Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Falguni Parikh   Author of the Year 2018 - Nominee

  Literary Brigadier

Forum Comments

આ પ્રજાસત્તાક દિવસે આપણે દેશના બહાદુર સૈનિકોણે બતાવીએ કે આપણે દેશવાસી તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. ૧૦ દિવસમાં આપના ભારતીય સૈન્યને ૧૦ લાખ ડીજીટલ સલામ મોકલવાનો આપનો હેતુ છે ? તમે શુ સલામ સંદેશ આપશો ? નીચે કોમેન્ટમાં લખો.

5    31    1

સલામ!!!!!એમની બહાદુરીના 🙏🙏🙏🙏🙏

આવા પનોતા પુત્ર દેશ માટે શહીદ થયા છે અને થતા રહેશે!!! દેશ માટે એમને જે વીરતાથી સાથીઓના બચાવ્યા એ કાબિલેદાદ છે!!!


પણ મારો એક સવાલ છે સાહેબ,,,, શું આવા વીરોની શહાદત માટે ફકત ચાર લાઇનના સંદેશ કાફી છે???? આપણે એમના જેવા વીરો માટે કે એમના પરિવાર માટે ફકત સંદેશા જ મોકલીશું???? આવા સંદેશાથી એ પરિવાર ની ખોટ પૂરાશે?????

17/01/2019