Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Drsatyam Barot   Author of the Year 2018 - Nominee

  Literary Brigadier

आदमी बना कब है?

Others

वक्त का मारा फिरता है तू तो, जिंदगी वक्त पे जिया कब है ? बोल दे सच सभी के तू प्यारे, होठ तेरा अ...

1    6.0K 8

डर रही है बेटियाँ

Tragedy

काम इतना कर रही है जैसे कोई यंत्र हो, फिर भी क्यूँ जागीर से बाहर रही है बेटियाँ।

1    11.7K 9

लड़कियाँ

Inspirational Tragedy

घर में कहीं से भी दर्द लाती नहीं है लड़कियाँ। जाकर यहाँ वापस कभी आती नहीं है लड़कियाँ।

1    6.5K 8

પ્રેમ આપવાથી

Inspirational Others

'પ્રેમ તો આપવાથી વધુ કંઈ નહીં, દર્દ તો પામવાથી વધુ કંઈ નહીં, શંકા તો તાજવાથી વધુ કંઈ નહીં, ઇશ્વર તો ...

1    11.5K 4

શબ્દ સરતા થયા

Inspirational Others

'જે નથી વાળ્યા વળ્યા આ રાહથી, છેવટે હારીને એ વળતાં થયા, રાહ ખોટી જે બીજાને ચીંધતા, એ જ ખોટી વાટમાં ફ...

1    11.6K 10

ઈદ મુબારક

Drama Inspirational

Wish you all Eid mubarak!

1    11.3K 8

બોલવું નહીં

Inspirational

Very inspiring poem for the people

1    11.4K 6

થાય છે

Drama Fantasy Romance

Feeling you are with me in my breath

1    11.9K 4

જિંદગી

Others Romance

'દૂર ના તું શ્વાસના હર શ્વાસમાં, તું હવે મારા સદાએ પાસ છે, તું હૃદયમાં શ્વાસ થઇ ધબકી રહી, તારો મારો ...

1    12.3K 9

મારો વ્હાલો

Classics Drama Inspirational

The god is one for all religious people..

1    11.0K 6

જાત વટલાઈ જવામાં

Inspirational Others

'શ્વાસ પાછા ખીલવ્યા નૈ જાત કરમાઈ જવામાં, શબ્દ પણ પામી ન શક્યા જાત વંચાઈ જવામાં.'

1    9.3K 10

ઇતિહાસ બદલ્યો છે

Classics Drama

I have change the past by my sweat

1    12.6K 7

ગળપણ

Inspirational Others

'ખેલ કરવાથી જ બચપણ થાય છે, હોય ધીરજ તો જ ઘડપણ થાય છે, ગોળ નાખો એવું ગળપણ થાય છે, પ્રેમ રાખો એવું સગપ...

1    10.0K 8

જાદુ છે કે છોકરી

Drama Romance

Magic or the girl..

1    13.2K 9

ધર્મ જાતીને હટાવી દે જરા

Inspirational Others

'બધી જે હો કલા તારી બતાવી દે જરા, અહીંથી ધર્મ જાતીને હટાવી દે જરા.' જતી અને ધર્મો વચ્ચેના ભેદભાવ હટા...

1    11.3K 13

શબ્દ સાચા

Others

'પર નીંદા એ પાપ છે, એમ કરવાથી ખરાબ કર્મ કરનારના કર્મ ધોવાય છે જયારે નીંદા કરનારના પાપ કાર્મ બંધાય છે...

1    1.4K 7

બાવો

Others

' 'જેને ભૂવો, સંત માની જગ ભજે, એ જ દુનિયાને નરકમાં નાખતો, સ્વર્ગ સંતોના ચરણમાં હોય જો, તો પછી બાવો શ...

1    13.3K 5

રામ જીવન

Classics

the motto of the life is... living the life like Lord Ram

1    13.8K 7

કાલ

Others

'માનવનું જીવન હમેશા એક વર્તમાન જ હોય છે, આવતી કાલ એ માત્ર શબ્દ જ છે, કેમકે તે જયારે આવે છે ત્યારે ક...

1    6.9K 10

માણસ નડી ગયો

Drama Thriller

about human

1    5.9K 4

ગમતી રહી

Others

'માનવજાતનો સ્વભાવ વેર અને ઈર્ષાથી ભરેલો છે, આમ છતાં કવિને આ દુનિયા અને આ દુનિયાના લોકો ગમે છે.' એક ...

1    1.3K 6

ઝાડવું (ગીત)

Children

How the tree looks.. like mother and child.. smiling..

1    6.8K 12

હસતો શંકર જોઈએ

Others Romance

'દર્દ પીવા થાવ છો તૈયાર પણ, જાતમાં હસતો જ શંકર જોઈએ, જે સદા ખુશ હોય મારા પ્રેમથી, એક એવો ખાસ દિલબર જ...

1    13.8K 9

પ્રેમ સુંદર જોઈએ

Others Romance

'હૂંફ બન્નેની પરસ્પર જોઈએ, શ્વાસ બેના ખાસ સધ્ધર જોઈએ.' એકબીજાના પ્રેમમાં ખોવાયેલા બે વ્યક્તિઓના મિલન...

1    13.3K 4

વેળા વળતી નથી

Inspirational Others

'ચીજ ગુમ થઇ હોય જો અંધારમાં, એ કદી અજવાળામાં મળતી નથી, પ્રેમને જે વેપલો સમજે સદા, એ વિયોગી થઇ કદી બળ...

1    14.1K 11

રસ્તો

Drama

Each and every step the road supports me... Like mother,..

1    13.9K 13

દરિયો

Fantasy

About the sea

1    6.7K 5

માણસ મળી ગયો

Thriller

About today's Human nature

1    13.4K 8

તારી આંખમાં

Others Romance

સ્વર્ગની પરવા નથી કરતો કદી, સ્વર્ગ પણ પરખાય તારી આંખમાં.; પ્રીજનની આંખોમાં જ વાસી ગયેલા પ્રેમની મનની...

1    13.7K 8

પ્રેમની જગા રાખજે

Inspirational

One should have some space for love..

1    13.1K 8

વૃક્ષોની સાથે

Others

'જીવનની ક્યારીમાં કેવા બાગ બગીચા ખીલે ખીલે, સૌને મીઠી છાયા દેતા અંતરમાં એ શ્વસે શ્વસે.' એક સુંદર પ્ર...

1    6.6K 5

રંગીલો દેશ

Inspirational

Come and make colourful india..

1    6.6K 8

છોકરી

Classics Drama

Daughter is like all rounder girl.. who can make their home like school.. even The God..

1    7.5K 8

મુક્તક

Drama Tragedy

Till when have to lock myself.. till when have to burn..

1    7.3K 7

છોકરી

Drama Inspirational

The love of the daughter.. and appreciated work of her.

1    6.8K 12

લીલું વન

Inspirational Thriller

Years and years passed away....

1    13.8K 8

બા

Thriller

Mother can do anything ...

