I'm Ankit and I love to read StoryMirror contents.
જામશે આ મેઘ તો મુલાકાત પણ જામશેચાલ આજે એકબીજામાં ઓગળતા જઈએ જામશે આ મેઘ તો મુલાકાત પણ જામશેચાલ આજે એકબીજામાં ઓગળતા જઈએ
ભીની માટીની મહેક એટલેબુંદો સાથે લપસી ગયેલું તારું અત્તરહૈયે મહેક અનેક એટલેતને જોઈને લપસી ગયેલું મારુ... ભીની માટીની મહેક એટલેબુંદો સાથે લપસી ગયેલું તારું અત્તરહૈયે મહેક અનેક એટલેતને જો...
પથ્થરો લાગ્યા નહીં આજ સુધી દોસ્તો!એક જ ફૂલથી જિંદગી આખી ઘવાય છે. પથ્થરો લાગ્યા નહીં આજ સુધી દોસ્તો!એક જ ફૂલથી જિંદગી આખી ઘવાય છે.
મજબૂર નથી પણ સંસ્કારોને ઓળંગી નથી શકતો,દિલથી તો ભલે તૂટ્યો પણ મનથી સાજો રહ્યો છું. મજબૂર નથી પણ સંસ્કારોને ઓળંગી નથી શકતો,દિલથી તો ભલે તૂટ્યો પણ મનથી સાજો રહ્યો છુ...
પંક્તિઓ વચ્ચે અસમાનતા લાગતી હશે તને,એક એકધારી ગઝલમાંથી હવે હું છંદ થયો છું. પંક્તિઓ વચ્ચે અસમાનતા લાગતી હશે તને,એક એકધારી ગઝલમાંથી હવે હું છંદ થયો છું.
તે જ મારી હસ્તરેખાઓને અધવચ્ચેથી તોડી નાખી,તે તારી હથેળીના વણાંકમાં વળતાં પણ શિખડાવ્યું. તે જ મારી હસ્તરેખાઓને અધવચ્ચેથી તોડી નાખી,તે તારી હથેળીના વણાંકમાં વળતાં પણ શિખડ...
ખુદા પણ પ્રકટ થયા હતા મારી એક મન્નત પર,ખ્વાહીશ માંગવા આજે એ જ અંબર શોધતો રહ્યો. ખુદા પણ પ્રકટ થયા હતા મારી એક મન્નત પર,ખ્વાહીશ માંગવા આજે એ જ અંબર શોધતો રહ્યો.
સામે ઊભા ને કશું બોલતા નથી,આપણાં એ જમાના હજી પણ છે. સામે ઊભા ને કશું બોલતા નથી,આપણાં એ જમાના હજી પણ છે.
આંખોની અંદર કોઈ દિલથી હસતું હશે,કે કોઈ દિલ જ ત્યાં હસવા તરસતું હશે. આંખોની અંદર કોઈ દિલથી હસતું હશે,કે કોઈ દિલ જ ત્યાં હસવા તરસતું હશે.
ખેલ પણ ગજબનો હોય છે પ્રેમના બજારમાં,મૌન રહી દિલની લાગણીઓનો વ્યાપાર થાય છે. ખેલ પણ ગજબનો હોય છે પ્રેમના બજારમાં,મૌન રહી દિલની લાગણીઓનો વ્યાપાર થાય છે.