરજ એનાં નેત્રો સમ ચમકનારા કેવા ! તારલિયાની જમાતે નિશાસંગ એ ઓપતું નભ.' આકાશી શોભાનું વર્ણન કરતી સુંદર કવિતા.1    13.4K 10

જુઓ

Inspirational Others

ઓળખીતા તો દોષ જ જોવાના સદા, અજાણ્યાના ગુણને બિરદાવી જુઓ. તક સાધવા સહુ મિત્રતા કરનાર હોય, વિના કારણ કોઈને અપનાવી જુઓ.1    14.2K 18

કૃપા ઇશની

Fantasy Others

ના ગાજવીજ કે ધૂમધડાકા મીઠાં સલિલ ધરાને ધરતો, ધીમી ધારે મબલખ દેતો અંતર એનાં હવે વરત વરત.1    13.7K 12

ઉપાસના.

Others

'સમૂહ પ્રાર્થના સમા સૂરે મુખપાઠ છાત્રો કરતા, લગની અધ્યેતાની એ દેખાડીને કરે ઇશ ઉપાસના.' પ્રર્થન એ આત્માંનોમ ખોરાક છે.1    13.8K 17

મીઠો સાદ માનો

Others

'અર્પી શીળી છાંય જેણે, હરપળે ઇચ્છયું હિત, હોય ન સ્વાર્થ એના શ્વાસે, હેતુ વિનાની પ્રીત.' મા તે મા બીજા બધાં વગડાના વા.1    13.7K 7

શાંતિ: શાંતિ:

Others

'વિચારોના વમળ પ્રસરીને મન થાય છે શાંત, જળના તરંગો વિસ્તરીને જળ થાય છે શાંત, એક તત્વજ્ઞાન સભર સુંદર કવિતા.1    13.7K 6

મોબાઈલ

Abstract Others

દૂરનાને સાચવતો શિરસ્તો, નજીકને વિસરતો, વ્હોટસએપને એફ.બી.નો અવાજ બની ગયો છે. શું માણસ માટે મોબાઈલ કે મોબાઈલ માટે માણસ ?1    13.5K 8

હરિવર

Inspirational Others

જીવ આર્તનાદે પોકારે, હરિવર રહેજો હારેહારે, નયન વરસે અનરાધારે, હરિવર રહેજો હારેહારે.1    13.7K 16

સંગીત

Inspirational

વ્યસ્તતા ભૂલવાને લલકાર્યું હશે સંગીત, ભૂલકાંનાં બાળગીતે સાંભળ્યું હશે સંગીત. શાળાની પ્રાર્થનામાં હરખાયું હશે સંગીત, કોકિલ1    13.3K 13

દરિયો

Others

કેટકેટલી સરિતાઓને સમાવતો એ, તોય ક્યાં કદીએ ઊભરાય છે દરિયો. દરિયો પોતાની મર્યાદા ક્યારેય છોડતો નથી. એક સુંદર કાવ્ય.1    12.8K 10

દેશ મારો

Inspirational Others

ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો એક અદભુત દેશ છે, અહીના નોખા નોખા રીવાજો અને તેમની વચ્ચેની ઐક્ય બધાને પરસ્પર જોડી રાખે છે.'1    7.0K 11

હવે

Inspirational Others

'વર્તન એ તો છે દર્પણ સાચું, ધ્યેય પામવાને રસ્તો કાપ હવે, કોઈ ગમે તેમ કહે તારા વિશે, આત્મા કહેશે આપોઆપ હવે.' પ્રેરણાદાયી ગીત.1    6.9K 16

જિંદગીનો સાર

Inspirational

ઇચ્છાઓની પૂર્તતા કાજે મથ્યા કેટકેટલું, સત્યને સમજવામાં સાર છે જિંદગીનો. હાથમાં કશું આવ્યું નહિ મૃગજળ એ તો, ધીમેધીમે ત્યજવા1    12.9K 8

શબ્દ-અર્થ

Fantasy Inspirational

શબ્દને અર્થનું વળગણ ઘણું. અર્થને શબ્દનું સગપણ ઘણું. અર્થ શબ્દના અંતરે છૂપાતો, ઘટને સમજાતું ગળપણ ઘણું.1    13.9K 7

મનની વાતો

Inspirational Others

'બધા કૈં હોતા નથી હમદર્દી કે સમજી શકે વાતને, બીબાઢાળે એ ઢળી શકતી નથી મનની વાતો.' જીવનની વાસ્તવિકતા તરફ અંગુલીનિર્દેશ.1    13.2K 9

આપણું

Inspirational

માનવતાને લીધે છે અસ્તિત્વ આપણું, બાકી આકૃતિમાં શું મહત્ત્વ આપણું ?' માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. માનવતા એ જ દરેક ધર્મનો સાર છે1    13.4K 10

