V

Vijay Shah 

Hi! I'm a reader and a Writer at Storymirror

'કશુંક' કશુંક છે.

Abstract

એ કશુંક મારી પેન છે.. મારી ડાયરી છે… મારી વાર્તા છે… મારી લાગણી છે… મારી ભાવનાછે… મારી સંવેદના છે… મારી કવિતા છે… મારી ચોપડી

read more

7 min   116 4

અંક ત્રીજો

Inspirational Classics Drama

ભારેખમ ફૂલોના હારની સુગંધ અને જાતજાતુનાં સેન્ટરસ્પ્રે અત્તરની સુગંધના ખીચડામાં ખુલ્લી હવા તેમને મેળવવાના ફાંફાં પડતાં હતાં.

read more

7 min   80 3

અઘોરીના ચીપીયા

Tragedy Drama

અઘોરીના ચીપીયા વાગ્યા છે અને હજી લોહી નીતરે છે.

read more

3 min   62 3

અડગ મનના મુસાફરને

Inspirational Others

'નબળા મન ના મુસાફરને રસ્તો કદી જડતો નથી, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. હિંમતે મર્દા ટો મદદે ખુદા.'

read more

4 min   27 2

અબોલાનું ગણિત

Others

તારું ભલું ઇચ્છવું અને તારી ભૂખ ભાંગવી તે સિવાય મેં કદી તારી પાસેથી કશુંય ઇચ્છ્યું નથી. અને આ જેનીફર સાથે તારા લગ્ન થયાં ને તને શું થઇ ગયું? મને ખબર નથી કે તારે માટે હું વસૂકી ગયેલી ગાય કે જેના આંચળમાં હવે દૂધ નથી તેમ સમજીને તેં મને તારી જિંદગીમાંથી હાંકી મૂકી.પણ ભલા ભાઇ, તું ભૂલી ગયો કે ઘરડી ગાય પણ ઉત્સર્જનના રૂપમાં ખાતર આપે છે.

read more

9 min   122 4

અમવીતી

Tragedy

પણ વળી ગઈ એમ વિચારીને કે અમ વીતી તુજ વીતશે…

read more

2 min   43 2

અમારા 'એ' ભણેલા બહુ પણ્...

Inspirational Others

મહિનાને અંતે 'ટાર્ગેટ' નહિં થાય તો પગારનાં ફાંફા પડશે.

read more

1 min   75 4

અસ્તિત્વનું વજન

Others

'અમેરિકામાં મેં ખોયો મારો સજન તેથી જ તો હળવુ થઇ ગયું અસ્તિત્વનું વજન શું કામ છે મને ડોલરીયા દેશનું? જ્યાં સૌ તોલે ડોલરથી.'

read more

1 min   236 3

આખરે ચેક પાછો આવ્યો

Tragedy Others Inspirational

અરૂણાના ત્રણેય છોકરા કહે મમ્મી આ બંધ કર પૈસા આવતા આવશે તે પહેલા તો તેટલા ખર્ચાઈ જશે. અરૂણાના ત્રણેય છોકરા કહે મમ્મી આ બંધ કર

read more

2 min   110 4

આડ અસર

Drama Tragedy

નાની વાતે ભયભીત થઈ જવાય તે સામાન્ય છે.

read more

2 min   39 1

આપણાં સૌની શ્વેતુ

Others

સંતાનો આપણું જ લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો જ ઉછાળો મારશે. દીકરી જમાઈના સંસારમાં હસ્તક્ષેપ કરતા માતાપિતાની મનોવ્યથા

read more

7 min   89 4

આશાનો ચમત્કાર

Inspirational

રાધાની આંખમાં હર્ષના આંસુ હતા..

read more

6 min   108 4

આશાનો ચમત્કાર

Inspirational Classics Tragedy

જગત અને નીરાએ તે દિવસે કશું બોલ્યાં નહીં પણ મનથી નક્કી કર્યું કે રોગીની વર્તણુંકને નહીં તેના રોગને મારો.

read more

6 min   77 3

આશિષોની હૂંડીઓ

Others

દરેક ઘટનામાંથી સુખ શોધવાનાં રસ્તા એટલે હકારાત્મક અભિગમ અને દુઃખ શોધવાના રસ્તા એટલે નકારાત્મક અભિગમ. જે ઘટનામાં તમને દુઃખ લાગે છે તે સર્વ ઘટનામાં થી સુખ હું શોધી લઉં છું. સ્મિત મને કેટલું સુખ આપશે તેની કલ્પના ને બદલે સ્મિતને હું કેટલું સુખ આપી શકું?

read more

12 min   55 3

ઇંદુ બા

Others

જો મમ્મીને તું સાંભળે તો તારું ગર્વથી માથુ ઉંચુ થઈ જશે.. બસ જલ્દી ટીકીટ કઢાવ અને રાહ કે મુહુર્ત જોવા ન રહીશ. વળી લંડનથી સેજલ આવી ગઈ છે. એટલાંટાથી દીપાલી અને કનક પણ અહીં જ છે. આખા કુટુંબમાં તું એકલી જ નથી.

read more

5 min   98 3

ઇંદુ બા

Inspirational Classics Tragedy

આત્મા પણ કર્મોને આધીન રહીને આ દેહથી છુટો થશે. એ વિષાદની નહીં પણ ઉજવણાની ઘડી છે.

read more

5 min   117 7

ઉપેક્ષિત વંશજ

Inspirational Tragedy Drama

શ્રાવણીમાં મને નીરા દેખાય.. અંશ ક્યાંથી દેખાય?

read more

5 min   53 3

ઉભો રહે બીપીન હું આવું છું..

Tragedy

તેઓનો મુખવટો ઉતરી ગયો હતો.

read more

5 min   97 9

ઉર્ધ્વગમન

Tragedy

અકાળે નીપજેલ અપમૃત્યુની દર્દભરી વાત...

read more

7 min   14 2

ઋણાનુંબંધ

Tragedy Drama

સોમો – મણી દુનિયાના રીતરિવાજના ફંદાનું એક કજોડું હતા. કર્કશા મણી અને સરળ સોમા વચ્ચે કાયમ કંઈકને કંઈક ટકટકારો થયા કરતો.

read more

8 min   96 3

એક કદમ પાછા ફરાય ખરું?

