Rohit Prajapati
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

112
Posts
186
Followers
2
Following

New beginning...

Share with friends
Earned badges
See all

#wish ઈચ્છા થાય તું આમ વરસાદ થઈ વરસે, મારું મન એ સ્પર્શ માટે ચાતકની જેમ તરસે. ©Rohit PraJapati

#me સપ્તાહ દર સપ્તાહ નવા સમીકરણો રચાય છે, આપણા સંબંધને નવા આયામો તરફ દોરી જાય છે. ©Rohit PraJapati

#age વૃદ્ધાવસ્થા એટલે માત્ર ફરિયાદ જ નઈ પણ જીવનને નવેસરથી જીવવાનો અવસર. ©રોહિત પ્રજાપતિ

#age વધતી ગઈ ઉંમર કે વધતો ગયો પ્રેમ..!? જિંદગીમાં ક્યારેય છુટા નહીં પડીએ એ જ લીધું મેં નેમ. ©Rohit PraJapati

#funny રુહ નું કહી એ અસ્તિત્વ ઉપર ચિપકી ગઈ, લાગણીઓમાં એ ફેવીક્વીક જેવી થઈ ગઈ. ©Rohit PraJapati

#happy વ્યાખ્યા જો થાય સુખની, તો ભાષા સમજાય દુખની. ©Rohit PraJapati

#home ચાર દિવાલથી તો મકાન બને છે, ઘર બને છે એમા વસતા પરિજનોની લાગણી ને હુંફથી ! ©Rohit PraJapati

#home લાગણીઓના સેતુ કોઈપણ હેતુ વગર જળવાય, એ જ તો સ્વર્ગ સમું આપણું ઘર કહેવાય. ©️Rohit Prajapati


Feed

Library

Write

Notification
Profile