મારું ઘર

Inspirational

આમ જુઓ તો પથ્થર સીમેન્ટ રેતીનું, પણ છત્રછાયાના અનુરાગે ઘર મારું.1    13.6K 14

ક્યારે હરિવર આવે

Others

''પ્રતિક્ષા મારી હરિ ભવોભવની, પરીક્ષા કેટલી હવે આ જીવની ?' ભગવાનના આગમનની રાહ જોતા ભક્તના મનની તાલાવેલીની સુંદર કવિતા.1    13.7K 13

સ્મરીને નાથભોળાને

Others

'ઉર પણ થયું દ્રવિત સહજ શિવશંકરની યાદમાં, લોચન અશ્રુસારે વિયોગે વિદાય મોહરાત કીધી.' ભગવાન શિવની સ્તિતિ કરતી સુંદર કવિતા.1    13.7K 8

વર્ષારાણી.

Others

'કુમકુમ પગલે આવી વર્ષારાણી વધાવે ધરાનાં લોક, ગાજવીજને ઘટાટોપ એંધાણી વધાવે ધરાનાં લોક.' વર્ષાઋતુના આગમનનું સુંદર કાવ્ય.1    13.2K 10

બાકી

Inspirational

અશ્રુઓનું વિરોધી મુસ્કાન ન હોય શકે કદાપિ, ઉચ્ચાર, રણકો તો ઠીક, માનવની આખી જાત બાકી.1    13.0K 6

તારા કાજે

Others

'તું ભક્તઉરવાસીને વળી અબ્ધિવાસી, કણેકણમાં રજેરજમાં મનાવું છું હું.' ભગવાનણે સમર્પિત ભક્તની સુંદર કવિતા.1    7.1K 12

હારેહારે

Others

'સૂકાં ભઠ્ઠ સરવર દીસે સરિતા પણ જાય સૂકાતી, આવ મેહુલા અવની પર વિલંબનું રાજ હારેહારે.' મૌસમના પહેલાં વરસ્દાની ઇન્તેઝાર.1    13.1K 10

આ દુનિયાએ

Inspirational Tragedy

હાજરીમાં થતી વાત મધમીઠીને સરાહના વળી, પીઠ પાછળ કાવાદાવા ખેલ્યાં છે આ દુનિયાએ. જશરેખા તો જાણે કે જડમૂળથી નાખી ભૂંસી, અપજશને1    14.0K 12

પ્રભાતને

Inspirational

ઊજાળે નભને પૂર્વ દિશા રવિના સંગે, દિવાકર કિરણોએ ચમકાવ્યું પ્રભાતને. થતી આરતી રામમંદિરે સ્તવનો એનાં, ભક્તિના ઉદયથી મલકાવ્યુ1    13.7K 8

નિભાવું છું

Inspirational Tragedy

ચહેરે લાલિમા તાજગી માનવાની, ગાલ તમાચે હું એને પલટાવું છું. પ્રશ્નો હજુ ઘણા છે અણઉકેલ, સમસ્યાને વિદારવામાં ફાવું છું.1    13.4K 15

આવ મેહુલા.

Fantasy Inspirational

તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા.1    13.1K 9

હોય છે

Inspirational

નગર ન હોય માત્ર પ્રપંચીઓનું, કોઈ ખૂણે માનવ વસતા હોય છે. સુખમાં સૌ રહેતા આસપાસમાં, આફત ભાળીને ખસતા હોય છે.1    13.2K 11

કર્મના હિસાબથી

Inspirational

દિવાસ્વપ્ન એ નથી કૈં દુનિયા, મળેલાંને મારું માનવું જ પડશે. દલીલો બધી મૌન થૈ જવાની, ધરતી પર કદમને માંડવું પડશે.1    13.5K 4

હરિ નમન તારું

Inspirational

જયાં સરિતા સાગરમાં જઈને ભળે હશે હરિ નમન તારું. જયાં ફળના ભારે દ્રુમ તો લચી પડે હશે હરિ નમન તારું.1    13.3K 8

એટલું માંગું

Inspirational

ખૂલતી આંખે તારું દરશન થાય એટલું માંગું. તને નિહાળી સહજ નમન થાય એટલું માંગું. થાકી હશે જિહ્વા જગતની વ્યથા કહી કહીને...1    6.8K 9

દેખાય છે

Others

'જિંદગી તારે હજુ કેટલા કટુઘૂંટ પાવાના છે બાકી, નથી હું શંકર કે વિષને હજમ કરનારા દેખાય છે !' દુનિયાની કડવી સચ્ચાઈની કવિતા.1    12.6K 6

વસો હરિ તમે

Others

'નૈન નિમિષ દ્રશ્યને અવરોધનારા, એના હર પલકારે વસો હરિ તમે.' ભગવાનના તેજ અને સૌન્દર્યનું સુંદર વર્ણન કરતી ભક્તિ કવિતા.'1    13.3K 10

