@osvtmunk

અજય પરમાર
Literary Captain
77
Posts
23
Followers
11
Following

વાંચન નો શોખ મને લખવા તરફ લઈ ગયો...

Share with friends
Earned badges
See all

Submitted on 13 Jan, 2022 at 10:46 AM

ઘરના આંગણે ઉભા રહીયે તો લાગે કંઈક જીવન જીવ્યા નું, રોજ ની દોડધામે, મુસાફર તો છીએ જ!! :- અજય પરમાર "જાની"

Submitted on 13 Jan, 2022 at 10:44 AM

કાઈપો છે પતંગ એવું એણે કહ્યું!!! ને અંદર થી કપાયો એ!!         :-અજય પરમાર "જાની"

Submitted on 04 Jan, 2022 at 06:26 AM

પોતાની ખુશીઓ માટે કોઈની ખુશી ના છીનવવી!!

Submitted on 02 Sep, 2021 at 16:36 PM

વહી ગયેલી હતી જે લાગણીઓ, બાષ્પીભવન થઇને આજે ટીપાં રૂપે વરસી રહી છે... "જાની"

Submitted on 02 Sep, 2021 at 16:36 PM

વહી ગયેલી હતી જે લાગણીઓ, બાષ્પીભવન થઇને આજે ટીપાં રૂપે વરસી રહી છે... "જાની"

Submitted on 04 Jul, 2021 at 04:10 AM

ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે જીવન, શીખવે છે ઉગતો છોડ!!

Submitted on 17 Jun, 2021 at 05:00 AM

હતું દિલમાં રહસ્ય એ છતું થઈ ગયું, મળ્યા એ અને દર્દ ગાયબ થઈ ગયું!!                     :- જાની

Submitted on 17 Jun, 2021 at 02:41 AM

ઘણી વાતો મનમાં છે, બેસો ને પપ્પા આજે મારે તમને કંઈક કહેવું છે!!

Submitted on 21 May, 2021 at 15:54 PM

નથી લખતો તો ફરીયાદ એની, ને લખું તો શબ્દે શબ્દે ફરી-યાદ એની !! :-"જાની"


Feed

Library

Write

Notification
Profile