Inspirational Tragedy

વિદેશ સ્થાયી થવાની ઘેલછા અને ઉતાવળ ભર્યા નિર્ણયો ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે.

read more

4 min   76 3

એક દિવસ

Comedy Drama

ધ…બ…ધબ…ધબ… વોલીબોલ આ બાજુથી પેલી બાજુ ઊછળ્યા કરતો હતો. વચ્ચે… વચ્ચે… ફાઈન… વેલટેકન… લોચો માર્યો… જેવા શબ્દો ઘુમરાયા કરતા હતા.

read more

6 min   171 9

એક મેકની દરકાર

Romance

પતિ-પત્ની જ એકબીજાના આધાર હોય છે. એકબીજાના પુરક હોય છે. તેમણે એકબીજાના ગુણની સાથે મર્યાદાઓનો પણ સ્વીકાર કરવો જોઈએ.

read more

4 min   157 7

એમનો વંશ

Inspirational Tragedy

મુઈ હું જ અભાગણી!

read more

3 min   88 2

એવા વીરલા કો’ક…

Inspirational Tragedy

તે મૃત્યુને પણ પોતાના આત્મબળે જીવી ગયો.

read more

3 min   45 2

કદાચ..

Tragedy

હું જાઉં છું હવે ઉપર મળીશું.

read more

5 min   62 5

કયા સંબંધે ?

Others Romance

'નામ વગરના સબંધમાં બંધન નથી હોતા એ સાચું, પણ નામવાળા સબંધમા પરસ્પર સમજદારી હોય છે. એક સુંદર વાર્તા દ્વારા સમજણ સ્પષ્ટ થાય છે'

read more

5 min   131 7

કરુણા બા

Inspirational

નાણાનો વહીવટ કરતો અતુલ પણ આશ્ચર્ય ચકીત થતો અને કહેતો... બા તમારા પૈસા જ્યાં રોકું અને પૈસા બમણા થઈને ઊગે છે.

read more

5 min   85 4

કરૂણા બા- વિજય શાહ

Inspirational

ભગવાને જે કઈ આપ્યું છે, તેને અહીજ સત્કર્મમાં ખર્ચીને તેના નફા સ્વરૂપે પુણ્ય જ પરલોક લઇ જવાનું છે, એવી સમજણથી પુણ્યકર્મ કરવું.

read more

5 min   83 3

કરૂણાથી

Tragedy

“રાધા બહેન સાચી વાત કહું?”

read more

1 min   60 2

કહ્યાગરા કંથની જેમ

Inspirational Classics Romance

અમારી વચ્ચેની તિરાડ મોટી અને મોટી થતી જાય છે. એમારી પત્ની છે. હું એનો પતિ છું. એ લાગણી મારા તન અને મનમાં તીવ્રતાથી ફરી વળે છે

read more

6 min   84 2

કાયરતાની સજા

Others

વિવેકનો ચૅકમાં મૂકાયેલો ચેસનો રાજા જીતી ગયો હતો. તેને સંતોષ થઈ ગયો હતો કે નિશા તેને ચાહતી હતી તેમ છતાં કહાણીમાં ટ્વિસ્ટ?

read more

4 min   109 5

કિંમત કોણ ચુકવશે?

Inspirational Tragedy

કેતા રડતી હતી અને તે આંસુમાં નિખાર પ્રતિનો આક્રોશ વહી ગયો.

read more

3 min   152 6

કુંવારા મનનો માણીગર...

Tragedy

મને હજીયે ખબર નથી, એ મુસાફરો કોણ હતા અને ક્યાં જતા હતા.

read more

2 min   151 4

કુટુંબ અને કારકિર્દી ક્ષેત્રે

Inspirational Romance Tragedy

the responsibility of a wife and a doctor at the same time...?

read more

7 min   84 4

કેમેરો ચાલુ થઇ ગયો

Romance

"મારી લેખીનીઓમાં તું જ છે ગાંડી તે કેમ ભૂલી જાય છે?"

read more

1 min   136 8

ખોટો રુપિયો જાય જ ક્યાં?

Drama

ગમતા ચહેરાનું પ્રકરણ ત્યાર પછી પણ રાજેશે ચલાવ્યું અને ત્રણ વર્ષે છુટા છેડા થયા.

read more

2 min   64 5

ગામફોઇ

Inspirational Tragedy

સમાજને જે દેખા દેતું હોય એ સત્ય કારેક સાચું નથી હોતું.

read more

2 min   77 2

ઘરનો સાચો રણકાર

Inspirational

ગૂગલ ઉપર શોધતા ઘરની વ્યાખ્યા મળી ધરતીનો છેડો એટલે ઘર,

read more

5 min   119 5

ચાલુ મહારાજ

Comedy Inspirational

કાયમનો અમારો અડ્ડો કોલોનીનો લીમડો. લીમડા નીચે બેઠા બેઠા આખા ગામની પંચાત અમે કોલેજથી માંડીને આજ સુધી કરતાં આવ્યાં હતા…

read more

6 min   73 4

ચીસો

Others

લલિતભાઈ નાસીપાસ થયા હતા. તેમાં કોમાનું નામ સાંભળ્યું એટલે એકદમ હક્કાબક્કા થઈ ગયા. મૃગાંગ વાતો બધી સમજતો હતો અને તેથી ડૉક્ટરને પૂછતો હતો, તરત સારવાર મળી ગઈ છે તે તબક્કામાં મમ્મી બચી જશે ને?  

read more

5 min   96 5

છેલ્લે તો આપણે બે જ હોઇશું

Romance

જીવનની દોડધામમાં એક બીજાને સમય ના આપી શકનાર દંપતિ માટે નિવૃત્તિકાળ એ સુવર્ણકાળ હોય છે. પણ ઘણાં દંપતિ આ સમજી શકતા નથી.

read more

3 min   83 4

જનારના ગયા પછી

Tragedy Abstract

મૃત્યુના મલાજાની વાત આજના જમાનામાં ઔપચારિકતા જ રહી ગઈ છે.

read more

6 min   80 3

જાગ્યા ત્યાંથી સવાર..

Inspirational

તે વાત તેને સમજી ગઈ તેથી ફરી પાછો ડુસ્કે ચઢ્યો.

read more

7 min   113 1

જીવીકાકી

Tragedy

ભુધર બાપાને પગનો મચકોડ પહેલી વખત ત્રાસદાયક લાગ્યો..

read more

3 min   122 9

જુની આંખે નવાં ચશ્માં

Inspirational Tragedy

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ. આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ?

read more

3 min   130 6

ઝમકુબા

Inspirational Classics

જાતી ઉંમરે બાળકો અને સંસારમાં રહી જતો મોહ અને મમતની વાર્તા.

read more

6 min   66 3

ઝાંઝર

Inspirational Tragedy

ઘડીયાળ બરોબર ચાલવા માંડી હતી..

read more

4 min   127 6

ઝાંઝર

Inspirational Tragedy Comedy

વૃદ્ધ પિતાની શારીરિક તકલિફને સહન કરતાં જોઈ રહેલ દીકરાની વાત...

read more

4 min   159 8

ટર્નિંગ પોઇંટ ઇન પ્રકરણ 13

Abstract Others

પહેલા અને બીજા શૉટ વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક હતો.. આમંત્રિતોને ચા કૉફી અપાયા અને ફીલ્મનું નામ અપાયું, "પ્રેમ દિવાની રાધા”

read more

5 min   175 8

ટર્નીંગ પોઇંટ ઇન એલ એ 16

Abstract Inspirational Others

મનને સ્વીચ ઓન અને ઓફ કરતા આવડવું જોઇએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ.