આખરે

Inspirational

કેટકેટલી સમસ્યાઓ સહેવાની આખ મુશ્કેલીમાંથી નીકળવા કરામત હોય છે. આમ તો ઘણું હોય છે અકબંધ મૂઠીમાં, સજાના ભોગે થાય છે મરામત1    14.3K 12

એમાં જ મઝા

Inspirational Others

'લાયકાત આપણી વિચારીને હરિએ દીધું હશે, એને આપણા ગજથી ન માપીએ એમાં જ મઝા.' જીવનમાં જે મળે તેમાં સંતોષ રાખવો.'1    14.0K 10

મારો પ્રવાસ.

Inspirational Others

'સ્વકેન્દ્રી વિચારોમાં વીતાવી જિંદગાની, રહ્યો મારો પ્રવાસ સ્વાર્થથી પરમાર્થ સુધી.' પરોપકારની ભાવનામાં જીવન વિતાવ્યાનો આનંદ.1    13.9K 11

તોય ઘણું...!

Inspirational

એકાદ ચહેરા પર હાસ્યરેખા લાવી શકું તોય ઘણું! એકાદ માનવીની વેદનાને હું ભૂલાવી શકું તોય ઘણું !1    13.2K 3

ભક્તવત્સલતા.

Inspirational

ભૂલો મારી અગણિત વારંવાર થાય છે, અક્ષરો પાણીમાંના એને ખપાવાય છે. આમ તો વિખૂટો છુંને રસ્તો ભૂલાય છે, ગુણો મારા રેતના અક્ષરોથી1    13.5K 7

હરિ તારા હાથમાં રે...!

Inspirational Others

આપે અખૂટ અન્નભંડારો ધરા પામીને વરસાદ, નથી નદી કે સમદરની તાણ હરિ તારા હાથમાં રે. જીવમાત્રને તું પોષનારો કીડીથી કુંજરનો ખ્યાલ..1    13.2K 12

અંતર અનરાધાર

Inspirational

ટળી મોહનિશાને ઉઘડી સવાર, નયન વરસાવતું કેવી અશ્રુધાર. કર્મ કર્યે જાય નિતનવા પ્રહાર, હરિ વર તું કૈંક તો કરજે વિચાર.1    13.2K 11

મારી શાળા

Inspirational

પ્રકૃતિના સાનિધ્યમાં સદૈવ પ્રેરણાને પામતી, વિદ્યાભ્યાસે જ્ઞાનને એ પ્રસારતી મારી શાળા.1    12.6K 7

ઘરવાળી

Romance

સપ્તપદીના સાતફેરામાં સહકાર સ્વીકારે, અવસ્થા પ્રૌઢમાં કૈંક સમજાય છે ઘરવાળી.1    12.9K 6

વરસો વાદળ અનરાધાર

Abstract Inspirational

પ્રતિક્ષા કરી રહ્યા કૃષિકાર; જળ છે જીવન આધાર, પનઘટ સૂના ભાસે ભેંકાર; વરસો વાદળ અનરાધાર.1    13.3K 11

કરું છું...!

Inspirational Others

મિલન મુલાકાત ન પણ થાય, કયાં કદી એની ફરિયાદ કરૂં છું? મને મળે હોય જે મારું સદૈવ, તુજવિણ કયાં પૂજ્યપાદ કરું છું!1    123 7

યુવાની...!

Romance

કદી વ્યક્તિ વિજાતીયના નયનકટાક્ષે હારતી, ધબકતા ઝંકૃત ઉરને રખે બદલાવે છે યુવાની.1    13.4K 10

પ્રેમ પદારથ.

Action

ચિત્ત પ્રેમાસક્ત બનીને, ભૂલાતી વ્યવહારની વાતો. હૈયું સ્પંદને નામ પોકારેને, હાલતાં ચાલતાં એ ગાતો.1    13.4K 11

હરિને આમંત્રણ.

Others

કેટકેટલી વિટંબણાઓ વિઠ્ઠલ વ્યવહારમાં વસે, સાંભળી લાગણીસભર ઉચ્ચાર હરિ તું આવજે.1    6.8K 8

એ સૂરને ગીત તું...!

Inspirational

પ્રતિ શ્વાસે સ્મરણ તારું સહજ કૃપાકારી, અવિરત વહેતા ભક્તપ્રેમનું સંગીત પ્રભુ તું!1    7.1K 13

પુરુષોતમ તારણહાર.