1    6.9K 12

રાધા

Others Romance

'કાનનો સાચો થશે અનુવાદ રાધા, કાનમાં છે એક સાચી યાદ રાધા.' રાધા-કૃષ્ણના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ કરત...

1    6.7K 11

સર્જનહાર

Drama Fantasy

Who is the creator of the universe..

1    7.0K 11

માણસ

Inspirational Others

'પૈસા ભેગો પૈસો થઇ ને સચવાયો માણસ, માણસ ભેગો માણસને જો સળગાયો માણસ.' પૈસા પાછળ અને ધર્મને નામે ઝઘડતા...

1    13.7K 6

ગઝલ- વાત

Drama

The talk of the society ..

1    7.0K 9

જિંદગી

Others

'જીવન એવી સુંદર રીતે જીવવું જોઈએ કે કોઈ પણ જાતની નાવના સહારા વગર આ ભવસાગરને પાર તરી જવાય.' એક સુંદર ...

1    295 14

શાંતિ દૂત

Classics Drama Inspirational

Messenger of peace

1    6.6K 11

ફકીર

Inspirational Others

'દુનિયા ને શાંતિની તે લગની લગાડી, હિંસાની તોફાની તે સત્તા ભગાડી, માનવને કાજે લાવ્યો સાચી તું આઝાદી.'...

1    13.3K 14

શંકર

Classics Drama Inspirational

Be like the God Shiva

1    13.0K 16

ખુદા સાચો જડે

Classics Drama Fantasy

Everything is done by the God..

1    14.1K 7

મા

Classics Drama Inspirational

Mother is lot more than you can think...

1    13.7K 8

માણસો ઓળખાતા નથી

Drama Inspirational Tragedy

Can not judge/predict humans..

1    13.7K 7

પ્રેમ ગંગા

Fantasy Inspirational Romance

The flow of the love like river ganga..

1    13.7K 13

દોસતી નામે ઠગાઈ

Tragedy

હોય સુખ તો આવશે દોસ્તો ઘણાં, રૂપિયા માટે મજાની દોસતી.

1    7.0K 6

હું તારી ઢાલ દોસ્ત

Inspirational

રૂપિયા ગાડી કશું લાવ્યો નથી હું, તે છતાં આ દિલ છે માલામાલ દોસ્ત.

1    13.7K 11

કૃષ્ણ

Inspirational

ને સુદામા દર્દમાં કંતાય છે.

1    7.1K 13

મેળવી લે નજર

Drama Inspirational

Relationship between human and the God

1    13.7K 14

સમય

Drama Fantasy Inspirational

A big clock

1    13.8K 6

સમયની રીત🌳🌳

Inspirational

The truth of the life and time

1    13.5K 15

સમય છોડશે નહીં🌳

Inspirational

આ સમય ના કોઇ ને પણ છોડશે, કોઇ સંતાશે ભલે પાતાળપર. જે ગયેલો છે સમય ના આવતો, છે બધાને એટલી પા...

1    6.9K 8

પ્રેમથી પીંખે છે મને

Inspirational Others

'એક માણસ રોજ ચીરે છે મને, પ્રેમ આપી એ જ સીવે છે મને, જિંદગી આખી જલાવી નાખતો, શ્વાસ લઇને રોજ જીવે છે ...

1    12.7K 7

એનો જીવ ધારે છે મને

Inspirational Romance

રોજ મારામાં પસારે છે મને, રાત આખી એ સુધારે છે મને. પ્રેમમાં ભીતર ઉતારે છે મને, શ્વાસ આપીને શૃંગાર...

1    13.5K 10

કુળદીપક

Inspirational Others

'મકાનોની લ્હાયમાં માણસ, ઝાડને ભૂલતો જાય, શહેર માટે જંગલ આખાં, જીવતાં ગળી જાય.' જંગલોનો નાશ કરી માનવી...

1    13.1K 11

બાલુડાં

Children Others

'એ તો જીવનના પાઠ આવે ભણવા રે, એને હેતથી તમે ભણાવજો રે,. ભણાવજો રે, આવે બાલુડાં ભણવા રે.' તસ્મેત શ્રી...

1    14.1K 9

મારી શાળા

Inspirational Others

'સપનાની દુનિયા શાળા છે મારી, વાતો કરે છે રોજે મજાની, સાચે સાચું જિંદગીનું જ્ઞાન આપે રે, મારી શાળાની ...

1    13.4K 13

મારી શાળા (બાળગીત)

Children Inspirational

કેવી મજાની શાળા છે મારી,. માતાના જેવી લાગે છે વ્હાલી, રોજે રોજે નવું નવું વ્હાલ આપે રે. મારી શાળા...

1    13.9K 14

વૃક્ષોની આરતી ઉતારો

Inspirational Others

'ફૂલો આપે છે ને ફળો આપે છે, સૌને એ મીઠી છાયા આપે છે, આપે છે દિલનાં વરદાનો.' વૃક્ષો એ મૂંગા ઋષિ સમાન ...

1    12.9K 7

શોધ થઇ

એક પડ્યું તું સફરજન, ગ્રેવિટીની શોધ થઇ, માણસો રોજે પડે, ના માનવતાની શોધ થઇ.

1    6.6K 11

જીવનારી હોય છે

Inspirational

જિંદગીનો જેમને આ બોજ ભારી હોય છે, એમને તો જિંદગી ડૂબાડનારી હોય છે. દાખવો ના માનવતા હદથી વધારે એટલી, ...

1    14.5K 11

દર્દની દવા

Others Romance

'એમ તો તારા વગર જે જિંદગાની હોય છે, હર વખત એ જિંદગી ઘાતક શિકારી હોય છે.' પ્રેમ અને વિયોગના દર્દનિ સુ...

1    13.4K 16

નેતા અને પ્રજા

Abstract Inspirational

દેશના નેતા ઘણાંયે કારભારી હોય છે, એમની વાતો વતનને મારનારી હોય છે. છેતરે છે રોજ એ ભોળી પ્રજાને એટલે, ...

1    13.9K 10

વરસાદ પડશે

Others

' 'ઉત્તરથી ને દક્ષિણથી આવે ચડી જો વાદળી, મેઘ મીઠો ખાસ એ ઊતારનારી હોય છે.' મેઘરાજાની સવારી આવી રહી છે...

1    13.9K 14

કુદરત એને ઢાળે છે

Inspirational

રેખાઓને જીવનમાં જે ટાળે છે, કુદરત એને કુદરતમાં પણ ઢાળે છે. કર્મોમાં જાતોને જેવી ઢાળે છે, માણસ એનું જ...

1    14.4K 13

કામમાં આવી શકું

Inspirational Romance

માનવીમાં પ્રેમને વાવી શકું, વેરને દિલમાં જ દફનાવી શકું. શ્વાસ છે આ જિંદગીમાં ત્યાં સુધી, પ્રેમની ...

1    13.4K 9

જાત સળગાવી શકું

Inspirational Romance

પ્રેમમાં ના હું નફો લાવી શકું, પ્રેમમાં સટ્ટો ન સર્જાવી શકું. માનવીમાં માણસાઈ હોય તો, માનવી સાચે અહી...

