I'm Parul and I love to read StoryMirror contents.
સૌ કૂતુહલથી જૂએ છે પણ હું જાણું છું, બંધ આ પરબીડિયે પયગામ રાખું છું! સૌ કૂતુહલથી જૂએ છે પણ હું જાણું છું, બંધ આ પરબીડિયે પયગામ રાખું છું!
તને સુંદરીની મુલાકાત થઈ છે ! હજી ક્યાં પરીની મુલાકાત થઈ છે ? તને સુંદરીની મુલાકાત થઈ છે ! હજી ક્યાં પરીની મુલાકાત થઈ છે ?
છે ખબર, થોડા સમયની જિંદગી, રોજ સંગાથે ફરું જો તું મળે ! છે ખબર, થોડા સમયની જિંદગી, રોજ સંગાથે ફરું જો તું મળે !
મેં જરા અમથી કરી જેની શિકાયત, એમણે મારી કરી ફરિયાદ તમને ! મેં જરા અમથી કરી જેની શિકાયત, એમણે મારી કરી ફરિયાદ તમને !
એકબીજાને ગમે એ પાત્રની, બીનજરૂરી કાંઇ પણ ચર્ચા ન હોય ! એકબીજાને ગમે એ પાત્રની, બીનજરૂરી કાંઇ પણ ચર્ચા ન હોય !
હોય નહીં સૂરજ તો લાગે છે મને, જાણે પડછાયાનું કારણ હોય નહીં ! હોય નહીં સૂરજ તો લાગે છે મને, જાણે પડછાયાનું કારણ હોય નહીં !