Others

'હરપળ હરક્ષણ હરિ નીરખવા બંધ નૈનના પલકાર, નૂતન આશ અર્પે સવાર પધારો પુરુષોતમ તારણહાર.' ભક્તિભરી એક સુંદર રચના.1    13.0K 11

વીતે જીવન

Others

'સુખદુઃખ સંતાપે કલિકાળમાં જીવનમાં, રહે ભકિત હરિવર તમારી આચરણમાં.' જીવનમાં સુખની ચાવી એકમાત્ર હરિ સ્મરણ.1    13.3K 9

હરિને ફરિયાદ

Others

'શરણાગત હું જન્મોજન્મનો, ફેરો ફરું છું હું આવાગમનનો, વીતી કેટકેટલી સાલ.' ભગવાનને શરણે થવાનો ભાવ રજુ કરટુ ભક્તિ ગીત'1    13.3K 10

પ્રભુની અરજી.

Inspirational Others

'એક અરજી મળી છે તારી,જેમાં 'મા' બનવાની ખ્વાઈશ છે તારી.' પહોંચે ન પરમેશ્વર સઘળે તેથી બનાવી મા.' માના ગુગન ગતિ કવિતા.1    13.3K 6

પિયુ આગમનની નિશાની .

Romance

'અનહદ આનંદ અંતરે નૈનની થઈ ગઈ પ્રતિક્ષા ચાતકી, વામ અંગ ફરકવાનો આભાસ પિયુ આગમનની નિશાની.' પિયુના આવવાના ભણકારા.1    123 9

ગામ મારું.

Others

'મહેમાનો માનવંતા મબલખ મુલાકાતી, એકમેકની મૂંઝવણ કળે ગામ મારું.' એક બીજા સાથે સંપથી રહેતાં સુંદર ગામનું ચિત્ર નિરૂપણ.1    13.4K 6

હે પ્રભુ...!

Others

'તારા જેવો ઉદાર બીજે મળે યા ન મળે, તારા જેવો સૂત્રધાર બીજે મળે યા ન મળે.' દયાળુ ભગવાનની અભાર માનતી સ્તુતિ, સુંદર રચના.1    13.3K 11

ક્યારે ?

Romance

'અફાટ જળરાશિ તોય બની ઉદાસી, એને પ્રિયામિલન આશ ફળશે ક્યારે ?' પ્રીજનની મિલને ઝંખતા કવિની હદયવાણી વ્યક્ત કરતી સુંદર કવિતા.1    13.0K 7

રામ હરે...!

Others

સીતા શબ્દે શબ્દે ઉચ્ચારે "રામ હરે" ભરત દિલ ધડકનની હારે "રામ હરે" લખન રહેતા રત રામસેવામાં સદાયે, સ્મરણ ધનુષ તણા ટંકારે..ભજન1    12.9K 7

આવોને રઘુરાય.

Others

'ઉર આંગણિયે આસન બિછાવ્યાં આવોને રઘુરાય, વળી નયન અશ્રુ સારી ઊભરાવ્યાં આવોને રઘુરાય. પ્રભુ શ્રી રામના આગમનની પ્રતિક્ષા.1    13.6K 11

વાત કરું છું

Others

'આ પાદરનો પાળિયો હોંકારતો, થૈને પૂરેપૂરો સચેતથી વાત કરું છું.' ગ્રામીણ જીવનના દરશને ઉજાગર કરતી સુંદર કાવ્ય રચના.1    6.7K 8

રજૂઆત મારી

Abstract Others

હૈયાવલોણે આખરે અમી કે વિષ નીકળી રહેતું, મનોમંથનની પરાકાષ્ઠાએ ઉરની એ નિરાંત મારી.1    13.6K 14

શાળા પ્રવેશોત્સવ

Abstract Children Inspirational

અક્ષરજ્ઞાનનો ઉજાશ મેળવી ધપીએ, વાચનનો વિસ્તાર વધારીએ ભણીએ.1    12.9K 6

હાઈકુ.

Others

'હાઇકુ એ ગુજરાતી સાહિત્યમાં ખુબ નાનો પદ્ય સાહિત્ય પ્રકાર છે, પણ તેના વિચાર ગાગરમ સાગર સમાવે છે.'1    6.8K 6

હે હરિ...!

Others

'લૌકિક જગતથી થાકી નિદ્રાધીન થવાતું, સ્તવનો તારાં સંભળાય નયન ઉઘડે ત્યાં.' જીવનની દરેક ક્ષણ પ્રભુના અસ્તિત્વની સાક્ષી છે.1    13.1K 9

કવિતા

Romance

લાગણીઓ શબ્દો પામવાને મથતી, કેટલુંય રહીરહીને લખાય છે કવિતા. ઉર અનુભૂતિ કાગળ ના આલેખતો, કલમ ગ્રહીગ્રહીને લખાય છે કવિતા.1    12.7K 8

ઉનાળો

Others

'પશુ પક્ષી ગરમીમાં ત્રાહિમામ થૈ જતાં, માનવને પણ પ્રસ્વેદે ભીંજાવ્યો ઉનાળો.' બળબળતો ઉનાળો કેટલીક મીઠાશ પણ લાવે છે.1    13.7K 11

