Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Satish Sakhiya

  Literary Brigadier

જવું છે.

Others

ચાહે છે જે તેના દિલમાં રહેવું ને, ધિક્કારનારનાં દિલ બાળી જવું છે. - દોસ્તો માટે દિલદાર અને દુશ્મન મા...

1    6.8K 9

લાગણી

Inspirational

હવે ઝટઝટ આવોને વર્ષા રાણી

1    6.7K 4

વન વગડાની વાટે

Inspirational Romance

થોડા ડર ને થોડા આનંદ સાથે, હોય મારી છાતીસરસી ઉન્માદે!

1    12.8K 2

શ્ચાસ પણ ચાલુ છે

Inspirational

કરે છે માનવ અહંકાર જેનો જુઓને કેવો; એ રૂપ ને રૂપિયાનું અભિમાન પણ ઠાલુ છે.

1    13.6K 7

જાહેરમાં

Tragedy

પછી હાંફે છે ભીડ થઈને એકાંતમાં

1    13.7K 9

રૂદિયો રડે છે મારો રે

Romance

પ્રભુજી કાં ઝાઝું જીવાડો રે

1    13.5K 5

વાવ્યો છે

Inspirational

ઉગી એકલતાને વિરહ પામવાનો આવ્યો છે

1    7.1K 2

કહી પણ ના શકો

Romance Tragedy

થાય પછી એવું કે તમે તેના વગર રહી પણ ના શકો

1    13.4K 1

હાથે કરીને

Tragedy

પછી પેટ ભરી રડ્યા હાથે કરીને

1    6.6K 5

વધતું જાય છે

Tragedy

કેવું હાથતાળી આપતું જાય છે

1    6.5K 8

રડી જવાય છે

Tragedy

કાનથી કદી પણ ક્યાં રડી શકાય છે?

1    6.8K 7

હુંફ છે તું

Romance Inspirational

ઈચ્છા જીવવાની થાય એ હુંફ છે તું

1    6.6K 6

એ દોડે

Inspirational

બંધાયા તાર દિલના તેના એ જોડે

1    6.9K 4

તમન્ના

Inspirational

વહેતો રહું સદા નદી નિર્મલ જેમ

1    7.2K 4

હોય છે

Inspirational

અસ્ખલિત પ્રવાહ શબ્દોનો ઉરેથી વહે એના, બાકી એક લીટી લખવી ક્યાં આસાન હોય છે?

1    13.3K 6

કહેવાય નહીં

Tragedy

એના પર ઘાવ કરી ઘસરકો કરાય નહીં

1    7.0K 4

હાથે કરીને

Tragedy

વસમી હતી જે વેદના ભૂલવી દિલને, ટોળેટોળા યાદના ઉપડ્યા હાથે કરીને.

1    12.6K 4

ક્ષણે ક્ષણ હું

Tragedy

કેમ કહું તમને કે અહીંયા

1    6.8K 4

જલાવી છે

Inspirational Tragedy

છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.

1    13.3K 3

જંજાળ જાજી છે

Tragedy

જીવવું થોડું ને જંજાળ જાજી છે

1    6.7K 6

નામ

Inspirational Tragedy

કેવો સમજવો તમે કહો આ સમયને, સંપત્તિ જોઈ અહીં સબંધો રચાય છે.

1    13.0K 6

વેદના

Tragedy

મોત માંગે જે જીવવું એને પડે છે

1    6.9K 7

સબંધો

Inspirational Tragedy

ઈ-નેટ દુનિયામાં અભિનંદનને ૐ શાંતિ હોય છે, કંઈક નવું કરો કે મરે કોઈ તો કે મરવાના હોય છે

1    13.4K 5

ગઝલ છે

Inspirational

મારી જિંદગીનું સ્તવન છે

1    6.7K 9

હોય છે

Inspirational

કોઈ દૂર રહી ને પણ લાગણી કળી જાય, તો, કોઈ સાથે રહી સમજે નહીં તેવા જડ હોય છે.

1    13.6K 4

છે સતત

Tragedy

વિસરાય નહીં ને દુ:ખે છે સતત

1    6.7K 8

છે તું

Tragedy

અંધકાર છે જીવન તારા વિના, અને પામી લઉં તો પ્રકાશ છે તું.