read more

5 min   234 13

ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ. 14

Abstract Others Romance

શરીર સંવનનોને ઝંખતું પણ બીજી જ ક્ષણે આખી જિંદગી પડી છે અને તેનો વિચાર આવી જતો અને મનની નબળાઇ શાંત થઈ જતી.

read more

5 min   108 6

ટર્નીંગ પોઇંટ-૧૫

Tragedy Romance

'પરીને અલય ગમવા લાગ્યો હતો, મોટાભાઈ અક્ષર તરફથી પણ મંજૂરીની મહોર વાગી ગઈ હતી. પણ ક્યાંક રૂપ તો અલાય તરફ ખેચાતી નથીને ?'

read more

5 min   106 6

ટર્નીંગ પોઈન્ટ - ૧૯

Romance

'અલય હવે રૂપથી દૂર હતો એટલે પેરીની ચિંતા શમી હતી. પણ અલયના સ્થાન પર હિરોન્તારીકે આવેલો પ્રથમ હવે પરીના ધ્યાન્કેન્દ્રમાં હતો.'

read more

5 min   127 6

ટર્નીંગ પોઈન્ટ પાર્ટ-૩

Tragedy Romance

''કાચી ઉમરે છેડછાડથી શરુ થયેલો રૂપ અને અક્ક્શારનો સબંધ હવે પ્રેમમાં પરિણમ્યો હતો. બંને પરિવાર પણ એમાં સહમત હતા.'

read more

5 min   154 8

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૧૧

Abstract Others

જે નથી છતા જે અનુભવતા બતાવી શકાય તેનું નામ અભિનય." રૂપાને આ વાત જટીલ લાગી.

read more

6 min   193 9

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૭.

Abstract Others

મર્યાદા સાચા સમયે જ તુટે તે જરુરી છે. આપણો આ સંયમ આપણ ને આખી જિંદગી સંતુલિત રાખે તેવું હું ઇચ્છું છું.

read more

6 min   189 9

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૮

Others

હીરાનું મુલ્ય તો ઝવેરી જ જાણે, તે ન્યાયે પ્રિયંકા રૂપના ફોટોગ્રાફમાં તેની કાબેલિયતને પામી જય છે. હવે જોવાનું એ છે કે શું થશે?

read more

5 min   88 5

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૯

Abstract Others

રૂપાને જાનકી એ સુચના આપી બને તો ફોટા પરિને સાથે રાખીને જ પડાવવાનાં અને ફરીથી રીપીટ કર્યુ કોઇ પણ ડીસીઝન તરત નહીં આપવાનું.

read more

5 min   170 9

ટર્નીંગ પોઈન્ટ-૧૦

Inspirational

'કલાકારો બનવાની કોઈ ફક્તારી હોતી નથી, તેતો જન્મજાત હોય છે. માટીમા પડેલું બીજ પાણી મળતાં પાંગરે છે તેમ કલાકાર પણ તક મળત ખીલે.'

read more

6 min   190 10

ટર્નીંગ પોઈન્ટ-૧૪

Romance Others

'રૂપાની ફિલ્મ કારકિર્દી વાયુવેગે આહલ વાઢી રહી હતી. અલય અને પરી પણ એકબીજાની નજીક અવી રહ્યા હતા. હવે ક્યાં પહોચશે આ પ્રેમગાડી'

read more

5 min   111 6

ટર્નીંગ પોઈન્ટ-૧૭

Romance Others

'અલયના મનની વાત પરી જઈ ચુકી હતી, તે પરીને નહિ રૂપાને ચાહતો હતો. પરીને દુખ એ વાતનું હતું રૂપા પરીની ભાભી હતી.'

read more

6 min   105 6

ટર્નીંગ પોઈન્ટ-૫

Tragedy Others

'પરાણે ગળે પડેલી વહું, હવે ઘરના લોકોને વ્હાલી લગતી હતી. કોર્ટકેસ જેવા કારણે મજબુરીમાં બંધાયેલો સબંધ હવે મીઠો લાગતો હતો.'

read more

5 min   94 4

ટર્નીંગ પોઈન્ટ-૬.

Romance Others

'અજાણતા અને પરાણે બંધાઈ ગયેલો રૂપા અને અક્ષરનો સબંધ હવે જામ્યો હતો. પરિવાર પણ બંને તરફથી સહકારમાં હતાં.'

read more

5 min   67 4

ટર્નીગ પોઇંટ ઇન - 18

Abstract Others Romance

જાનકીએ પરિની સામે જોયું અને ચિંતાળવી નજરે કહ્યું મા થવું અને મારી જેમ ચિંતાળવી મા થવું એ એક શ્રાપ છે.

read more

5 min   171 9

ટર્નીગ પોઇંટ ઇન - ૪

Abstract Others

પ્રસંગ ચર્ચાયા પછી શ્રોતા મિત્રો તેમના અભિપ્રાય આપી શકશે. તો ચાલો તમારી ઓળખાણ કરાવું.. રૂપા અને અક્ષર આપણા નાયક અને નાયિકા.

read more

5 min   170 8

ટર્નીગ પોઇંટ ઇન part 2

Tragedy Romance

બધુ કામ કૉર્ટમાં કરવાનું ફક્ત કારણ એક જ હતું મેઘા કાલે ઉઠીને ફરી ન જાય. કાયદાકિય રીતે આ નબળું કામ છે

read more

5 min   138 7

ટર્નીગ પોઇંટ ઇન-1

Tragedy Crime

'હાઈ પ્રોફાઈલ બનવાની તમન્નામાં અમેરિકા સ્થાયી થયેલા પરિવારના બાળકોમાં વિદેશના સંસ્કાર ખીલે છે. પરિણામે પરિવાર બદનામ થાય છે.'

read more

5 min   278 22

ટેસ્ટનું પરિણામ

Inspirational Tragedy

"તો ડોક્ટર કંઇ અમસ્તો જ ટેસ્ટ કરાવે?"

read more

1 min   76 5

ટ્રેડ મીલ

Comedy

ખરું જોડું છે. લઢે છે, એક બીજાને વઢે છે છતા એક મેકનું નીચું પડવા નથી દેતા.

read more

6 min   85 7

ટ્રેડ મીલ-

Others

આમેય બા દાદાને સીધું કહે નહીં પણ ઉંચા નીચા કરવા હાય રે… બગાડી નાખ્યુ રે જેવા અરણ્યરુદનો ઉંચા અવાજે ગાય એટલે કાં દીકરો કાં દાદો બગડેલા સાધનનું ઇન્સ્પેક્ષન કરે અને જેને બોલાવવાનો હોય તેને બોલાવી લાવે. કે બોલાવા ફોન કરે પછી એ બોઇલર ટાઢું પડે કે ઘરનું વાતાવર્ણ નોર્મલ થાય.