જયશ્રીકૃષ્ણ

Others

'કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિમાં લોકોના હૃદયમાં ઊંડે ધરબાઈ પડેલું નામ છે. જે જીઅવનની દરેક ક્ષણે લોકોના મુખે હજાર છે.'1    6.6K 14

જીવનની રફતાર

Others Inspirational

વહેતી જીવન રફતારમાં સમયની સાઠમારી કેવી ! આપદ વેળા આવતાં મનમાં કેવો વિષાદ થાય છે, મળેલાંની વાતે સંતોષની રેખા સુદ્ધાંએ ના દીસતી1    2.6K 5

કરીએ

Inspirational

'એકાદ અમસ્તો શિરસ્તો કરીએ, એકાદ માણસને હસતો કરીએ. જીવનપથ છોને હોય પથરાળ, ધીરજ દાખવીને રસ્તો કરીએ.' તો ઘણું. માનવી માનવ બને1    13.3K 10

મા સરસ્વતી તું...!

Others

'અજ્ઞાન અંધકાર હરીને પ્રકાશ જીવનમાં લાવતી, અસત્ય અનાવૃતે સત્ય પ્રકાશતી મા સરસ્વતી તું.' વિધાની દેવી માં સરસ્વતીની ઉપાસના.'1    13.5K 9

ના મળ્યા હરિ..!

Classics

આરતી, સ્તુતિ, સ્તવનો રાગરાગિણીમાં ગાયાં, છપ્પનભોગ ભાવે હરિને ધર્યા ના મળ્યા હરિ.1    13.1K 7

અખિલ બ્રહ્માંડમાં રે...!

Classics

નથી કોઈ હરિની હારોહાર અખિલ બ્રહ્માંડમાં રે. જયાં બુદ્ધિ નહિ પહોંચનાર અખિલ બ્રહ્માંડમાં રે.1    13.5K 2

મનુષ્યલોકમાં રે...!

Classics

નથી કોઈ માનવ હારોહાર મનુષ્યલોકમાં રે.ચૈત્નય હરિના લાખલાખ ઉપકાર મનુષ્યલોકમાં રે.1    13.1K 3

મળ્યા છે મને

Others

'મારી ઉન્નતિ આંખના કણાંની જેમ ખૂંચતી હતી, ને પછી મારી અવનતિમાં હરખનારા મળ્યા છે મને.' દગાબાજ અને ઈર્ષાળુ મિત્રો સામે ચિત્કાર.1    13.4K 13

ઉરવેદના.

Others

'હું છું સ્ફુરતું સ્પંદન કરતું લાગણીપૂર, મને ગણિતની ગણતરીએ ના કદી માપો, મને આટલું ના સંતાપો.' ભગવાનને આજીજીભરી પ્રાર્થના1    12.7K 10

હરિ આગમન.

Others

'આજ ગાગર સાગરને મળવાને હાલી હરખઘેલી, નરસી મીરાના નાથ દેખીને ઊભરાયાં હરિ આવોને.' ભગવાનને મળવાની ભક્તની તાલાવેલીનું ગીત.1    13.2K 4

હરિનું હેત

Classics

કોઈ આર્તનાદેથી પોકારે એને તું દોડી ને આવકારે તારા ભક્તો તારો સંસાર હરિ તારું હેત હોય અપાર.1    13.5K 12

આભાર તારો

Inspirational

ભોજન સ્વાદસભરને વ્યંજનો અપાર, દાનદયાના હોય આચાર પ્રભુ આભાર તારો.1    13.4K 8

પિતા મારા.

Inspirational

'અટલ વિશ્વાસ જેને ઇશ પર માળા કરતા, સંતાન સુખી દેખીને હરખતા પિતા મારા.' જીવનમાં પિતાનું સ્થાન સમજાવી જતી સુંદર કવિતા.1    13.8K 5

બહેની મારી.

Inspirational

'કદીક માતપિતા સંગ વાદવિવાદે રીસામણા, પક્ષ મારો ખેંચીને એ પટાવતી બહેની મારી.' ભાઈ માટે પોતાનું સર્વસ્વ લુંટાવતી બહેનની કવિતા.'1    13.7K 15

માની મમતા

Classics Inspirational

ખુદ વૈંકુંઠવાસી હરિ પણ ઝંખે તારું વહાલ, 'મા' તારાવિણ શબ્દો મીઠા કોણ સંભળાવે?1    19.9K 10

ગુસ્સો એક આવેશ

Others Inspirational

'નૈનમાં રાતાશ દેખાતીને વાણીને થોથરાવતો એ, સ્નેહ સુંવાળા સંબંધો ક્યારેક ભૂલાવે છે ગુસ્સો.' ગુસ્સાની આડઅસર બતાવતી કવિતા.1    13.1K 4

હૃદય...!