1    13.4K 13

શંકર તણો અવતાર

Others

'જાણતો ના તું મને હું કોણ છું,.હું સદા શંકર તણો અવતાર છું, છે બધાં દરિયા, સરોવર ને નદી,એ બધું જળ થઈન...

1    14.2K 8

ખુદાને બનાવીને

Inspirational

નથી દીધું ખુદાએ કોઇને સુખદુખ રડાવીને, મુકામે એ બધાને રોજ લાવે છે હસાવીને. ગયા આવ્યા અહીં રાજા ભિખારી...

1    13.3K 5

ડુંગરની દિકરી

Others

'દરિયાને મળવાને જાય ડુંગરની દિકરી, ખળખળ ખળ વ્હેતી રે જાય ડુંગરની દિકરી.' નદી એ માનવ અસ્તિત્વની જીવાદ...

1    12.8K 9

ઝાડવાંના વનમાં

Fantasy Inspirational

હે જી ચાલો રે ઝાડવાંના વનમાં રે, એને હેતના જળ તમે રેડજો રે. હે એના મીઠાં ફળોને તમે ચાખજો રે, એમાં...

1    13.9K 14

જળ એ જીવન છે

Inspirational Others

'ઝરણાં નો લય છે,રોશનીની ચાલ છે, દેવોનું દીધેલું એ અભય વરદાન છે, જગની એકલતાની ભીની ભીની આશ છે, જળ એ જ...

1    13.7K 14

અમે વન વગડાનાં વાસી

Abstract Inspirational

તરસે મરતાં જીવ જંતુઓ, અરજ કરે છે જરાસી. કાપશો નહીં આ ભોળાં વૃક્ષને, આપો થોડી આઝાદી, તમે આપો થોડી આઝા...

1    13.9K 19

ઝાડનાં ઉપકાર

Inspirational

'એના કણકણમાં અમૃત વરસો, એનાં આશિષ ફૂલ બની હરખો, એની મીઠી છાયા માતા બની, જનમો જનમોના તાપ હરો.' વૃક્ષો...

1    13.1K 15

વૃક્ષ (ગીત)

Fantasy Inspirational

પાણી રેલાવી દુનિયા આખીમાં, વૃક્ષોના મીઠાં ગીતડાં ભરીશું. વૃક્ષોની ભાષા સૌને ભણાવી, નિરોગી સૌનાં ત...

1    6.7K 9

નખરાં ન કર

Inspirational Others

'જાત તારી જાળવીને ચાલજે, જાત માટે રણ તણાં વગડાં ન કર.' જીવનની ઘટમાળમાં ભળી જવાની શીખ આપતી સુંદર કાવ્...

1    13.2K 17

જાત મારી

Others

જેનું મન ભગવાન સાથે લાગતું નથી, તેને ક્યારેય શાંતિ મળતી નથી. શાંતિનું એક જ દ્વાર છે ઈશ્વરનું શરણ, એ ...

1    1.3K 5

પિતા

Inspirational Others

'મોભ ઘરનો એ અડીખમ થઇ ઊભા, લાગતા સુખ,દુખ મહી ગળપણ પિતા.' ઘરના મોભ સમાન પિતાનું સ્થાન ઈશ્વરથી જરાય ઉતર...

1    13.1K 8

ગંગા નીકળે

Inspirational

જો તને શબ્દને ચાખતાં આવડે, ભીતરે રામ સાક્ષાત આવી ભળે. માર તારા અહમના બધાં રાવણો, તો જ ભીતર દિવાળી...

1    13.4K 17

કુળદીપક

Inspirational Others

'ઝાડ મારા છે કુળનો દીપક, ઝાડનું છે બહુમાન ઝાડ થકી તો ધરતી આખી, સ્વર્ગ બની લહેરાય.' વૃક્ષો એ મુંગા ઋષ...

1    6.7K 7

ફોનમાં રેં'વું

Comedy Inspirational Others

ફોનમાં રેંવું ફોનમાં રેંવું,. ગૂગલ બ્હારું કદીના જાવું. મેંઠી મેંઠી વાતો કરવી,. મોંણસ દેખી ભાગી જ...

1    13.7K 10

દાજનો માણસ

Others

'શબ્દ મીઠા તો, લાજનો માણસ, સત્ય બોલે તો, દાજનો માણસ.' સારું નહિ પણ સાચું બોલે તે જ માણસ જીવનમાં ઉપયો...

1    6.8K 7

રામનો માણસ

Inspirational Others

લાભ લેવા છે, ગામનો માણસ. આગ લાગે તો, ઠામનો માણસ. વેઠવા દર્દો, હામનો માણસ.

1    14.0K 14

દામનો માણસ

Others

'દામનો માણસ, રામનો માણસ, લાગણી નામે, ડામનો માણસ.' સમય અને જરૂરિયાત મુજબ પોતાની જાતને બદલતા માણસના અન...

1    7.0K 7

દાદનો માણસ

Inspirational Others

છે ગઝલમાં એ, દાદનો માણસ. કામ હો તો એ, સાદનો માણસ. માણસ

1    13.2K 16

પ્રેમનો મનવાડ છે

Others

'સાગરો ક્યાં પાર અમસ્તાં થાય છે, એ જ ઇશ્વર આપણો ટંડેલ છે.' ગઝલ એ સાર્વત્રિક વ્યાપ્ત છે. કાણેકણમાં ક્...

1    14.0K 11

બા, વગર ફાવે કદી?

Inspirational Others Tragedy

જિંદગી વે'વારમાં લપસી જતી, લાલચોમાં રોજ ભરમાવે કદી. કોઇ નજરાણું જિગરને ના ગમે, બા વગર ના કોઇ હરખા...

1    13.6K 13

માનવી ખુટ્ટેલ છે

Others

'સાગરો ક્યાં પાર અમસ્તાં થાય છે, એ જ ઇશ્વર આપણો ટંડેલ છે.' સંસારરૂપી સાગર પાર કરવામાં ભગવાનને ખલાસી ...

1    6.9K 5

વાંસળી જેવો વગાડે

Inspirational Others

યાદ એ રણછોડ રુપ આવે મને, તું ખરી વેળા ભગાડે છે મને. ભાન ભૂલીને સુખોને ભોગવું, આગ થઇને તું દઝાડે છ...

1    13.7K 10

કણકણનો અવતાર

Others

'આપવું છે શબ્દને મારે હતું એ કાળ રૂપ પાછું બધું, વેદ, શંકરનો હતો એ સત્યનો આકાર હું જાણું જ છું. સૃષ્...

1    13.2K 11

ખુદને ગમતો થા

Inspirational Tragedy

લકવો થ્યો છે જાતીને, ખુલ્લા પગલે હરતો થા. છોડી દે બાધા ફાધા, ખુદમાં ઇશ્વર રટતો થા.

