Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Himal Pandya

Pharmacy Academician, Poet and Motivational Speaker

  Literary Brigadier

હજુ સંભાવનાઓ છે

Inspirational Classics

પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;

1    13.4K 3

કહેવાય નહિ!

Others

(*કવિ શ્રી રમેશ પારેખના મિસરા પરથી લખાયેલી તરહીરચના)

1    13.6K 8

છો તમે!

Others

સાવ કેવો ભેદ રાખો છો તમે! ટહૂકાઓને કેદ રાખો છો તમે!

1    13.6K 7

પણ પડે!

Others

મનતણું માંકડું મારવું પણ પડે!

1    14.0K 5

થઈ હશે,

Others

(કવિશ્રી આદિલ મન્સૂરીની ખ્યાતનામ પંક્તિ પરથીલખાયેલી તરહી ગઝલ)

1    13.2K 5

હમદર્દ

Others

અેકધારી, અનિમેષ જોઈ તને, મન ભરાયું છતાં મનને મારી લીધું

1    13.8K 1

દૂર ક્યાંક!

Others

કોઈનું કંઈ નથી તો હશે આપણુંય શું? ચાલો ને જઈએ મારા-તમારાથી દૂર ક્યાંક!

1    13.8K 0

કોઈ ને કોઈ બહાને આવ!

Others

મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ! તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!

1    13.4K 4

ક્યાં ગયાં

Others

હાથથી છો ને સરકતા ચાલ્યા, પણ હતા એ કમાલના દિવસો!

1    13.4K 0

પાળીઓ બદલાય છે

Others

જે નથી હોતું, સતત સામું જડે!હોય છે એ ક્યાં જઈ સંતાય છે?

1    14.0K 6

એ નડ્યું!

Others

આપણો વિરોધ કંઈ ખોટો ન'તો,બંધનું એલાન ન્હોતું, એ નડ્યું!

1    13.0K 1

તમે એ જાણતા ન્હોતા?!

Others

હશે, પીધા હશે કૈ ઝેર બીજાના ભલા કાજે,થવા નીકળેલા શંકર છો, તમે એ જાણતા ન્હોતા?!  

1    13.7K 2

અથડાવાનું કૂટાવાનું

Others

એક અરીસા જેવી વચ્ચે જાત ઊભી છે,દેખાવાનું સંતાવાનું લૂછાવાનું!

1    14.1K 6

આદત છે

Others

નથી મેલું કશું મનમાં તો અચકાવાનું શેનાથી?મને ક્યાં પીઠ પાછળ કાંઈ પણ કહેવાની આદત છે?

1    13.9K 5

એ રાવણ નહિ મરે!

Others

બાનમાં લઈને ફરે છે આખા યે અસ્તિત્વને;ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

1    14.0K 5

બદલાય છે

Others

કેટલો ઊંચે જઈ બેઠો છે એ,આ બધું એને ય ક્યાં દેખાય છે?

1    13.5K 2

શીખી ગયો!

Others

આપણું હોવાથી ફળતું હોય ના! એવું બને;આંખમાં સપનું બીજાનું રાખતા શીખી ગયો!

1    164 8

થાય એ!

Others

આપણું જે હોય છે એ ક્યાંય પણ જાતું નથી,આપણું હોતું નથી, જે હાથમાંથી જાય એ.

1    13.7K 3

કંઈક થા!

Others

આ ગુલામી જાતની સારી નથી;ચાલ, નીકળ બ્હાર ને આઝાદ થા!

1    13.1K 8

રે'તા!

Others

ઈશ્વર માની આજીજી કરતી વેળા પણ;પથ્થર ધારી ફરિયાદોને ગળતા રે'તા!

1    13.3K 5

આપો છો તમે!

Others

ક્યાં ગળે કોઈ વાત બાંધો છો તમે?બસ, તૂટે ત્યારે જ સાંધો છો તમે!

1    13.2K 9

આવ!

Others

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

1    13.5K 6

ચર્ચાઈ ગયો

Others

જીંદગી! જીવવું તને ભારે પડ્યું!હું અમસ્તો સાવ અંજાઈ ગયો

1    14.0K 1

આવ!

Others

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

1    13.7K 7

દિવસો!

Others

હાથથી છો ને સરકતા ચાલ્યા,પણ હતા એ કમાલના દિવસો!

1    13.1K 6

બેવફાઈનું ગણિત

Others

ખેદ એનો છે, મને ના આવડ્યું!બેવફાઈનું ગણિત સીધું હતું.

1    13.7K 5

​આ સફર

Others

રંજ એનો ક્યાં? તરસ છિપી નહિ,દુ:ખ મળેલાં ઝાંઝવાનું હોય છે.

1    13.3K 5

થાકી જાઉં છું

Others

એકધારું જાગવાથી કોઈ દિ' થાક્યો નથી,સ્વપ્નની આવી ચડે જો ફોજ, થાકી જાઉં છું.

1    13.4K 2

જાય છે

Others

તમે એને પકડી શકો છો ભલા?સમય છે, સમય તો સરી જાય છે!

1    13.7K 5

ક્યાં જશે?

Others

હાથ પકડ્યો તો હવે છોડો નહિ!આપનો આશિક વચમાં ક્યાં જશે?

1    13.5K 7

તમને ખબર છે?

Others

અમે પણ જુઓ, છેક આવીને ઊભા!સતત લાગતુ'તું અજાણી સફર છે.