1    6.9K 4

છેતરાયો છું

Tragedy

હું વગર કાતરે કતરાયો છું

1    7.2K 6

કોને કહું?

Tragedy

પકડાવી તૂટી નાવ અમોને એ તો કરો દરિયો પાર કહી ગયા કોને કહું?

1    13.4K 2

ક્ષણ એકનો સહવાસ

Inspirational

ભોગવવા જ જાણે અવતાર મળ્યો

1    6.9K 5

અમારૂં ગજુ શું?

Inspirational Tragedy

જતું તો અહીં ઈશ્ચરને પણ કરવું પડ્યું છે ઘણું; મનુષ્ય થઈ પકડી રાખવાનું અમારૂં ગજુ શું?

1    12.9K 5

એ પણ નોખો

Inspirational

દેખાય છે માણસ જે ટાણે ટાણે એ પણ નોખો

1    6.9K 5

ખુમારી આ ભોમની

Inspirational Classics

સાચી સંવેદના તો જાણે ક્યાં ખોવાઈ ગઈ, આડંબરની આંખે આખી દુનિયા રચાઈ ગઈ.

1    14.0K 8

મોબાઇલની મસ્તીમાં

Comedy

આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં

1    6.5K 4

ઝંઝીર

Tragedy

છે દર્દની જાગીર આ દુનિયા આખી, ને, તારો સ્નેહ એમાં એક સુખની લકિર છે.

1    12.9K 7

લાગે છે

Tragedy

તારા વગર જિંદગી મને લાશ લાગે છે

1    6.8K 3

ચાલતાં - ભાગતાં

Inspirational

સાચું કહે છે જે બધાને અહીં, કંટક સમા તે ક્રૃર બહુ લાગતાં.

1    12.8K 7

ઘેરી વળે છે

Others

એટલે fb/Wp ના ગૃપને ઘેરી વળે છે

1    6.7K 4

માવડી

Inspirational

સ્નેહથી સઘળું શીખવતી જાય મને, ને પીરસતી ભોજનિયા ભાવતા માવડી.

1    13.3K 7

આગ લાગી ગઈ

Others

શ્ચાસથી શ્ચાસ અથડાયા પછી..

1    6.9K 3

વરસાદે શાખ મ્હોરી છે

Inspirational

થઈ જાય પૂરી એકાદ આશ તો સારું, નહીં તો જિંદગીની ટુંકી સાવ દોરી છે.

1    13.2K 8

મળે છે

Inspirational

કરો જો વિશ્વાસ તો વિશ્ચાસઘાત મળે છે કરો જો વિશ્વાસ તો વિશ્ચાસઘાત મળે છે

1    6.7K 2

સદા

Inspirational

તારો છું તારો રહીશ સદા

1    7.0K 6

કવિતા છે

Others Romance

દેખાય છે દૂરથી એથી પણ નાજુક, સ્નેહ સભર એ આખી સવિતા છે.

1    6.9K 4

થઈને રહેવું છે

Inspirational

સુખમાં તો હોય સૌ સંગાથે મારે તો; તારા દુ:ખના ભાગીદાર થઈને રહેવું છે.

1    6.9K 8

કવિતા છે

Romance

ને આમ કહું તો આખી કવિતા છે

1    6.7K 3

મારા શબ્દોમાં

Romance

કેવી છો જોજે મારા શબ્દોમાં

1    13.1K 3

આપીશ સદા

Romance

તારો છું તારો રહીશ સદા

1    6.9K 5

તારા પ્રેમમાં

Inspirational

હતો નિર્મળ ઝરણાં સમ, કપટી થયો છું તારા પ્રેમમાં.

1    6.5K 5

વિશ્ચાસઘાત

Others

સંગાથી બધા છે સફરમાં સ્વાર્થના એવા કે કામ પત્યે ચારેકોરથી છુટકારાની વાત મળે છે

1    6.9K 4

પાગલ મન

Others

કોણ પામ્યું છે આ ધરતી પર,કહો પોતાને મનગમતા જીવનને.

1    13.3K 3

પણ ચાલુ છે

Others

કણસી રહી છે આ કુળ-કપટ જોઈ ને કેવી માનવતાને જો એના અંતર પર પણ છાલું છે

1    6.7K 7