1    12.9K 7

પંચાત મૂક🌳🌳

Others

'સાવ નકલી જાત મૂક,ધર્મની પંચાત મૂક.જાતમાં અંધાર હો,મોત જેવી ભાત મૂક.' ધર્મની કોઈ જાત હોતી નથી. માનવત...

1    6.8K 10

સદા પાંગરું છું

Inspirational Others Romance

બધી વાત કરતો નથી કોઇને પણ, તને હું કરું છું પછી ફોન કરજો. બધાને ધર્યું પ્રેમનું આભલું મેં, છતાં પ...

1    14.5K 15

હજી છોકરું છું

Others

'નથી પ્રેમ કરવાને લાયક બન્યો હું, હજી છોકરું છું પછી ફોન કરજો.' પ્રેમ કરવા માટે પણ એક પરિપક્વતા જોઈએ...

1    6.6K 11

ખુદાને સ્મરું છું

Fantasy Others

નથી કૈં રહેઠાણ કાયમ અમારું, ઉચાળા ભરું છું પછી ફોન કરજો. સદા આબરું ઢાંકતો રહ્યો બધાની, હવે ચિંથરુ...

1    13.2K 5

માનવી કામનો છું

Others

'નથી ટેમ વાતો કરું પ્રેમની હું, કરજ હું ભરું છું, પછી ફોન કરજો.' જીવનની ઘટમાળમાં પ્રેમ કરવાનો સમય નથ...

1    6.9K 10

આવ્યો એવો જાશે

Inspirational Tragedy

તારું મારું છોડી જાશે, માણસ કોરે કોરો જાશે. જેવો રાખો તેવો થાશે,. ના પાડો તો સામો જાશે.

1    13.3K 10

ખુદને ગમતો થા

Inspirational Others

'સૌની સાથે રમતો થા, સૌની સાથે જમતો થા,ધર્મોના વાડા તોડી, સૌના દિલમાં ફરતો થા.' ઈશ્વર-અલ્લાહ એક છે. સ...

1    6.7K 12

પંચાત મૂક

Inspirational

જેમ કાચિંડો કરે, રંગ બદલી જાત મૂક. ભાવ અર્થો છોડને, શબ્દની ખેરાત મૂક.

1    6.9K 11

સદા પાંગરું છું

Others Romance

'બધાને ધર્યું પ્રેમનું આભલું મેં, છતાં પાંજરું છું પછી ફોન કરજો.નથી વસવસો રણ વચાળે રહું છું, પછી ફોન...

1    7.0K 14

હજી છોકરું છું

Inspirational

નથી ટેમ નિન્દા કરું કોઇની હું,. સમય જોતરું છું પછી ફોન કરજો. હજી પ્રેમ તારો ન ગમતો ખુદાને,. ઇશકથી ડર...

1    13.3K 9

કણકણનો અવતાર

Inspirational Others

'ઓમથી આકારમાં છે શબ્દનો સંસાર હું જાણું જ છું, શબ્દથી દુનિયા મહીં સાચો બને શણગાર હું જાણું જ છું.' સ...

1    13.0K 14

વાંસળી જેવો વગાડે

Fantasy Inspirational

યાદ એ રણછોડ રુપ આવે મને, તું ખરી વેળા ભગાડે છે મને. ભાન ભૂલીને સુખોને ભોગવું, આગ થઇને તું દઝાડે છે મ...

1    13.2K 7

પહેલી કમાઈ દે

Inspirational Others

'થશે આજ શાંતિ આખા ઘરને, જા આજે પહેલી કમાઈ દે.' દરેક વ્યક્તિ માટે પોતાના જીવનની પહેલી કમાઈ અમૂલ્ય હોય...

1    7.1K 10

બધાંનો વિચાર દે

Inspirational Others

'બુરાઈવાળાને બુરાઈ દે, ભલાઈવાળાને ભલાઇ દે. ખુદાના નિયમ સરખા છે અહીં, કરે પ્રેમ એને ખુદાઈ દે.' સર્વેન...

1    6.8K 12

નશીલી ખુદાઈ દે

Others

'નશો ના કશામાં રહ્યો હવે, નશીલી મને તું ખુદાઇ દે. જુદા છે કરમ ને જુદા ધરમ, બધા એક બનવા, દુહાઇ દે.' સ...

1    7.0K 12

ખુદા પ્રેમની વફાઇ દે

Inspirational Romance

'જો જીવન છે સુખ દુખ તણી કથા, સુખદુખની ખરી તું સફાઇ દે. ખુદા જો મને કરવો હો, દુખી, તો સાથે રહીને દુહા...

1    6.8K 7

માતમ ગવાતું હશે

Inspirational Others

'ભાગલા માણસના કેમ કરો છો, તમે લોકો, લાકડીથી જળ નોખું તે,કરાતું હશે સાઈ.' નાનકડા જીવનમાં ઝઘડાને બદલે ...

1    13.9K 7

ઝાડ

Inspirational Others

'મરવાનો થ્યો છે આ માણસ, જે વનના ફોટા પાડે છે. યંત્રો પાછળ ગાંડો થઇને, એ મોતને બોલાવે છે.' પર્ય્વારણન...

1    6.5K 9

શરમ

Others

'આજે લોકો કપડાં પહેરીને નગ્નતાને ઢાંકે છે, પણ ખોટા કામ અને અન્યાય કરીને અંદરની નગ્નતાને જાહેર કરે છે...

1    1.4K 8

બિચારો ક્યાં હતો

Others

'રોટલો ચટણી બધાં ખાતા મળી, તે છતાં દુખનો નકારો ક્યાં હતો.' મરચું અને રોટલો ખાનારા લોકો વધુ સુખી હતા....

1    13.2K 8

સાચો ક્યાં હતો

Others

'કામમાં એ આવતો સૌને સદા, તે છતાં માણસ નકામો ક્યાં હતો. બોલ મારા નામથી ખોટું નહીં, એટલો તો હુંય ખોટો ...

1    14.0K 12

ગુજરાત

Inspirational Others

'જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. ગુર્જર ભૂમિ ગુજરાત પ્રત્યે લાગણીભર્યું સુંદર ઊર્મિગીત.'

1    1.2K 10

લાલઆંખ

Others

'આંખ ઈ માનવીના મનની ભાવનાઓનું દર્પણ છે, વ્યક્તિના આનંદ અને દુખના ભાવ આંખોથી વ્યક્ત થાય છે, સુંદર મજા...

1    1.3K 6

ગુર્જરવીર

Inspirational Others

'કલકલ ગાતી નદીઓ વ્હાલી સાગરકુળની રાણી,અરવલ્લીની ગિરિ ગુફાથી વરસે અમૃતવાણી.' ગુજરાતના ગુણગાન કરતી સું...

1    13.1K 14

ખુદાની ચાહત

Others Romance

'કામ આવી જો ગયા સૌનાં અમે, તો બધાનાં દિલ મહીં ચાહત થશે. કામમાં ઉકલી જશું કાયમ ભલે, જિંદગી ની કાયમી આ...

1    13.8K 6

બે વેવાણોનું ગીત

Inspirational Tragedy

ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં, છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.' સંતાનોના કરને ઘરડાંઘ...

