I'm Purnima and I love to read StoryMirror contents.
તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે" તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે"
સૌ સ્મરણ લઇ પંખ શાને ફડફડે? છે કિતાબો બંધ, લ્યો પાછા ફર્યા. સૌ સ્મરણ લઇ પંખ શાને ફડફડે? છે કિતાબો બંધ, લ્યો પાછા ફર્યા.
આગિયાના વીજના ઝબકાવ ઠાલા, આગિયાના વીજના ઝબકાવ ઠાલા,
ઊર્મિઓ સિંચું છું મૂળમાં હેતથી, ત્યાં નવું પાંદડું ફરફરી જાય છે. ઊર્મિઓ સિંચું છું મૂળમાં હેતથી, ત્યાં નવું પાંદડું ફરફરી જાય છે.
તું પથ્થર જો ફેંકે ઇશારે, બે આંખે ઉલાળૉ કરી લે. તું પથ્થર જો ફેંકે ઇશારે, બે આંખે ઉલાળૉ કરી લે.
ક્યાંક પર્વત, ઝરણ, નદી લાવો, આભમાં પણ શબદ ઉગાડો છો. ક્યાંક પર્વત, ઝરણ, નદી લાવો, આભમાં પણ શબદ ઉગાડો છો.
છે ભીની લાગણીની રેત, સરકે ના કદીયે, સ્મરણને કોતરાવે છે હથેળીમાં, હજી પણ. છે ભીની લાગણીની રેત, સરકે ના કદીયે, સ્મરણને કોતરાવે છે હથેળીમાં, હજી પણ.
કેટલાં તોફાન બદલાવે દિશા, લ્યો પવન-અનુકૂળનાં માણસ અમે. કેટલાં તોફાન બદલાવે દિશા, લ્યો પવન-અનુકૂળનાં માણસ અમે.
સાચવું છું સુગંધ સ્મરણોની, બંધ તેથી કિતાબ રાખું છું, સાચવું છું સુગંધ સ્મરણોની, બંધ તેથી કિતાબ રાખું છું,
કાચઘરમાં તરફડે છે માછલી, હાથમાં કાગળની છે આ નાવ અહીં. કાચઘરમાં તરફડે છે માછલી, હાથમાં કાગળની છે આ નાવ અહીં.