she writes nice poems, letters,short stories and motivational articles.
'કુદરતના પ્રત્યેક રૂપને માનવાનું મન, ને અગોચર તત્વ તેનું જાણવાનું મન.' કુદરતના દરેક અદભુત રહસ્યને જા... 'કુદરતના પ્રત્યેક રૂપને માનવાનું મન, ને અગોચર તત્વ તેનું જાણવાનું મન.' કુદરતના દ...
છે ઘણા લોકો જે મને સંભળાવે તારી એ ગઝલ!રદીફ-કાફિયામાં આમ જ આવતો રહીશ? છે ઘણા લોકો જે મને સંભળાવે તારી એ ગઝલ!રદીફ-કાફિયામાં આમ જ આવતો રહીશ?
ઘૂંઘટનો એ દોષ હતો કે મારી નજરનો;એ આવ્યા ને શ્વાસ અટકીને ચાલ્યો ગયો. ઘૂંઘટનો એ દોષ હતો કે મારી નજરનો;એ આવ્યા ને શ્વાસ અટકીને ચાલ્યો ગયો.
આજે પણ લીલું અરણ્ય છે અહીં પણ એક શબરી છે આજે પણ લીલું અરણ્ય છે અહીં પણ એક શબરી છે
પણ ભીતરથી સોંસરવી નીકળેએવી વાત છેકોને કહું? પણ ભીતરથી સોંસરવી નીકળેએવી વાત છેકોને કહું?
નાળવિચ્છેદથી નાડાછડી,બધું એની આંખે,માં મને સાંભરે રે, જન્મોના પેલા હવે ઋણાનુબંધની સાખે,માં મને સાંભ... નાળવિચ્છેદથી નાડાછડી,બધું એની આંખે,માં મને સાંભરે રે, જન્મોના પેલા હવે ઋણાનુબંધ...
ખદબદી રહેલો અંદરનો ચરૂ કેવો ઉકળે? કેવો ઓગળે લાવા ધોમધખતે વૈશાખે? ખદબદી રહેલો અંદરનો ચરૂ કેવો ઉકળે? કેવો ઓગળે લાવા ધોમધખતે વૈશાખે?
રસ્તા સઘળા એના તરફ કેમ જાય મંડાય પછી?મંઝિલ પણ મળે એના અંતરે એક પળ એવી મળે. રસ્તા સઘળા એના તરફ કેમ જાય મંડાય પછી?મંઝિલ પણ મળે એના અંતરે એક પળ એવી મળે.
ના કદી એ દેશની ચોરે ને ચૌટે ચાય પે ચર્ચા કરતો હોય છે,સામી છાતીએ બસ ગોળી ઝીલવામાં એ સૌથી આગળ હોય છે. ના કદી એ દેશની ચોરે ને ચૌટે ચાય પે ચર્ચા કરતો હોય છે,સામી છાતીએ બસ ગોળી ઝીલવામાં...
ભરી સંવેદનાઓ કહેતી નથી તને?સાવ આમ પથ્થર થવું કેમ પાલવે તને? ભરી સંવેદનાઓ કહેતી નથી તને?સાવ આમ પથ્થર થવું કેમ પાલવે તને?