I'm varsha and I love to read StoryMirror contents.
મને મુબારક ચાતક, સહરા તને મુબારક દરિયો.. મને મુબારક ચાતક, સહરા તને મુબારક દરિયો..
તારે આંગણ મઘમઘતુ વન, મારે રસ્તે પથ્થર, તારે ફળિયે ઘેઘૂર વડલો, મારે ફળિયે તડકો. તારે આંગણ મઘમઘતુ વન, મારે રસ્તે પથ્થર, તારે ફળિયે ઘેઘૂર વડલો, મારે ફળિયે તડકો...
હિંદુ-મુસ્લિમ, શિખ-ઈસાઈ સૌનો છે મજિયારો ઈશ્વર હિંદુ-મુસ્લિમ, શિખ-ઈસાઈ સૌનો છે મજિયારો ઈશ્વર
કોઈનો પગરવ.. સતત કાને અથડાયા કરે છે. અવાજની દિશામાં શોધ્યા કરું છું એક પડછાયો. કોઈનો પગરવ.. સતત કાને અથડાયા કરે છે. અવાજની દિશામાં શોધ્યા કરું છું એક પડછાયો.
પીડા નદી બનીને આંખે વહે ભલે;કાંઠો બનાવવાની કોશિશ કરી હતી. પીડા નદી બનીને આંખે વહે ભલે;કાંઠો બનાવવાની કોશિશ કરી હતી.
તાગી શકે જો મુજને, મળ્યું નથી કોઈ,ચર્ચામાં છું છતાંયે, વિખવાદ પણ નથી. તાગી શકે જો મુજને, મળ્યું નથી કોઈ,ચર્ચામાં છું છતાંયે, વિખવાદ પણ નથી.
એકવાર દર્પણમાં જોતી વેળાએ,મારી આંખોએ પૂછ્યો સવાલ;હૈયામાં ધબકીને આંસુમા છલકે આ;કોની અજાણી ટપાલ? એકવાર દર્પણમાં જોતી વેળાએ,મારી આંખોએ પૂછ્યો સવાલ;હૈયામાં ધબકીને આંસુમા છલકે આ;કો...
વાત છે બસ પ્રેમની... સ્વીકારવાની હોય છે વાત છે બસ પ્રેમની... સ્વીકારવાની હોય છે
સોળહજાર રાણીઓનો એકલો હું સ્વામી, ને તોય મન તારામાં ભમતું સોળહજાર રાણીઓનો એકલો હું સ્વામી, ને તોય મન તારામાં ભમતું