1    13.1K 8

ગાંડી પ્રજા છે

Inspirational Others

'બધે રોટલાની ખરી જો કથા છે, મહેનત વગરની બધીએ જફા છે.' આજે કોઈને પરસેવો પડવો નથી, બસ વગર મહેનતે કમાઈ ...

1    13.5K 7

સાચી દવા

Others Romance

તને પ્રેમમાં એ હજી ક્યાં તમા છે, અહીં દર્દની દર્દ સાચી દવા છે. બધું ધારશો પ્રેમમાં એ જ મળશે.' પ્રેમ ...

1    13.3K 8

બાળક

Inspirational Others

'કહેવાય છે કે બાળક ઈ ભગવાનનું સ્વરૂપ છે, માણસ તો આપણે બનાવીએ છીએ. ચાલો માણસ માટી બાળક બનીએ. એક સુંદર...

1    6.6K 15

ગામડું

Others

'આજણી આધુનિકતા પાછળની આંધળી દોટમાં આપણણે ગામડાના છીએ તેવું કહેવામાં શરમ આવે છે. એટલે શહેરના હોવાનો દ...

1    1.5K 13

ઝાડવાંની માયા

Inspirational Others

'રાત દન એ ખડા પગલે વાયુ થઈ ને વાયા , તોયે ઝાડ હસતાં હસતાં ઘરમાં એવા આયા.' ઋષિ સમાન વૃક્ષોની આરાધનાની...

1    13.2K 14

સમય

Inspirational Others

'યુવાની આવતા જ બાળપણ વિદાય લે છે, સાથે જ જીવનમાંથી આનંદ ઉલ્લાસ અને ઉત્સાહ પણ બાળપણ સાથે વિદાય લે છે....

1    6.7K 9

આંગણે વસંત આવી

Inspirational Others

'આંગણે વસંત આવી જાગીને જો, જીવનનો પાલવ જબોળીને જો. આંખોમાં કેસૂડો આંજી ને જો, સંદેશો પ્રેમનો વાંચીને...

1    13.1K 10

આઝાદી માણીને જો

Inspirational Others

'શાને તું રોદણાં રડે છે રે રોજ,બીજાના દુખડામાં ડૂબીને જો. બીજાની કાઢે છે ભૂલો તું રોજ,તારી એ ભૂલોને ...

1    13.8K 10

અજવાળું

Others

'ઉપર ખટખટ કરતાં પેલું નળિયુ બોલ્યું કાણું, કોણે ગાયું એવું ગાણું, ઘરમાં મારા થ્યુ અજવાળું.' જીવનના પ...

1    13.1K 7

ગઝલ જણવી નહીં

Inspirational Others

'પારકી પીડા કદી ખણવી નહીં,પારકી ખેતી કદી લણવી નહીં. શબ્દને શીખ્યા પછી મમરાવવો, વારતા ખોટી કદી જણવી ન...

1    12.3K 7

મા કે ચરણો મેં જન્નત

Inspirational Tragedy

'કહતે હૈ મા કે ચરણો મેં જન્નત હૈ, પર રહને કે લિએ મા કો કોઈ ઘર નહીં.' કળીયુગમાં માની કપરી દશાની કરૂણત...

1    13.7K 10

મા

Inspirational

'દર્દ ભૂલી તાપમાં પાલવ સદા, હેતથી ઓઢાડનારી મા જ છે.' જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. સુંદર મા...

1    13.1K 12

નૈયા છે તરવાની

Inspirational Others

'સામે જેવી પડશે એવી છે દેવાની, ખાલી ખોટી ચિંતા રોજે શું કરવાની.' જીવનમાં જે થવાનું તે થવાનું તેની ચિ...

1    13.4K 12

ખુદા નડતો નથી

Others

'શ્વાસ ઇશ્વરની વગર ચડતો નથી,.શ્વાસ ઇશ્વરની વગર પડતો નથી. કોણ ક્હેશે કે ખુદા હોતો નથી, છે જ તારી ભીતર...

1    6.9K 9

ખુદા

Others

ભગવાન કે ખુદા સૃષ્ટિના કણેકણ અને અણુએ અણુંમા વ્યાપ્ત છે. તે ક્યાય જુદા નથી. સુંદર લઘુકાવ્ય.

1    6.5K 12

દીકરી

Inspirational

'પળપળ મહી જન્મો બધા સાથે બતાવે સામટા, લક્ષ્મી ઉમા વરદાયિની શક્તિ અમારી દીકરી.' દીકરીની લાગણીભરી સુંદ...

1    13.5K 2

પુસ્તકદિન

Inspirational

'પુસ્તકો વાંચવા સારી બાબત છે, પણ તેથી વધારે જરૂરી છે, માનવીનું મન વાંચવું.' એક સુંદર કાવ્ય રચના.

1    14.1K 6

માણસ થઈએ

Classics Inspirational

સૌના દુખમાં જાતો ઢાળી, દુખડાં સૌનાં વેઠી લઇએ. ગમતું સૌને આપી દઇને, ગૂંજે ગૂંજા ખાલી થઇએ.

1    13.4K 8

પ્રશ્ન રોટલા સામે

Others

'જિંદગી ઊભી છે દવા સામે, લોક લાચાર છે ખુદા સામે. દર્દ આપે હંમેશ પોતાનાં, તું રડે જાય પારકાં સામે.' એ...

1    6.7K 6

નવોખુદા

Others

'પશુથી માણસ ઘડ્યો અલગ શાને, કેસ છે તારા તાયફા સામે, ખૂન, વર્તન અલગ કરી નાખ્યાં,પ્રશ્ન છે તારા વારસા ...

1    6.9K 9

જિંદગીથી ભાગતા.

Others

'રસ્તો બધાની જાતમાં એવો છપાઈ જાય છે, સુખ દુખ પડે કાંટા મળે ના ફિકર એની રાખશો.' જીવનના વિવિધ રસ્તા જ ...

1    13.0K 9

રસ્તા

Others

'સારા અને ખોટા બધાને મંજિલે લઈ જાય છે, રસ્તો બધાની હૈસિયત સાચી બતાઈ જાય છે.' દરેક રસ્તો ક્યાંક ને ક્...

1    13.6K 6

પ્રેમની આ આગમાં

Classics Romance

આવ સીધી આવતી હો તો અહી ઊભો સનમ, એમ ખોટા વાયદા બ્હાના કરી તડપાવના. ખાસ છેલ્લા શ્વાસ ધબકે ખોળિયાના શ્વ...

1    13.8K 6

આદમી

Inspirational Others

'મૈ ફલા હૂ વો ફલા હૈ નામ કે રિશ્તે સભી હૈ, બાત આયે પ્યાર કી તો પ્યાર મે ઘુલતા નહી હૈ.' માનવસહજ સ્વભા...

1    6.9K 11

જાત મોટી હોય કે ના હોય

Classics

હોય લીંપેલું હંમેશાં ચાલશે; ઘર મહીં માણસ મજાનું જોઈએ થાક ખાવા જિંદગી છે એટલે, મોત નામે કોઇ બ્હાનું ...