read more

6 min   59 4

ડીઝઘસ્ટીંગ કેન્સર

Inspirational Tragedy

છ મહીને બેંકમાં ખાતુ સરપ્લસ થયુ ત્યારે કાંતા કહે આ જુઓ ગુટખો ગયો તેના કેટલા બધા પૈસા બચ્યા…

read more

3 min   119 8

ડોઝ

Others

કાટો મત, ફુતકારો.

read more

2 min   69 2

તંગ રેખાઓ

Inspirational Comedy Tragedy

"પપ્પા... તમે તો ઉપાધીનું પડીકું જ.. ઘરનાં વડીલ થઇ ને એક માત્ર કામ આપ્યું હતું ચાવી સાચવવાની અને તે પણ ખોઇ નાખી?"

read more

5 min   83 4

તને મેં ઝંખી છે…

Romance Tragedy

બરાબર એક વર્ષ વીતી ગયું એ હૃદયંગમ મૂર્તિ જુએ…

read more

4 min   106 6

તમે કહો તો જીત્યાં વાલમ

Inspirational Classics

નાતજાતના નિષ્ઠુર વાડાએ પહેલાં તો એક કલાકારનો ભોગ લીધો. પંડિત બાબુ ! માનો છો ને કલા વિના કલાકાર અધૂરો અને કલાકાર વિના કલા.

read more

6 min   59 2

તરુવરને લપેટાતી વેલ

Inspirational Tragedy Romance

ચૌદ વર્ષના સુધી પ્રેમનું તપ હતું ભાર્ગવીનું જે ભાર્ગવના યેનકેન પ્રકારે મિલન સાથે ફળ્યું.

read more

3 min   72 2

તારા વિના મારું શું થશે?

Others

“જો તારે જે જોવાનું છે તે તું ગુસ્સામાં બબડ્યા પછી જુએ છે જ્યારે હું તે પહેલા જોઉં છું... તું ગુસ્સે થાય ત્યારે મને તારો વિવાહિત સમયનો પ્રેમાળ ચહેરો દેખાય... લઈ જા લુચ્ચા મને તુ લૈ જાની ધ્રુવ પંક્તિથી ભરેલા પ્રેમપત્રો દેખાય... ૪૦ વરસનાં લગ્નજીવન દરમ્યાનનાં તારા સંગાથે મને ફરી ઝઝુમવાની પ્રેરણા આપતી દેખાય તેથી... હું, જ્યારે તું આગ ત્યારે હું પાણી થઇ જઉં…”

read more

3 min   188 9

તારા વિના મારું શું થશે?

Romance

"ક્યાં છે ? મેં તો ફેંકી દીધાને?"

read more

3 min   29 0

તારી દેન

Inspirational Tragedy Classics

સ્નેહના તાંતણે બંધાયેલ બે પ્રેમીઓ અને એના માતાપિતાની ચિંતા વ્યક્ત કરતી એક એકાંકી.

read more

10 min   34 1

તારો અધિકાર - સબ સલામત

Inspirational Comedy Children

સાત દિવસ બીલાડીનું બચ્ચું ઘરમાં રહ્યું અને પછી જોવા જેવી થઈ!

read more

6 min   46 3

તાળાકુંચીમાં…

Drama

તમે નાનપણમાં મને યાદ છે કે મને ભાવતી વસ્તુઓને માપમાં ખાવા સમજાવતા હતા તે જ રીત હવે હું અપનાવીશ..

read more

4 min   16 1

તો ય આ જિંદગી સરસ રહી-૧

Romance Others

'પ્રેમના અંકુર ફૂટ્યા ત્યારે એકબીજા સાથે સમય વિતાવવાના કોલ દીધા હતા, પણ સમય વિતતા જીવનની ઘટમાળમાં એ કોલ પુરા ન કરી શક્યા.'

read more

3 min   116 5

ત્રિવેણી સ્ટોરનું પાટીયું

Tragedy

આ ત્રણ નદી તો હિમાલયે પાછી વળી – હવે રહેશે શું ?

read more

3 min   34 2

થોડા થોડા થાવ વરણાગી.

Children Inspirational Others

'બે પેઢી વચ્ચેની જનરેશન ગેપ એક સામાન્ય બાબત છે, તેમ છતાં સંસ્કારો આ ગેપને પુરવા માટે સમર્થ છે. એક સુંદર પ્રેરણાદાયી વાર્તા.

read more

5 min   68 3

દાદા નો ગટુડો

Children Inspirational Others

દાદા અને પૌત્ર સબંધ વચ્ચે બે પેઢીનું અંતર હોય છે, એમ છતાં આ બે પેઢી વચ્ચે જબરો મનમેળ હોય છે. એક સુંદર વાર્તા તેનું પ્રમાણ છે.

read more

11 min   89 5

દાદાનો ગટુડો

Others

દાદા અને ગટુડો શાળાએ જતા વાત્યું કરે છે...

read more

6 min   126 8

દીવો સળગી ચુક્યો હતો

Inspirational

જેટલું હાથે તેટલું જ સાથે. તેની અંદરનો દીવો સળગી ચુક્યો હતો.. તેની આંખો ખુલી ગઈ હતી.

read more

5 min   94 6

દીવો સળગી ચૂક્યો હતો

Others

સુખની એક માત્ર દવા છે- છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઈ ઉચાટ. હું તો સંતોષાઈ ગયો છું મારી પાસે જે છે તેનાથી... અને હવે નથી જોઈતું કંઈ વધુ આનાથી. આ વાર્તા ગુજરાત ટાઇમ્સમાં પ્રસિદ્ધ થઈ હતી.

read more

5 min   58 2

દેખું સુર્યાંશ તને આજે

Children Classics Inspirational

નથી હું સુરજ હીમશી હેમંતનો ,નથી હું સુરજ બળબળતા ગ્રીષ્મનો, નથી હું સુરજ પૃથ્વીનાં લગાવનો, સુરજ્મુખી તું મને શું કામ દેખે?

read more

3 min   68 3

ન કિનારા ન મઝધાર

Romance Tragedy Inspirational

દૂર જ્યાં ક્ષિતિજ અને ધરા મળે છે ત્યાં શું ખરેખર… બંને મળે છે ખરાં? આપણે બે નદીના કિનારા જેવા સમાંતર ચાલ્યા કરીશું… પણ મિલન ક

read more

4 min   36 1

ન મુછ્યો

Inspirational Crime Tragedy

મુછનો વટ ગામ આખાને ભીડવી ગયો.

read more

2 min   93 5

નંદવાયેલું વાસણ

Inspirational Tragedy

‘મારા જન્મ વખતે પીડાની માર્યા તમે રડતાં હતાં. આજે પણ જતાં જતાં તમને રડાવું છું, નહીં?’ ભાર્ગવની આંખમાં આંસુ હતાં.

read more

2 min   39 1

નબળા હ્રદયનો

Tragedy

પ્રકાશ તારી પાછળ જો એક પોલીસ ઈન્સ્પેક્ટર તારી રાહ જોઈને ઉભો છે.

read more

2 min   68 2

ના હોય? હા. હોય!

