Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Ankit Gorasiya

  Literary Colonel

तेरे शहर में आना हुआ था

Others

तुम सा दिखा कोई एक रस्ते पर उस रस्ते तुमको भुलाना हुआ था

1    6.9K 4

ચાલ પલળતા જઈએ

Others

જામશે આ મેઘ તો મુલાકાત પણ જામશેચાલ આજે એકબીજામાં ઓગળતા જઈએ

1    6.9K 3

આવીને મળ વરસાદમાં

Others

ભીની માટીની મહેક એટલેબુંદો સાથે લપસી ગયેલું તારું અત્તરહૈયે મહેક અનેક એટલેતને જોઈને લપસી ગયેલું મારુ...

1    7.0K 2

દેખાય છે

Others

પથ્થરો લાગ્યા નહીં આજ સુધી દોસ્તો!એક જ ફૂલથી જિંદગી આખી ઘવાય છે.

1    13.4K 8

રહ્યો છું

Others

મજબૂર નથી પણ સંસ્કારોને ઓળંગી નથી શકતો,દિલથી તો ભલે તૂટ્યો પણ મનથી સાજો રહ્યો છું.

1    14.2K 6

થયો છું

Others

પંક્તિઓ વચ્ચે અસમાનતા લાગતી હશે તને,એક એકધારી ગઝલમાંથી હવે હું છંદ થયો છું.

1    13.8K 2

શિખડાવ્યું

Others

તે જ મારી હસ્તરેખાઓને અધવચ્ચેથી તોડી નાખી,તે તારી હથેળીના વણાંકમાં વળતાં પણ શિખડાવ્યું.

1    7.0K 4

શોધતો રહ્યો

Others

ખુદા પણ પ્રકટ થયા હતા મારી એક મન્નત પર,ખ્વાહીશ માંગવા આજે એ જ અંબર શોધતો રહ્યો.

1    14.4K 3

હજી પણ છે

Others

સામે ઊભા ને કશું બોલતા નથી,આપણાં એ જમાના હજી પણ છે.

1    13.2K 8

હશે

Others

આંખોની અંદર કોઈ દિલથી હસતું હશે,કે કોઈ દિલ જ ત્યાં હસવા તરસતું હશે.

1    13.5K 4

લાગણીઓનો વ્યાપાર

Others

ખેલ પણ ગજબનો હોય છે પ્રેમના બજારમાં,મૌન રહી દિલની લાગણીઓનો વ્યાપાર થાય છે.

1    13.5K 5

રહે છે

Others

આંખોને ખંખેરું તો પડીને તૂટી જશે કાચની જેમ,ત્યાં તેના નામે લખેલા બહુ બધા ખ્વાબ રહે છે.  

1    6.8K 2

રહેવા દો

Others

ગલતફહેમીનો તાપ ન આવવા દો તો સારું રહેશે,સુકાયેલા જીવનપર્ણો પર પ્રેમનો ઝાકળ રહેવા દો.  

1    14.1K 1

પ્રવાસ

Others

હોય પુનમ આખું જીવન તો પણ શું ફેર પડે,તું નથી તો જીવનની દરેક ક્ષણ અમાસ છે.  

1    6.9K 9

ના શકું

Others

મોહબ્બતની હોય કદાચ આ અસર દોસ્તો,કે પહેલા હતો એવો હવે હું લાગી ના શકું.  

1    6.9K 12

શોધ

Others

ઈશ્વરને શોધવા નીકળ્યાં તો કોઈક બોલ્યું;અહીં નહીં, તે દુકાને જા, ત્યાં એ સસ્તામાં છે!

1    13.3K 4

ઓછી પડે છે

Others

તમારામાં હું આખું વિશ્વ શોધું પણ,તમને શોધવા દુનિયા ઓછી પડે છે.  

1    6.8K 4

તકદીર

Others

સૂર્યાસ્ત પહેલા બસ એટલું કરી દે ઓ ખુદા,અમારા પડછાયાને એકાદ જનમ મળવા દે.  

1    7.3K 7

જઈએ

Others

ખાસ નોંધ: આ કવિતા છત્રી લઈને વાંચવી, તમે લાગણીઓથી પલળી ગયા તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

1    7.2K 6

જિંદગી

Others

એ જિંદગી પણ મોતથી ઓછી ન ગણી શકું,જે જિંદગીની કોઈ પણ ક્ષણ તારાં વગર હોય.

1    13.4K 7