1    13.4K 11

ઝાડનુ માન

Inspirational

'વડની વડવાઈઓ, લીમડાની ડાળીઓ, ઝુલવાને કાજ, ઝુલવાને કાજ, ઝાડની આ દુનિયામા ઝાડનુ છે માન.' વૃક્ષોનું મહ...

1    6.9K 4

પ્રભુ તારો પ્રેમ

Classics

પ્રભુ કહું હું ઠંડી કડ કડ તું ઉષ્માનો અવતાર પ્રભુ કહું હું તાપ ધખતો તું હસતો મરુ શૃંગાર પ્રભુ કહું હ...

1    14.0K 13

ગામની એ વાસ છે

Others

'વાતો કરે એ બૂમ પાડી શાનમાં મીઠું લડે, ઝઘડા કરે ભેગા રહે આ ગામની મીઠાશ છે' ગ્રામ્યજીવનનો ધબકાર રજુ ક...

1    13.8K 11

સેલ્ફી લઈને થાક્યા હો

Classics Inspirational

હળવું હળવું સ્મિત વચ્ચે, સૌને સેન્ડ કરજો, આવે મનમાં ખીજ જ્યારે, લાગણી સ્ટેન્ડ કરજો.

1    13.7K 8

ધૂમધૂમ ગાજે છે કાટકાનો નાદ

Classics

કાટકા તો ધરતીના દિલનો છે શ્વાસ, ગાજે છે નભના શ્વાસોના ગાન. ઝરમર ઝરમર વરસે વરસાદ, ઓરાવે ધરતીના આકાશ વ...

1    13.8K 13

જિંદગી

Others

'જિંદગી જીવી ગયા બેકારની, ને મરી જાસુ સદા મારણ વગર, વેઠ આખી જિંદગી ની વેઠતા, એ બધું ઉચકી ગયા ભારણ વગ...

1    13.9K 9

તોલવાનું નહીં

Romance Tragedy

આપણે આપણી મોજમાં ચાલવું, કોઇ કહે એમ તો ચાલવાનું નહીં. આપવું હોય તો દિલ બધું આપવું, ટુકડો કોઈને વ્હેચ...

1    13.6K 12

માનવી તરત નીકળે

Others

'ઝેરનાં પારખાં હોય ના વાલમા, ચાખવા જે ગયું એ મરત નીકળે.' દુનિયાદારીની વાસ્તવિકતાઓને વાચા આપતી સુંદર ...

1    13.0K 13

પોટાશના ઢગલે

Crime Inspirational

છે આગનો તણખો બધાના હાથમાં, તોયે બધાં પોટાશના ઢગલે ઊભાં. ક્યારે બળે ઘર, દિલ બધાં કોને ખબર, ઈર્ષા તણી ...

1    13.9K 8

માણસ છે

Inspirational Others

'અડતાં એ અભડાવા લાગે, માણસ છે, ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે, મંદિર, મસ્જિદ ચણવા લાગે, માણસ છે, પાછ...

1    13.2K 8

માણસોને ભૂલવાનું બંધ કર

Inspirational Tragedy

ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી...

1    19.8K 7

કુદરતની તરહી

Others

'અમસ્તા દર્દો વ્હાલાં ક્યાં લાગે છે, દર્દો એની ધરપતની તરહી છે. ડગલું ચાલું હું એના ઈશારે, એ જ એની હર...

1    6.6K 9

પ્રેમમાં સહેલું નથી

Romance

પ્રેમનું દિલ આંકવું સહેલું નથી, એમને દિલ આપવું સહેલું નથી. જે અહીં આવે સલામી મારશે, ઓ ખુદા ઘરમાં જવુ...

1    12.7K 6

આદમીને મળે

Others

'આદમી પ્રેમથી આદમીને મળે, તો દવા દર્દની માનવીને મળે, પ્રેમ છે ભોગનો વેપલો તો નથી, જે મળે એ હૃદય ઠાલવ...

1    13.4K 6

પ્રેમ ખોટો એ કરે શણગારનો

Inspirational Classics

માનવી તો કોઈનો થ્યો છે કદી, એ બન્યો છે તો ફકત ભંગારનો. સાવ નાની વાતમાં ફસકી પડે, આ નથી એ માનવી લલકાર...

1    13.4K 11

માનવી તકરારનો

Romance Others

'પ્રેમ ખોટો એ કરે શણગારનો માનવીનો પ્રેમ છે પલવારનો, વાત વાતે પ્રેમ નામે બાજશે, માનવી બનતો ગયો તકરાર ...

1    6.8K 9

હોયના વેવારનો

Classics Inspirational

વોટ ફેંકી ચૂંટતા નેતા બધાં, ને પછી ક્હે વાંક છે સરકારનો. વાંક ગ્રાહકનો બધો છે જેટલો, એટલો છે વાંક આ ...

1    13.7K 5

નારી

Classics

નર અને નારી મળે માણસ બને, સ્ત્રી કદી નર પર બની ભારી નથી. શક્તિનો અવતાર છે ઔરત હવે, આ પહેલાંની હવે ના...

1    14.8K 12

સાહેબ

Others

'શેઠ હંમેશા શેઠ જ રહે છે, અને વેઠિયા વેઠિયા. કટાક્ષભરી સુંદર કાવ્યરચના.'

1    6.5K 8

મોરનાં ઈંડાં🌳🌳

Romance

'જો નશો કરવો જ હો તારે ખરો, કર નશો માણસનો પ્હેલી ધાર નો, મોરના ઈંડાં ચિતરવાં ના પડે, જંગલે પડઘો પડે ...

1    6.7K 6

માણસ છે

Others

'મંદિર, મસ્જિદ ચણવા લાગે, માણસ છે, પાછું ઇશ્વરનું ઘર ભાંગે, માણસ છે.' સાચી સમજણ વગર ઈશ્વર અને અલ્લાહ...

1    13.4K 6

વર મને એવો ગમે

Romance Others

ના ઘરેણાં પ્રેમથી વ્હાલાં મને લાગે કદી, એ જ મારા છે શૃંગારો, વર મને એવો ગમે.' એક કોડભરી કન્યાની પોતા...

1    13.6K 9

માનવી તરત નીકળે

Others

'બાંધતું જે પરાણે સદા પ્રીતડી, કાયમી એ જ સાલું ગલત નીકળે.' પ્રેમ એ કઈ કરી નાખવાની નહિ, પરંતુ થઈ જવાન...

1    13.1K 7

મુરત નીકળ્યું

Others

'દર્દ આબાદ આખું પરત નીકળ્યું, જેમ શંકર મહીં થી જગત નીકળ્યું.' માણસ ધારે છે કંઈને થાય છે કંઇક બીજું જ...

1    14.0K 5

તોલવાનું નહીં

Inspirational Romance

'આપવું હોય તો હેત સૌ આપવું, આપણું દર્દ તો આપવાનું નહીં.' માનવીએ માનવીને પ્રેમ આપવો જોઈએ, દુખતો બધાં ...