Romance

પરસ્પરના વિશ્વાસને કારણે !

read more

2 min   140 7

નાનકડા જુઠે સર્જ્યુ મહાભારત

Comedy Inspirational Classics

વહેલી સવારે સ્ટેન્ડ બહાર એક બસ ઊભી હતી. ગોળના કાંકરા પર કીડા ખદબદે તેમ બસનાં દ્વાર પર મુસાફરો સળવળતા હતા.

read more

8 min   105 6

નીલવર્ણ કાળમીંઢ પથ્થર

Others

ચાલ, આજે તારી નજર સમક્ષથી સમગ્ર પડદો હટાવી દઉં. તારી સાથે મૈત્રી કેળવી ગાઢ કરવાનો એક જ આશય એ હતો કે મારા ઘવાયેલા વિચારોને થોડું સાંત્વન મળે. ન જાણે શાય કારણથી તારી સાથે વાત કરવાનું મને ગમતું અને વળી તું મારી ‘હમખયાલ’ નીકળી તેથી હ્ર્દયના ખૂણે ધરબાઇ ગયેલી અવનિની સ્મૃતીઓ ફરી જાગ્રત થવા માંડી. કદાચ તું અવનિની પ્રતિકૃતી જેવી છે તેથી…

read more

10 min   91 5

નોકરી ગઈ તે છોગામાં..

Tragedy

પરંતુ જનકે ફેકટરી ઉપર લાખ રુ.નો દાવો માંડી દીધો.

read more

2 min   52 3

ન્યાય

Others

અમોલને તેની કાયરતા ઉપર ધીક્કાર છૂટતો હતો. અને સાથે સાથે કલ્પનાના અવિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એણે જરૂર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતું જ અને પાછા આ લોકોનાં શબ્દો ઘણ કરતા સહેજ ઉતરે નહીં – પણ હવે શું? આતો દરેકને પોત પોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉધ્વીગ્નતાથી બોલ્યું, "પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. જેમ પુત્ર અને ભાઈ તરીકેની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે તેમજ." એની નજર સમક્ષ હસતી કલ્પના. સંવનન કરતી કલ્પના… અને છેલ્લે રડતી, ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઊભી થતી ગઈ. અને એ ધ્રુસકેને ધ્રુસકે રડતો રહ્યો…

read more

15 min   62 2

પંખુડી

Drama Tragedy

”મા પપ્પા જે કહેતા હતા તે તું સાંભળતી નહોતી.. તેથી જરા આંગળી વાંકી કરી બસ.”

read more

5 min   129 7

પદાર્થ પાઠ

Inspirational

દેશી સ્મીતાને વિદેશ પરણી આવીને દાયજા માટે દબડાવશું એવું વિચાર્યું હતું પણ એણે તો સાસરી પક્ષને પાઠ ભણાવ્યો.

read more

2 min   65 3

પપેટ

Inspirational

વિદેશની ધરતી પર દેશી ઉછરણી કઈ રીતે સાચવવી?

read more

2 min   109 5

પરિવર્તન

Inspirational Tragedy Classics

આંતરિક વેર બે પરિવારની કે કોમની વચ્ચે નિપજે ત્યારે નિર્દોષને સહન કરવાનું થાય છે એ અનુભવે પ્રાયશ્વિત કરવું રહ્યું.

read more

4 min   116 7

પાકી ખજૂરની પેશી જેવું

Tragedy Inspirational

કેસેટ ઉપર શ્લોક સંભળાતો હતો.

read more

6 min   59 4

પ્રેસિડન્ટ અવૉર્ડ

Others

આ સંવેદનશીલ લોકોનો રોગ છે. અને તેથી જ તેઓ સંવેદનોને ઝીલે છે. સામાન્ય માળી હોત તો છોડ ક્યારનોય કાઢીને ફેંકી દીધો હોત.. પણ આ તો વાત્સલ્ય..આંબા ઉપર દીકરા જેવું વહાલ આવે.. કલ્પનાઓ કરી કરી દીકરાનાં દીકરા ખાશે અને રાજી થશે જેવા અનેક સપનાઓ ચકનાચુર થયાનો અને કાચની કરચો જમીન ઉપર પડતી અને તેના રણકારો સાંભળતી માનો વલવલાટ.

read more

5 min   97 5

ફટ રે ભુંડા!

Tragedy Drama

આ શબ્દોમાં ધિક્કાર નહોતો..માના શબ્દો હતા..

read more

6 min   91 4

ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ..

Abstract

ઉફ! ફરી પાછું એ જ પ્રશ્નાર્થ ચિન્હ !

read more

6 min   52 2

ફલર્ટ

Others

સેક્રેટરી જ જ્યારે પત્ની બને ત્યારે?

read more

1 min   50 3

ફાધરલેંડ

Tragedy Inspirational

આ નકારાત્મક જવાબને પણ હકારાત્મક રીતે મુલવે છે.

read more

4 min   54 3

બંક મારવાની સજા

Inspirational

પશ્ચિમિ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ સાથે તાલમેલ કરવા પોતાનું ધ્યાન રાખવા માતાપિતા દીકરી અનેરીને સમજાવે છે.

read more

5 min   109 6

બોંબ બ્લાસ્ટ

Others

કંટાળીને નીચે ચા પીવા ઉતર્યો અને સેતુની યાદ આવી તે તો હતો નહીં તેથી ટી.વી. ચાલુ કર્યુ અને તેને ફાળ પડી. બોંબ બ્લાસ્ટ્થી આખું મુંબઈ ખળભળી ગયું હતું અને આ અલ્પુડીને આજે જ કાંદિવલી જવું હતું...

read more

3 min   176 9

બોંબ બ્લાસ્ટ

Drama

મન એક વિચિત્ર પ્રકારના અવઢવથી ખીન્ન થઈ ગયું.

read more

2 min   128 7

ભક્ષ્ય..

Drama Inspirational

હવે એ ગનની બીક લાગતી નથી…

read more

7 min   37 2

ભગ્ન હૈયે પણ...