1    14.3K 9

હા, મને તું જોઈએ

Others

કૈંક બદલાયું, નવું આવ્યું, જૂનું ભૂંસાયુ પણ-આટલું સ્થાયી વલણ છે, હા, મને તું જોઈએ.  

1    14.1K 4

આપણે પાછા વળી ગ્યા'તા

Others

તું પરાણે આમ શ્વાસો આપજે ના;મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!

1    13.0K 5

તો હું શું કરું?

Others

જે અહીં આવ્યા, પથારા પાથરી બેસી ગયા!આ હૃદય એથી જો પ્હોળું થાય તો હું શું કરું?

1    13.5K 5

મૂકોને યાર!

Others

હવે એની જ ફરતે છેક લગ ફર્યે જવાનું છે,મળ્યો છે માંડ આપણને ય ઈશ્વર નામનો ખૂંટો!

1    13.4K 1

આંખમાં ચોમાસું

Others

'એકલો તું થઈ જવાનો સાવ, જોજે!'તેં જતી વેળા કહ્યું, સાચું પડ્યું છે.

1    13.9K 5

નાવ જીવનની (તરહી રચના (૧૯૯૧-૯૨))

Others

વરસતી રહે હેતથી આંખ તારી,તરસ જિંદગીની છીપાવી શકે છે.

1    14.3K 5

ખાલીપા

Others

ખાલીપાએ ખભે હાથ મૂકી કહ્યું;જો, હું છું ને! પછી શાને મૂંજાય છે?  

1    13.5K 4

અનુભવ

Others

જ્યાં સુધી રહીએ ચલણમાં ત્યાં સુધી,આપણી પાસેનું ઉત્તમ આપવું.  

1    13.3K 6

થઈ ગઈ

Others

વારતા આ તમારી ને મારી,આજ જોડાઈ, આપણી થઈ ગઈ!

1    14.2K 4

આ દશા

Others

તરહી ગઝલ.. * મિસરો મનોજ ખંડેરિયા

1    6.7K 4

ચર્ચાઈ ગયો

Others

શ્વાસ નામેરી હવાને સંઘરી,દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો!

1    13.6K 4

ગઝલ છે કે પ્રાણવાયુ

Others

ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે? ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે;

1    13.3K 11

અસલિયત

Others

જીંદગીએ સતત એમ જોયા કર્યુ;આપણે એને જાણે ફસાવી દીધી!  

1    14.0K 1

થઈ ગયો!

Others

એમણે પૂછ્યું, થયો આ પ્રેમ કાં? મેં કહ્યું, એમ જ અમસ્તો થઈ ગયો!

1    13.6K 6

ઓગળવાનું

Others

ઈચ્છાનો જો વેશ લીધો ત્યાં, ભાગે આવ્યું ટળવળવાનું!

1    13.3K 4

પિરામિડ

Others

એક જણમાં જીવવાનું આકરું લાગ્યા કરે!

1    12.4K 3

કવિતા

Others

આપણે ઝરણાંની માફક;વહી જવાનું ખળખળીને!

1    14.0K 7

ઊગીને આથમી જાવું

Others

બને ક્યારેક અણગમતું કશું તો સમસમી જાવું;પછી સ્વીકારવું ખુલ્લા દિલે, સઘળું ખમી જાવું.

1    13.5K 5

મૂકી દીધી!

Others

એ જ ઈર્ષાનું ખરું કારણ હતી;આપણે જે આવડત મૂકી દીધી!

1    13.1K 5

એપ્રિલફૂલ!

Others

છેવટે ખિસકોલીને સમજાઈ ગ્યું;પીઠ પર રેતી ભર્યે ના થાય પૂલ!

1    13.8K 3

જાવું!

Others

અમે અસ્તિત્વ પામ્યા આગિયાનું એટલે સમજ્યાં!મળે જો રાત અંધારી તો થોડું ટમટમી જાવું;

1    13.4K 1

વાવીએ

Others

પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો,માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.

1    13.6K 3

કર્યાં!

Others

એક બેહદ કિંમતી પુસ્તક મળ્યું;આપણે પાનાં જ ઉથલાવ્યા કર્યાં!

1    13.7K 4

અહિયાં

Others

હતાં, આવરણ કૈંક રાખ્યા હતા પણઉતારી, ફગાવીને બેઠો છું અહિયાં.

1    14.0K 7

મૂકી દીધી!

Others

એ જ ઈર્ષાનું ખરું કારણ હતી;આપણે જે આવડત મૂકી દીધી!

1    14.0K 4

જોઈએ

Others

ભીતરે દરિયા વહે એ ચાલશે, બ્હાર તો આંસુ સૂકાવું જોઈએ.

1    13.6K 8

જોઈએ

Others

ભાગ્યમાં એ પણ લખાવું જોઈએ

1    13.5K 2

પડે!

Others

તું બધું જુએ, છતાં આજીજીઓ કરવી પડે?!

1    13.5K 6

જવા દે!

Others

ઠાકર જે કરશે એ થાશે! શાનો ચંચૂપાત? જવા દે!

1    13.8K 5

હવામાં

Others

 હું શંખનાદ થઈને પથરાઉં છું હવામાં

1    14.0K 5

મારી,

Others

ઊઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે;હૃદય જાણી ગયું છે, રોજની છે આ પ્રથા મારી.

1    14.2K 3

મધર્સ ડે

Comedy

માતૃ દિવસની ઉજવણીના ઉત્સાહમાં સોશ્યલ મિડીયા પર જોવા મળતી દેખાદેખી પરનું એક કટાક્ષ-કાવ્ય.

1    20.6K 4