Classics Inspirational

કિન્નાખોરીને વૈરવૃતિ નથી વિષય આખરે એનો સદાકાળ, પરાકાષ્ઠાએ પ્રેમ પદારથને જે ઊભરાવતું ડગલેને પગલે.1    13.4K 7

હરિ તું આવજે

Others

'હું ગોપીને તું કહાન એ રહી જુગજુગની અમીરાત, કહેવાનું છે હરિવર તને ઘણું ઘણું હરિ તું આવજે.' ભગવાનને આહવાનનું ભક્તિગીત.1    6.8K 1

આવતીકાલની આશાએ

Others

'કઠિન પ્રારબ્ધના દિવસો કરી સંઘર્ષને વીતાવી દીધા, દીકરાઓ ઊજાળશે એમ માની જિંદગી જીવી ગયા.' સંઘર્ષભર્યા જીવનની દાસ્તાન.1    13.4K 9

સાઈઠે પહોંચતાં.

Inspirational Others

'જૂની પુરાણી વાતો જાણે કે એ દીધી દફનાવી, બદલાતા પ્રવાહની ઉચ્ચારાય સાઈઠે પહોંચતાં.' ઘડપણમાં પતિ-પત્ની એકબીજાના સાથી બને છે.1    12.2K 8

અવસ્થા આવી

Others

'હલબલ થતા દાંતે દીધી પીડાને વધારી, કોળિયો મૂકી જ્યુસ પીધું અવસ્થા આવી' જયારે ઘડપણ આવે છે ત્યારે છાનું-છુપું નહિ પણ જાહેર આવે.1    13.6K 3

હનુમાન તમે.

Others

'અરણ્યે સીતાવિયોગે વ્યથિત રામને, મૈત્રી સુગ્રીવની કરાવનાર હનુમાન તમે' રામભક્ત હનુમાનની સ્તુતિ. જય જય બજરંગબલી.1    6.9K 4

હરિશરણ.

Classics

જૂગજૂનો વિયોગ રખે ટળવાની વેળા આવી, રંગાયો એના રંગે શિખનખ હરિને શરણે જાતાં.1    14.2K 7

હરિ હરિ

Others

'રોજેરોજ સાંભળવાનો ક્રમ અમારો, નીકળ્યું બીજા કાનેથી સીધું હરિ હરિ' સત્સંગ સાંભળ્યા પછી અમલ ના થાય તો એનો કોઈ અર્થ નથી.1    13.7K 4

હે હરિવર...!

Classics Inspirational

અતૃપ્ત નૈન થયાં નિમિષયુક્ત, પામી દરશને કરવાની પૂર્તિ મારે. પ્રેમસાધ્ય પરમેશ તું સર્વસ્વને, કરુણા મમતાની આકૃતિ મારે.1    13.0K 7

આવ્યા રામ તમે.

Others

'નયન બન્યા વ્યાકુળ તમારાં દરશન કરવા, લોચન વરસે અનરાધારને આવ્યા રામ તમે' પ્રભુ સાથે મિલનનું આશભર્યું સુંદરભાવગીત'1    13.9K 5

કવિતા

Classics

ઉરના સૂર આવીને ઓષ્ઠે ગેયતા પામતા, ત્રૂટક કે એકધારે ક્યાંક પ્રગટી હશે કવિતા.1    12.8K 3

હે હરિવર

Others

'ડગલે પગલે થતો તારી હાજરીનો અહેસાસ, હરિવર મારા ચરણનો તારા કાજે થતો પ્રવાસ.' ભક્ત માટે તો તેનું દરેક કર્મ ઈશ્વરને અર્પણ છે.1    13.9K 5

હરિ હું માગું.

Others

'મનમંદિરે માધવ બિરાજે વિષય વાસના છૂટે, દીનદુઃખીયાંની સેવા કરું સદાય હરિ હું માગું.' જન સેવા એ જ પ્રભુ સેવા.'1    125 6

પરીક્ષા

Classics

'જરુરી છે જીવનમાં પરીક્ષા પ્રત્યેક તબક્કે, સમય મુજબ બદલવાનું રહી જાય છે પરીક્ષા.' જીવનનું બીજા નામ જ સંગર્ષ છે.1    13.4K 8

જીવનની અવસ્થા

Others

'વ્યસનને ફેશનમાં ગયા દિવસો વીતી ,શનૈ: શનૈઃ પ્રોઢાવસ્થા તાકે કેવી !' ઘડપણ એ જીવનની એક કરુણા છે. તેમાંય બીમારી તો શ્રાપ સમાન છે1    13.2K 5

એકાદ ટશર.

Inspirational

'આવક- જાવકને બેંક બેલેન્સ ચાલ્યા કરે, નીર ક્ષીર બની સારું તારું અપનાવી દે.' જીવનમાં સુખ-દુખ તડકા જેવા હોય છે. આવે ને જાય.'1    13.1K 1

હરિ તું આવજે.