1    14.0K 3

ગઝલ

Others

'ધર્મમાં ના ગાળવી, જાતમાં ના બાળવી, પ્રેમના માટે બધી જિંદગાની ખાળવી' માનવીએ ધર્મના વાડા તોડીને દરેકન...

1    13.0K 7

ઘણાં આળ છે

Inspirational

ભળી ગ્યા હવે માણસો ખારમાં, નથી દોસતોમાં જગા આપણી. ન સોગંધ ખાવા બચ્યા દોસતો, જીવું એ જ મોટી સજા આપણી.

1    13.2K 5

આજે

Others

'ધરો હાથ મૂકો મહેદી બધાને, વસંતે સજી ખાસ બારાત આજે' સમય કોઈનો ક્યારેય એક સરખો જતો નથી. સમય હંમેશ બદલ...

1    109 4

લીલું વન

Tragedy

દોસતીના નામ પર આપ્યાં હતા જખ્મો તમે, ત્યાં મલમ પાછો સમયનો લાગતાં વર્ષો થયાં. એક દેવું લઈ અમે જીવી ગ...

1    13.4K 3

આઝાદી માણીને જો

Others

'અપમાનો લોકોના ભૂલીને જો, અંદરના દરવાજા ખોલીને જો, તારી લીટી થોડી ભૂસીને જો, જીતેલી બાજી ને હારીને જ...

1    13.7K 2

આંગણે વસંત આવી

Inspirational

કૂહૂ... કૂહૂ... ગાતીએ ડાળીને જો, કોયલથી ટહુકા બે માંગીને જો. આંબાની જેમ તું મ્હોરીને જો, બુલબુલની જે...

1    13.3K 5

સમય

Others

'બાળપણ એ જીવનનો સોનેરી સમય છે, એ જયારે રિસાય છે ત્યારે જીવનમાંથી આનંદ લઈને જવાબદારીભર્યો જવાનીનો કાં...

1    13.3K 7

ખરાબ હું

Inspirational

બનશો તમે સવાલ તો, એનો ખરો જવાબ હું. થાકી ગયા ગણી ગણી, એ શ્વાસનો હિસાબ હું.

1    12.8K 5

દેવું ભરવું પડે

Others

'હોય હસતાં રોજ સૌ ભેગા મળી, એમના માટે પછી રડવું પડે.' દોસ્તો વગરની જિંદગી ઉજ્જડ બની જાય છે. દોસ્તોનુ...

1    12.6K 4

હોળી જેવું લાગે

Inspirational

ગોરી ગોરી રાધિકાને કાળો કાળો કાન, વાતે વાતે અમથાં લડતાં, હોળી જેવું લાગે. અંતરમાં અજવાળાં થાતાં કાના...

1    13.7K 5

પ્રેમ

Inspirational Classics

કોઇ પણ બંધન નથી નડતું હવે, પ્રેમ સાચો તો પવન થઇ વાય છે. ભાર લાગે ના કદી આ પ્રેમનો, પ્રેમ ખૂશ્બુ થઇ સ...

1    12.8K 7

સતના શ્વાસે

Others

'કરજો એવા કરમો જેમાં દ્વેષ ના હો લવલેશ,આતમ સાથે કરી દોસતી કર ના ખોટા ક્લેશ'-આં જીવન ક્ષણભંગુર છે, મા...

1    7.2K 11

વસંત ડેરા

Others

'ભમરો, કોયલ, વનરાજી સૌ એક વાટે હાલ્યા,સપના કેરી આખે કાજળ એક સામટા આજ્યા'-વસંતઋતુ એ પ્રેમની ઋતુ છે, આ...

1    13.1K 3

અડવાદાવ

Others

'ભમરો અડ્યો કળીઓને કળીઓ થઇ ગઇ બાગ, કોયલ બોલી શબ્દને, શબ્દો થઇ ગ્યા રાગ'-વસંતઋતુમાં પોતાના પ્રેમી સાથ...

1    141 5

અંતરના અજવાળા

Romance Others

'હવે કોયલના ટહુકે અમે કરશું કદી ના ચાળા, અંતરના અજવાળા સાથે કરવા છે સરવાળા'-વસંતઋતુ એ પ્રેમની ઋતુ છે...

1    13.4K 6

ભાષા શણગાર

Others

'રોજ એ શણગાર થઇ સજતી જશે, દિલ મહીં એ શ્વાસ થઇ શ્વસતી જશે. આપણે ભાષા બની જાશું પછી, રોજ ભાષા જીવતી રમ...

1    13.1K 4

ચટણી જેવી ભાષા

Others

'શ્વાસોના ધબકારે ધબકી, મીઠી પ્રીત્યુ માંગે ભાષા.બોલે જો કોઈ કટુ વચનો, ગોળી જેવી વાગે ભાષા'-ગોળ અને ઝ...

1    13.4K 4

કવિતા

Others

'ગામડું પણ શ્વાસમાંથી જાય છે, માનવી ઓછો બધાથી થાય છે.' - માનવતાં એ ગામડાની ઓળખ છે. ખોવાતી જતી માનવતા...

1    13.4K 6

અજવાળું

Others

'એક એક કરતાં હસતાં હસતાં ઈંટો પેલી બોલી, ભેગી થઇ ને ચમકી ઉઠેલી ભીંતો પેલી બોલી - મનમાં ઉમટતા આનંદના ...

1    12.8K 2

શબ્દ

Others

માનવ માનવ વચ્ચેની નાત-જાતના ભેદભાવની લડાઈ સામે આક્રોશ વ્યક્ત કરતી સુંદર કટાક્ષ રચના.

1    12.8K 6

શ્વાસોના શેલારા

Others Romance

'હાથ પગ પાણી પાણી હૈયું ધબકે, હાથ ઝાલ્યો છે આજ મારે વ્હાલે' - પોતાના પ્રેમી સાથેની મુલાકાતથી રોમાંચ ...

1    14.1K 9

આગ છું

Others

હું સમય કે શ્વાસનું બંધન નથી, ગાય જડ-ચેતન મળી એ રાગ છું, આગ જેવો નૈ છતાં હું આગ છું, જાત સળગી જાય એવ...

1    14.1K 8

રજાઓ નીકળી

Others

"બાળકોનું હાસ્ય વાચ્યું એ પછી, હાલ ઇશ્વરની રજાઓ નીકળી.' - બદલાતાં સમયની સાથે બધું પરિવર્તિત થતું રહે...

1    13.1K 4

આવી વસંત આવી

Inspirational Romance

વાતો તારી ફૂલો જેવી, કેવી અંગે અંગે ફાલી, શ્વાસોની સૌ ડાળી ડાળી, યાદોની વનરાજી લાવી.

1    13.4K 4

રજાઓ નીકળી

Romance Inspirational

પ્રેમમાં સોગાત મોઘી આપશે, ભેટને ખોલી સજાઓ નીકળી.