Romance Tragedy

તે ભ્રમર વૃત્તિથી કદાચ તારા હ્રદય સાથે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે. હું ભગ્ન હૈયે પણ તને અપનાવી લઈશ.

read more

7 min   182 3

ભવ બગડ્યાનો ભાર

Tragedy

સુધા ખરેખર ભાંગી જ પડી હતી. એવો તો કાળ ચડતો હતો. એની મા પર કે… જાણે એનો જીવ કાઢી લઉં… પણ… આખરે મા હતી… ને વળી ગાંડી…

read more

4 min   109 5

ભાભો ભારમાં તો વહુ લાજમાં

Inspirational

અવિનાશનું મૌન સમજતા હોય તેમ બા બોલ્યા..

read more

3 min   63 4

મગમાંથી પગ

Others

'સો દહાડા સાસુના અને એક દહાડો વહુનો' કહેવત મુજબ સાસુપણું દાખવતાં સાસુને એક દિવસ વહું વહુપણું બતાવી જાય છે.' સુંદર લેખ.

read more

3 min   176 8

મન મળે ત્યારે રે’વાય નહીં

Inspirational

એકમેકની હુંફે આખી જિંદગી જશેના આનંદ સાથે..

read more

5 min   92 4

મનડું રડે છાનું છાનું

Inspirational Tragedy Crime

જીવન શા માટે ? જીવન શું ટુકડા રોટલા માટે ? જીવન શું ચામડા ચૂંથવા માટે ! જીવન પાશવી અવતાર પાર કરવા માટે !

read more

8 min   105 3

મનની મૌસમ – લલિત નિબંધ (2) ઝીલ

Drama Fantasy Inspirational

karma is the only way to your destiny

read more

4 min   46 2

મનનું સમાધાન

Inspirational

નાની અને પૌલોમીનાં મનના સમાધાનને ગુણવંતભાઈ માણી રહ્યાં.

read more

3 min   46 2

મનમિતથી-વિજય શાહ

Drama Inspirational

live life happily with a partner without ego.

read more

4 min   172 0

મહેંક મળી ગઈ

Drama Others

હું દોડીને એને વળગી પડી…

read more

6 min   168 6

મહોંરી ગયો તેના મનનો ગુલમહોર

Inspirational Tragedy Drama

બે સગા્ ભાઈઓ અને પરિવાર વચ્ચે પૈસા થકી કાવાદાવા થઈ રહે છે જે બે પેઢી સુધી ચાલે છે...

read more

7 min   95 4

મારા ઘરની વાત

Inspirational

તેને થયું ચાલને લખું મારા ઘરની વાત.

read more

2 min   47 4

મારા પપ્પા એટલે મારા જ પપ્પા!

Abstract Others

સંતાનો માટે પિતા એક આદર્શ, એક પથદર્શક અને મિત્ર હોય છે. તે સંતાનને આ લોકનું નહિ પરંતુ પરલોકનું સુખ કેમ પામવું તે શીખવી જાય છે

read more

5 min   112 6

મારા મોટા મિત્ર

Others

“એટલે?” “એટલે... એમ કે તેમના બાળકોની જવાબદારી તેમને લેવા દે.. અને હવે તું મારી સાથે પોરો ખા…આરામ કર. મને ગમતું કર.. તને ગમતું કર... હવે ટુંક સમયમાં નિવૃત્તિ કાળ શરૂ થશે…મને તો લાગે છે કે મારી માલાને મેં તો માણી જ નથી…”

read more

7 min   114 5

મારી શકુનું શું થશે?

Inspirational Classics

જિંદગીમાં હું શકુને મન, વચન કે કર્મથી ક્યારેય પણ વફાદાર રહ્યો નથી. અને, હું વફાદાર શા માટે રહું ?

read more

5 min   61 2

મારે શ્યામાને નથી ખોવી

Inspirational

સાહીંઠ વર્ષે મને અનુભવ થયો કે મેં ચંદાને બહુ દુભવી. તે જે કહેતી તે બધું સાચું હોવા છતાં પુરુષપણાનો માભો એવો ચઢેલ તે કબૂલ્યું.

read more

3 min   88 5

મિત્રવૃંદમાં

Inspirational Classics Romance

મિત્રવૃંદમાં એકબીજાંને ગમતીલાં હોવાની કબૂલાત

read more

2 min   118 5

મુઠ્ઠી ભર તો રેતી વાવો તો ખેતી

Inspirational Others

'જીવનમાં કરકસર ખુબ જરૂરી છે. 'ત્રેવડ એ ત્રીજો ભાઈ છે.' કહેવત મુજબ ભવિષ્યના આયોજનનો વિચાર કરી દરેકે નાની મોતી બચત કરવી જોઈએ.'

read more

2 min   124 4

મૃત્યુ પણ ઉત્સવ બને.

Others

મોટીને હજી એમ જ લાગતુ હતુ કે કંઇક છુપાવી રાખેલ છે..નાનીને ઓળવી દીધું છે. ત્યારે ધીમા અવાજે મોટીને બોલાવીને ઘરની ચાવી સોંપતા કૈલાસ ભાઇ બોલ્યા..” મોટી હવે તમારે સૌને સંભાળવાના છે…કબાટમાં મારી મરજી મુજબ નું વહેંચણું કર્યુ છે.. અને તમે જેની રાહ જોઇ રહ્યા છો તે દિવસ આવી ગયો છે.” મોટી ત્યારે ખરેખરી રડી…” બાપા મને માફ કરો.”

read more

4 min   179 10

મોહપાશ

Inspirational Classics Fantasy

કપરું હોય છે આ પુત્ર કે પુત્રીને આપણા મોહપાશમાંથી અલગ કરવા.

read more

8 min   130 5

યાદોના ઝરુખે

Tragedy Inspirational

ફોનનો બીજો છેડો સ્તબ્ધ હતો…

read more

5 min   56 2

રણ તો લીલાછમ

Inspirational Tragedy Drama

સૌમિલભાઈ મારી બધી હિંમત ઓગળી ગઈ. હું સાવ કાયર થઈ ગઈ.

read more

8 min   107 6

રણને તરસ ગુલાબની

Inspirational Tragedy

ઝુલેખા એક ખૂણામાં શાંતિથી ઊભી હતી. ડૂબતા સૂરજને જાઈ રહી હતી… અપલક… વેદનાની સાક્ષાત મૂર્તિ સમ…

read more

7 min   138 7

રહસ્ય

Thriller Action

છેલ્લે તેમની મુલાકાત અઢી વાગ્યે પ્રકાશ રાવત સાથે હતી ત્યાર પછી તો રાણા સાહેબની લાઇન સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ હતી.

read more

1 min   109 4

રાહ અને ચાહ

Inspirational Classics Tragedy

સૌનિક છતાંય મર્કટ મનનો રજ્ત અને સ્વરૂપવાન મનોવૈજ્ઞાનિક શ્યામાના પ્રેમની વાર્તા.

