Zankhana Vachhrajani
Literary Captain
18
Posts
43
Followers
0
Following

I'm Zankhana and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

પ્રેમની રીત જગમાં ન્યારી, સુખ દુખને કરતી વહાલી. -ઝંખના અખિલેષ🌸

પરીક્ષાતો ડગલેને પગલે થાય, ઝંખના હરપળ પામવાની થાય. - ઝંખના અખિલેષ🌸

નદી કહે હું મીઠા જળની , મિલનમાં હરખે વહેતી ઉપરથી નીચે પડવું પડે , જો પામવો હોય સાગરને. -ઝંખના અખિલેષ🌸

અષાઢી બીજના વરસાદના છાંટણા ધરતીના અંતરે અમીરસ રેલાતા. - ઝંખના અખિલેષ🌸

આભેથી વરસ્યા નેહને ધરતીનો ખોળો ભરાય, માના વરસે નેહને અલી, ઝંખના હરપળ હરખાય. -ઝંખના અખિલેષ. 🌺

સ્ત્રી છું તો શું થયું? હિમાલયને આંબું, ઘર આંગણે થી જો સાથ મળેતો, ચાલો તોડો રિવાજ નાં નામે દહેજ નાં રાક્ષસને, ઝંખના ભણતરના ગણતરનાં અમલની. -ઝંખના અખિલેષ🌺

સાગર નાં મોજા કિનારા ને ભીંજવે, ભીતરની લાગણી ઝંખનાને ભીંજાવી. -ઝંખના અખિલેષ🌺

પુનમની રાત છે,ઘેલી થઈ ગોરી, ચાંદનીના તેજે ઝંખના ગુલાબી. -ઝંખના અખિલેષ 🌸

ચાંદની કળા મોહ પમાડે, મનની કળા જગ જીવાડે. -ઝંખના અખિલેષ 🌺


Feed

Library

Write

Notification
Profile