1    13.4K 9

આ ગરીબી તો ખુદાની દેન છે

Tragedy Inspirational

એ ગઝલમાં વાત દર્દોની કરે, જે બધાના શ્વાસમાં ધૂટાય છે.

1    13.8K 7

વધેલા નખ

Inspirational

હોય ના જો માનવીમાં સત્વ તો, નાવ ખાલી ઘાટ પર અથડાય છે.

1    13.9K 8

માણસ વાવી જોઈએ

Inspirational Children

મૂળ ફેલાતાં રહે આ પ્રેમનાં ઊંડે સુધી, એટલું પાણી દિલોમાં ખાસ પાવી જોઈએ.

1    12.8K 4

ગરીબી તો ખુદાની દેન છે

Inspirational Tragedy

એટલે આખો જલન સમજાય છે, શબ્દમાં દિલનું દરદ ડોકાય છે.

1    12.2K 6

અંતરના અજવાળે

Others Inspirational

તારું મારું કાય ના ચાલે, અજવાળાની વાટે. ગતિ સૌની કરમ ન્યારી, ના એ કોઈના માટે.

1    13.1K 7

ધારું હું કેટલું

Romance Tragedy Others

રોજ રોજ ગાંઠ એની ખોલીને એકલું, રોજ રોજ ભાવે એની યાદોથી બોલવું.

1    13.7K 6

ગીતોનો ગરમાળો

Inspirational Classics Fantasy

ઊડી ઊડીને લાવી તણખલાં, આખો દા'ડો કાઢ્યો. હસતાં હસતાં થાક્યા, ત્યારે; જાગ્યો એ ગરમાવો.

1    13.8K 8

વાયરો વસંતનો

Classics

વાય છે રે મરક મરક વાયરો વસંતનો, રોમ રોમ ખિલવે છે, વાયરો વસંતનો.

1    13.5K 4

ભૂલી જા ને.

Others

તોડી દે દિલના બાધ્યા સૌ પાળા ,. દિલમાં મુજને આખ્ખો સમાવી જા ને .

1    6.8K 3

પ્રેમ

Inspirational

રથ.ચઢી આવે નઈ ભગવાન ,. તું જ સાચે ઇશ થશે તારો

1    6.6K 6

ફાવી ગયું

Crime Others

રોટલો ના ઓટલો ના માણસો,. દ્વેષનુ જંગલ ચણાવી ગયું .

1    6.8K 2

છોકરી

Fantasy

એ ઝાડ પંખી ચીજ સાથે વાત કરતી હેતથી, માટે બધી ચીજો મહી રમતી અમારી છોકરી.

1    6.6K 5

પ્રેમ

Others

જાત સાથે વાત કરતો માનવી

1    7.0K 4

ગુલઝાર

Classics

સુક્કા રણો પાછા હવે, દરિયા બની લહેરાય છે, કોમળ કળી સા ખ્વાબ પણ ગુલઝાર થઇ મ્હેકાય છે.

1    13.2K 8

લડકિયાં

Others

યે ગાવ કી મિટ્ટી બને ઐસે ઘુલી હૈ યાદ મેં, ફિર ભી કભી આવાજ દે બુલાતી નહીં હૈ લડકિયા.

1    1.3K 6

ચિડિયા

Inspirational

બેટી તુજે મૈં ક્યા કરું

1    7.1K 2

દોસ્તનું ગીત

Inspirational

એવા માણસનો કોઈ દોસ્ત નથી

1    6.9K 6

સુનેરી પંખી બોલે

Classics Fantasy

વાતો ભવની કરતું કરતું, એક સુનેરી પંખી બોલે.

1    6.3K 3

મારા ને મારા છો

Inspirational Romance

આ શ્વાસોના ધબકારા છો

1    6.7K 7

ભાઈબંધીનું ગીત

Inspirational

જેની વાત સમજવા જેવી છે, એની જિંદગી દેવના જેવી છે.

1    7.0K 5

સતના નામે

Inspirational

રોજે સતના મારણ માટે, દુનિયાનું મેં છટપટ જોયું.

1    6.6K 1

દેશને

Inspirational

દેશ ચાલે છે તમારા શ્વાસથી, આપજો શ્વાસો તમારા દેશને.

1    13.0K 5

ગોપી કૃષ્ણ

Classics

ગોપ ગોપી કૃષ્ણ સૌનો શ્વાસ બનતી, એ બની સૌના દિલોનો નાદ રાધા.

1    13.2K 3

મારે શું કરવાનું

Inspirational

જ્યાં ઋતુના સમ્માને પર્ણોના ખરે, એ ડાળીને મારે શું કરવાનું.

1    13.9K 2

નિશાળે

Inspirational Classics

કેવું મજાનું ગુરુજી ભણાવે, જે જિંદગીમાં બહુ કામ લાગે.

1    13.3K 6

રામના નામે વોટ

Inspirational

તું ખુદાની ચિંતા જવા દે, રામ, તો ક્યાં બેઘર ફરે છે.

1    13.6K 4

એક મત

Inspirational

સૌ મનાવે ખુરશી દિવાળી, જો અહીં માણસ તરફડે છે.

1    13.2K 2

નબીરા

Others

ધર્મોને તે નેવે  મૂકી,કપટી ચાલી ચાલ નબીરા.

1    6.9K 4

મળે છે

Others

સગાં છે બધાએ સુખોના અહીં તો રહે જ્યાં સુખો ફાયદાઓ મળે છે  

1    6.8K 4

વરસાદ નું ગીત

Others

ડૂબ્યાં છે ગામડા ને ડૂબ્યાં છે મોલ,લોકોનુ શું થાશે તું જ હવે બોલ.

1    13.8K 8

થાક્યા હો તો ,.

Others

મનનો કચરો કાઢી બધો,સાથે ક્લીયર કરજો.  

1    13.4K 3

હોવું જોઇએને

Others

એમ રસ્તાઓ બધા ચાલી,કદી સામે ન આવે,મંઝિલોનુ પગ મહીં તો,સ્થાન હોવું જોઇએને.

1    13.7K 8

અભિનય માટે બાળગીત

Others

ડબલ લીટીવાળી,ઈગ્લીશની નોટ,.દસ રૂપિયા ની,રાખી છે નોંધ .

1    13.8K 7

ટમટમ તારલા

Others

ચાદનીમા ન્હાય છે આખુંઆકાશ,રાતને શોભે છે ચાન્દાનો,તાજ .

1    13.2K 5

કાપી જોયું .

Others

પીડાથી છુટકારો લેવા કાયમ,મેં તો દુઃખ પર દુઃખને,થાપી જોયું

1    13.3K 1

ગુરુજી

Others

જગની બધી ભૂલો તમે,તો માફ પણ કરનાર છો .

1    13.1K 4

યાદમાં

Others

હું અને તું ખોળતા જાતની ખેરાતમાં 

1    6.6K 3

માણસ

Others

જીવન આખું ખર્ચી કાઢ્યું,જાતોને છળવાની વચ્ચે.

1    13.4K 4