read more

11 min   82 4

લાફો

Tragedy

હીમાનીએ તે રાત્રે જીવ છોડી દીધો…

read more

1 min   97 5

લો આ ગઈ ઉનકી યાદ

Inspirational Tragedy

“એ સૌભાગ્યવતી જ મરી છે પણ મારે ભાગે અફસોસનો અગ્નિ અંતિમ ઘડી સુધી રહેશે.” બંને દીકરીએ મમ્મીનાં ફૉટા ઉપરનો સુખડ હારને દુર કર્યો

read more

5 min   36 3

લો આ ગઈ ઉનકી યાદ

Romance Others

પતિ-પત્ની એક રથના બે પૈડા સમાન હોય છે, બે સાથે ચાલે તો જ રથ સરખો ચાલે. અને બીજું કે વિશ્વાસ એ લગ્ન જીવનનો શ્વાસ છે.'

read more

5 min   145 10

વહાલાં ઉરો ચીરતાં

Tragedy Inspirational Crime

કટુવાણી અને વહેમી સ્વભાવને લીધે આજે છતે કુટુંબે એકલો હતો.

read more

7 min   94 6

વાત વટેથી

Tragedy

હા અને કેથી પણ કંઈ ઓછી માયા નથી પાકી અમેરિકન છે.

read more

4 min   117 5

વાત વટેથી

Inspirational Drama Classics

પરિવારમાં બે પેઢી વચ્ચે સંઘર્ષ થાય પણ નાની એવી ત્રીજી પેઢીને તો સૌ સાથે મળીને સાચવે.

read more

4 min   67 4

વાત વટેથી –

Others

અમેરિકન વહુ કેથી અને રાધા ડેઝી માટે વટે ચઢ્યા હતા...

read more

4 min   52 2

વાનપ્રસ્થે થી સંન્યસ્ત તરફ વળ

Others

'જીવનમાં ઉમરના જુદ્જુદા તબક્કે જુદી જુદી જવાબદારીઓ અને ફરજો છે. માણસે ઉમર મુજબ પોતાનો જીવન વ્યવહાર વિકસાવવો જોઈએ.'

read more

5 min   92 6

વિદાય

Others

મૃત્યુ નો સહજ સ્વીકાર

read more

5 min   116 7

વિદાય

Tragedy

મને આપોને ટેલીફોન નંબર હું તેમને પાછા બોલાવી લઉં છું..

read more

5 min   48 2

વીટો પાવર

Drama

સમાજમાં તારું માન અપમાન એ બધું તેના સુખ આગળ ગૌણ છે.

read more

4 min   153 8

વ્હૂ કેર્સ

Comedy Drama Classics

અમદાવાદથી અમેરિકા આવેલ મિત્રને વિદેશી રહેણીકરણી સમજાવવામાં મિત્રતાને આણ લાગે એવું થઈ રહ્યું.

read more

6 min   50 2

શરત જીત્યું કોણ ?

Inspirational Drama

બોલો લગાવવી છે શરત !

read more

6 min   27 2

શાબાશ મારી ભાભલડી

Others

પણ મોટી બેન એ જ તો મોટો વાંધો છે! કાગળિયાં કરવા માટે જે ખર્ચો કરવો પડે તે તો નથી, તેનું શું?” “જો એ બધી ચિંતા તું ના કર. તારે કાગળિયાં ઉપર ચેતનને છુટો કરવાનો છે અને તે અહીં આવે પછી અમેરિકન સ્ત્રી સાથે પેપર પર લગ્ન કરાવવાના. એટલે તેને અમેરિકામાં રહેવાનો અધિકાર મળે. પછી તેને છુટાછેડા કાગળ ઉપર આપી તને અને દિગંતને બોલાવી લેવાના છે.”

read more

9 min   46 1

શાબાશ મારી ભાભલડી

Inspirational Tragedy Crime

પ્રતિકૂળતા આવે એટલે જાણે મતિ મરી ગઇ હોય તેવું વર્તન થતું હોય છે. શાંત ચિત્તે પૃથ્થ્કરણ કરી નબળી કડીને સબળી કેવી રીતે બનાવવી.

read more

9 min   39 1

શુળીનો ઘા

Others

“ચમત્કારથી ટૂંકાગાળાની સફળતા જરૂર મળે છે. પરંતુ અંતે તો નુકશાન જ છે. અનુભવી અને પુખ્ત માણસો બંને વિચારતા હોય છે. લાંબા ગાળાનું અને ટૂંકાગાળાનું બંનેનું પરિણામ. આવા સમયે આપણે આપણી જાતને આપણી જાતથી દૂર લઈ જઈને જ પૂછવું જોઈએ – વ્હોટ ઈઝ નેક્ટ? તો જવાબ મળશે નેક્ટ ઈઝ વર્સ્ટ. એટલે ધીરજથી કામ લે.”

read more

11 min   32 1

શુળીનો ઘા

Inspirational

સામાન્ય નિકુંજ અને સફળ નિકુંજ બંને પ્રસન્ન હતા.

read more

11 min   67 4

સપનામાં

Drama Romance

આરતી ક્યાં ખોટી છે?

read more

5 min   160 2

સપનામાં હવા મહેલ

Abstract

“પ્રભુ આપ બેવડો કર લેજો પણ આ સ્વર્ણ પ્રસવતા મારા લીલા તક્ષક નાગોને બચાવી લો પ્રભુ…!”

read more

4 min   80 3

સપ્તપદીની પ્રતિજ્ઞા (પ્રકરણ ૨)

Romance Drama

સુશીલાને પહેલો ઝાટકો લાગ્યો..

read more

13 min   21 1

સપ્તપદીની પ્રતિજ્ઞા (૩)

Tragedy Drama

“એટલે દારુ પીવાની પણ છૂટ છે?"

read more

13 min   126 6

સપ્તપદીની પ્રતિજ્ઞા (૪)

Drama Tragedy

સોલ્જરના આ શબ્દો નહોતા ભાવ અને આદર સન્માન હતા.

read more

14 min   100 5

સપ્તપદીની પ્રતિજ્ઞા (૫)

Inspirational Romance

શશી અને સુશીલાના જીવનમાં ખુશહાલીના સમાચારના એંધાણ દેખાય છે અને ભારતથી કુટુંબના વડિલો પણ અમેરિકા આવી પહોંચ્યાં છે...

read more

14 min   40 3

સપ્તપદીની પ્રતિજ્ઞા (૬)

Tragedy Drama

હવે ચમકવાનો વારો મેનેજરનો હતો.

read more

13 min   76 6

સપ્તપદીની પ્રતિજ્ઞા (૭)

Tragedy Inspirational

છેલ્લી વાત નાનું બાળક છે તેથી જિજીવિષા કંઈ નવા ચમત્કાર કરી પણ જાય.

read more

15 min   63 2

સપ્તપદીની પ્રતિજ્ઞા (૯)

Tragedy Drama

વંદનાના ગાલે પણ એવું જ રતુંબડું ચાઠું હતું..

read more

7 min   32 3

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ (૮)

Tragedy

ધીરીબાને તો આ સમાચારની કોઈ જ નવા ન હતી..એક દિવસ તો આ થવાનું જ હતું. થઈને રહી ગયું.

read more

16 min   95 5

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ - ૧

Inspirational Romance Classics

શશીકાંત અને સુશીલાના લગ્ન રંગેચંગે થયાં. અને બીજે દિવસે વરરાજા અમેરિકા જવા નીકળ્યા. પાછળ નવોઢા કુટુંબ સાથે જ રહી.

read more

13 min   75 5

સફેદ સિંદૂર

Tragedy

એના ફિક્કા ચહેરામાંનું રહ્યુંસહ્યું લોહી પણ ઊડી જાય છે અને તે સફેદ પૂણી જેવી થઈ જાય છે. મારી એના વૈધવ્ય તરફની ટકોર એને ન ગમી.

read more

4 min   141 6

સાચે જ..