Others

'ભવોભવની ઝંખના મારી તૃપ્ત થવાના આરે, પ્રેમ વ્યાકુળતાને દઈને દાદ હરિ તું આવજે.' પ્રભુમિલન માટે વ્યાકુળ ભક્તની પ્રાર્થના'1    46 2

સ્ત્રી સત્કાર.

Inspirational

'જીવન પરહિત કાજે જીવનાર સ્ત્રીને આપોને સત્કાર.' યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા" સ્ત્રી એ સમર્પણની મૂર્તિ છે.'1    106 5

તારા દ્વારે...!

Others

'ક્ષમા યાચના શ્રીહરિ ભૂલજો મુજ અપરાધોને, તારી કરુણા પાટને રાજ હરિ આવ્યો તારા દ્વારે' પોતાના અપરાધોનું પ્રાયશ્ચિતનું સ્થાન હરિ1    82 4

ક્યાંક કાજળ હશે.

Others

'પ્રકાશને ચાહનારા હોમતા નિજ જીવનને, વધતી જ્યોત સૌને ગમે ક્યાંક કાજળ હશે.' પ્રકાશને ચાહનાર પોતાનું જીવન પણ હોમી દે છે.1    71 3

ઉંમર લાંબી થજો.

Others

'ના માત્ર નિજ ખાતર જે જીવન હોય જીવનારા, બીજાનાં દુઃખે દ્રવે પ્રણામ ઉંમર લાંબી થજો એની.' સમાજોપયોગી લોકો લાંબુ જીવો.1    108 5

પિતૃવેદના.

Abstract Others

'શ્વસુર ગૃહે પગલાં પાડ્યાં તે પિતૃગૃહને પરહરીને, મુજ આંગણ રખે તારો મુકામ સુતા તારા જવાથી.' સ્નેહીજનનો વિયોગ વસમો હોય છે.1    13.8K 7

એક પક્ષી

Classics Inspirational

નિત્ય નિયમ એનો આવીને બેસવાનો, તાર ઉપર પગ ટેકવીને દરરોજ ઝૂલે છે. નીરખે ધરા ગગનને વળી રીત માનવની, હરખે ત્યારે એની પાંખો કે...1    13.5K 2

જિંદગીની વિસમતા

Inspirational

માન આપ્યે માન જ મળે હંમેશાં શક્ય નથી, અપમાન સહીને મધુવેણ જબાને લાવજો.1    13.1K 1

માનવ થવાનું સપનું

Classics

દીનહીનમાં દયાનિધિ દીસતા બુભુક્ષિતા: બાંકેબિહારી, કરી છૂટવાની નેમ હૈયામાં અશ્રુ લૂંછવા એના નયનનું.1    13.3K 2

માતૃભાષા ગુજરાતી

Classics Inspirational

'મા' સમાન સ્થાન જેનું અદકેરું જનનીના શબ્દે એ શીખાતી, હશે એ ઊંઘમાં પણ સ્હેજે બોલાતી માતૃભાષા ગુજરાતી.1    12.9K 5

આવશે ક્યારે ?

Others

'યદા યદા હી ધર્મસ્ય ગ્લાની ભાવતી ભારત, અભ્યુત્થાન્મધર્મસ્ય તદાત્માનમ્ સુજમ્યાહમ'- ભગવાને ગીતામાં કહ્યું જ છે, તે આવશે જ.1    26 1

ડગલાં તું ભરજે.

Inspirational Others

'માણસે જીવનમાં પ્રારબ્ધને ભરોસે બેસી રહેવાને બદલે, પોતાના કર્મ પર વિશ્વાસ રાખી કર્મ કરતાં રહેવું જોઈએ.'1    13.3K 7

દીકરી.

Others

'ઉર સાથે ક્યાંક સંકળાય છે દીકરી, પિતા માટે સર્વસ્વ ગણાય છે દીકરી' - દીકરી એતો ઘરનો દીવો છે. દીકરી એ તુલસી ક્યારો છે.1    12.9K 4

પિતાની મનોદશા.

Others

'હજી તો કાલે પા..પા..પગલી ભરી કાલુંઘેલું બોલતી, હૈયે રાખી પથ્થર સમસમી રહ્યો કન્યાવિદાયમાં'-વ્હાલસોયી દીકરીની વિદાય વેળાએ...1    12.8K 3

શાને તું ?