Tragedy

અને જ્વલંત તેના નામ જેવો જ જ્વલંત હતો.

read more

3 min   92 5

સાજનનું વહાલ

Others

વૈવાહિક જીવનની શરુઆત અને સાજનને સમજવાનાં હ્રદયંગમ પ્રયાસો.

read more

4 min   58 5

સાજનનું વહાલ

Romance

સગપણ પછીના મિલનનો રોમાંચ.

read more

4 min   85 3

સાહેબોને સજા

Others Thriller Tragedy

બધા સાહેબો તો તેમના ગુનાની સજા ભોગવતા ભોગવશે મેં મારા કુટુંબને મારે જ હાથે ઠાર કરીને સજા આપી ?

read more

4 min   9 1

સુખ એટલે

Inspirational Others

'તળપદી ભાષામાં સુખ એટલે આનંદ દાયક પરિસ્થિતિ અને દુઃખ એટલે અણગમતી પરિસ્થિતિ. બંને પરિસ્થિતિ જ છે. સુખ અને દુખની સાચી સમજણ.

read more

4 min   64 3

સૂરજ કો ધરતી તરસે

Inspirational Classics

જે તને ચાહવાને બદલે મારા જેવા પથ્થરને પીગળાવવા પ્રયત્ન કરે છે. જે મળે છે તે માણવું નથી અને નથી મળતું તેનાં ફાંફાં મારે છે.

read more

8 min   53 3

સૂર્યાબાની અરજી

Others

”બેન! બા તો લીલી વાડી મૂકીને ગયા છે તેથી એમની મુક્તિનો આનંદ મનાવવાનો.. રડશો નહીંને..દેહનાં અંતિમ દર્શન કરવા સ્કાઇપ ચાલુ કરો કે જેથી એમના દેહને અંતિમ વંદના કરો અને તેમના નશ્વર દેહને ચેહ દેવાય.”

read more

7 min   140 7

સોહાગણની જેમ

Tragedy Inspirational

દાદી બા લીલીવાડી અને તમામ સુખાકારી જોઈ રહ્યાં અને ચૂડીચાંદલા સાથે અમરત્વ પામીને મૃત્યુની કામના કરી રહ્યાં.

read more

4 min   119 5

હંસા બા

Tragedy

હંસાબાને રહી રહીને રડવું આવતું હતું

read more

7 min   139 4

હા મારા ભોળા અને સાચા રાજ્જા

Others Inspirational Tragedy

પોતાનું ધાર્યુ ન થાય તેવે દરેક વખતે ખબર છે ને દરેકે દરેક્નાં મુખે હોય છે અવળ વાણી?

read more

2 min   44 1

હુ કૅર્સ

Others

જો અમદાવાદથી નીચે ખોદતો ખોદતો આવું તો અમેરિકામાં આવું? અને જો ભારતની ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો નીચે પાતાળ એટલે નર્ક આવ્યું?

read more

6 min   130 6

હૂંડી આશિષોની

Inspirational Tragedy

જીનાને આ બધું વિચિત્ર લાગતું હતું તેને સમજાતું નહોતું કે બા શું કામ રડે છે?

read more

13 min   75 3

હેઈટ લેટર

Others Children Abstract

જિંદગીનો પહેલો પત્ર નીશા પર… મારી પ્રિયતમા પર અને તે પણ હેઈટ લેટર. હ્દયની અંદર કશુંક ડંખ્યા કરે છે.

read more

6 min   72 2

‘મધર્સ ડે’ને દિવસે

Tragedy

‘મધર્સ ડે’ને દિવસે બધી માતાઓની આંખમાં આંસુ હતાં. કોઈકના ખુશીના તો કોઈકના ગમના.

read more

1 min   54 4

“કોણ સાચુ?”-વિજય શાહ

Others

ભલે માનીશ ના, પણ સાંભળજે” “જે વાત માનવાની ના હોય તે સાંભળીને ફાયદો શું?” “સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે,,મારો ૪૦ વરસ્નો અનુભવ કહે છે દેવુ કરીને ઘી ન પીવું અને સૉડ હોય તેટલી જ ચાદર તાણવી.અને ભઈલા છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી ન કરવી.” “સારુ પપ્પા એ બધી વાતો ભારતની છે. અત્યારે અમેરિકામાં તો જેટલું ક્રેડીટ કાર્ડ વધુ વાપરો તેટલું વધુ સારું.” ફોન મુકાઇ ગયો

read more

5 min   44 2

“છબી એક- સ્મરણો અનેક”

Drama Inspirational Thriller

mother daughter love

read more

3 min   66 3

“લવ યુ બેટા…”

Inspirational Classics Tragedy

સૈનિક યોદ્ધા માતા સુરક્ષિત પાછી ફરે એવી ફરે એવી પ્રાર્થના કરતી દીકરીની હ્રદયસ્પર્શી વાર્તા.

read more

4 min   91 3

“સરપ્રાઈઝ”. -

Romance

'લગ્ન પછી પતિ-પત્ની વચ્ચેનો વિરહ ઘણો કપરો હોય છે. પમ મિલનનો સાચો આનંદ પણ વિરહ પછી જ આવે છે. પતિ-પત્ની વચ્ચેના પ્રેમની વાત.'

read more

6 min   144 9

“હવે છેટું પડે છે”

Others

'સારસ બેલડી જેવા પતિ-પત્નીમથી જયારે એકનું મૃત્યુ થાય છે, ત્યારે બીજા માટે તેના વિરહમાં જીવવું મુશ્કેલ બને છે.'

read more

1 min   198 10

“હાય” “હાય” ને બદલે “હોય” “હોય

Inspirational

આજનાં જમનામાં એમ કેટલું ભૂલી જવાનું? એ તો સાધુ સંતોની વાત. સંસાર છોડીને બેસોને ત્યારની વાત.

read more

1 min   134 7