Others

'વિચારજે પરવરદિગાર આખરે માનવ છીએ, શાને આફતની વણઝાર ત્યાં મોકલે છે તું ?'- જીવનમાં આવનારી આફતો માટે ઈશ્વરને ફરિયાદ1    13.3K 1

શબ્દોથી ના માપો

Inspirational

શબ્દ રહી માત્ર બાહ્ય અભિવ્યક્તિ વ્યક્તિની, શબ્દોથી ના સંતાપો માનવીને ક્યારેય કદીએ.1    14.0K 1

નથી થતી

Inspirational Tragedy

હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.1    13.1K 6

ભોળા શંકર

Inspirational Classics

જળાભિષેક માત્રથી રીઝનારા દેવ જે , દેવ દાનવ ભેદ ના વિચારે ભોળા શંકર.1    13.0K 8

મળે.

Others

"થયો કોકિલનો ટહૂકાર તમારા શબ્દે, કર્ણને મનગમતો ઉચ્ચાર તમારા શબ્દે."- પ્રિયતમાના સહવાસમાં પ્રિયતમની દરેક ક્ષણ મધુર બની જય છે.1    13.4K 4

તમારા શબ્દે.

Others

'થયો કોકિલનો ટહૂકાર તમારા શબ્દે. કર્ણને મનગમતો ઉચ્ચાર તમારા શબ્દે.'- પ્રિયતમનો અવાજ સાંભળી પ્રીતમ આનંદથી ઝૂમી ઊઠે છે.1    13.4K 4

કવિતા એટલે

Others

"સઘળે ઇશપ્રેરણા થકી માનવંતી હસતી કવિતા,બની પરમનો ઉદગાર કવિઉરમાં વસતી કવિતા." - કવિતાને સમજાવતી સુંદર કવિતા.1    12.4K 1

મારા શિક્ષકો.

Inspirational Others

"સદાય પ્રેરણા પીયૂષ પાતા મારા શિક્ષકો, ગમ્મત સાથે જ્ઞાન પીરસતા મારા શિક્ષકો." ગુરુનું સ્થાન ગોવિંદથી પણ વિશેષ છે.1    12.9K 5

ઇશ્વર રુપ તારું

Inspirational Classics

અનરાધારે વરસે મેઘ કરી કૃપા કેવી, ધનુષના સિંદૂરમાં ભાસે મને રુપ તારું.1    13.8K 8

સંસ્કૃતિનો સાદ

Classics Inspirational

ખોવાયું આજનું યુવાધન પરીક્ષા ઘટમાળમાં, સંસ્કૃતિનો સ્વીકાર જીવનમાં આવશે ક્યારે?1    13.0K 6

ઉર લગી પહોંચવા દે

Inspirational

ગુમાવ્યું કેટકેટલું એકમેકને માપવાની રીતે, ત્યજી એ વલણ પરસ્પર પ્રેમથી પામવા દે.1    12.6K 5

આવે ના આવે

Inspirational Tragedy

રડીને ઉર થીજી જતું સંજોગથી, તોયે અશ્રુ નયને આવે ના આવે.1    100 4

મહાદેવ હર

Others

નથી દાતાર શિવ સમા જગતમાં મળનાર, ભક્ત આશા પૂરે તત્કાળે હરહર મહાદેવ. - ભગવાન શંકરના ગુણગાન કરતી એક સુંદર રચના1    13.6K 3

જિંદગી

Inspirational Classics

કદીક આપે પુષ્પપથારી તો કદી કંટક રાહ તું! વરસોનાં વ્હાણાં વહ્યાં જિંદગી તને સમજવામાં.1    13.2K 2

ઝબક દીવડી.(દીકરી)

Others

કાલીઘેલી વાતો એ કેવી કરતી..! ધાર્યું ન થતાં રડતી ઝબક દીવડી. - દીકરી1    6.8K 5

હળવો કરતી હૈયાભાર પ્રાર્થના

Others

ના આવે દુઃખનો વિચાર જાણે ભૂલાઈ જાય સંસાર, બની જાય જીવન આધાર પ્રાર્થના આતમનો ઉદગાર.1    6.4K 7

તારે શી જરુરત પડી

Classics Tragedy

કવિ જગતે પડી ખોટ જે ના શકે પૂરાઈ, એસિડ અભિવ્યક્તિ કરશે કોણ એમની ?1    13.4K 5

કોણ ભલા...?

Others

ઈશ્વર ખુબ જ દયાળુ છે, તે માનવની નાની મોટી અનેક ભૂલોને ઉદાર હાથે માફ કરીને બસ પ્રેમ જ કર્યા કરે છે.1    6.6K 1

હરિ સ્મરણ તારું

Inspirational

આવી પડે આપદા કદી કર્મફળ પ્રકાશતાં સંસારે, શરણ તારું હરિ સૌને રક્ષનારું હરિ સ્મરણ તારું.1    13.5K 2

માનવ બનીને આવજે

Inspirational

અહીં તો છે હરિ આધિ વ્યાધિને ઉપાધિ સદાએ, બની શકે તો મૂંઝાતા માનવીને હિંમત તું આપજે.