Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Pramod Mevada

  Literary Colonel

અવસર

Others

ક્ષિતિજ પર જોઈ દૂર ઉગતો ચાંદલિયો,છાનાં આંસુ સારી ક્યાં કોઈને કનડું છું.

1    7.0K 8

હવે કોઈને?

Others

ખૂટે છે શબ્દોમાં પણ હવે શ્વાસ ને પ્રાસ શુ થશે ખરા એમજ ચમત્કાર હવે કોઈને?

1    1.2K 2

જેવું નથી જ.

Others

બનતા બની જવાશે કઠોર ક્ષણમાં અહીં, વાણી વર્તાય નરમ પણ મેવા જેવું નથી જ.

1    1.1K 4

કચકડે મઢેલ સ્મિત

Others

એક અનેરી ચમક આંખોમાં દેખાઈ આવી, કાંઈ કહેવાય શુ બીજું આખરે પ્રીત જ ને.

1    6.6K 7

એવું કેમ?

Others

વધતાં ડગલાં રોકી લીધાં અચાનક થયું એમ,રાહમાં દેખાતું મૃગજળ છે બહુમૂલ્ય એવું કેમ?

1    7.1K 9

ન હોય

Others

સહી શકવા ભલે સમર્થ હોય હૈયું આ,હર ઘાવ સહી જાય એટલુંય મક્કમ ન હોય.

1    6.9K 1

આપું છું ને

Others

આપી તો દેશે કોલ અનેક મિત્રતામાં,વગર કોલે પણ જો સહકાર આપું છું ને!  

1    7.0K 6

અલગારી

Others

હાર્યો નથી તારી આ ઉલેહનાથી હજુય,એકવાર તો સાથે તારી મારે રડવું છે.

1    7.0K 3

જરાક બાંધો ને

Others

વિખરેલાં પડ્યાં છે સ્વપ્નો અહીં તહીં એમજ,ભાંગે કંઈ મળશે ઘર હવે ચાર ચોટલાં બાંધો ને.  

1    6.7K 5

ન હતા

Others

વક્રતા કહું કે બલિહારી નસીબની એને,ગુંજતા શોકનાં પડઘમ અસંબઘ્ધ ન હતા.

1    13.6K 5

માણીએ છીએ

Others

કદર કરી શકે ખરાં કોઈ ભીની લાગણીઓની?જુઓ જરાક લથપથ રાતાં પાણીએ છીએ.

1    7.0K 3

ક્યારેય

Others

વસાવ્યું હતું અમીટ આંખોમાં મૃગજળ,રેત પર ચાલ્યા છે ખરા જહાજો ક્યારેય!  

1    13.6K 12

છે ખરા?

Others

જીવું છું શા માટે નથી સમજાતું એમજ,આખરે શું છે મનમાં પહેલી કોઈ બૂઝે છે ખરા?

1    6.9K 3

સમજાય તો,

Others

તૃષ્ણા હતી ફક્ત મૃગજળની તોય તરસ રહી,એષ્ણા એક જ કહેવાય ગાથા સમજાય તો.

1    97 4

અચાનક

Others

એકાંત ક્યાં છે જ હવે "અલગારી" આ દુનિયામાં, છતાં તું નિભાવે એ અજીબ રીત અચાનક.

1    1.3K 4

મજાની.

Others

ઊગી નીકળ્યા ફરી યાદોના વન ચોફેર ને, ઘાસથી હરીભરી દેખાતી આ કબર મજાની.  

1    1.3K 6

તૂટ્યા છે

Others

સ્વપ્નો કૈક સાતમા આસમાનનાં હથેળીએ દીધા, છતાંય પળમાં પડી ભોંય પર કિસ્મતને કુટ્યા છે.

1    1.2K 6

કૈંક

Others

સોળે શણગાર ફિકા પડ્યા તારા રૂપ આગળ, એક નાનકડી બિંદીનો હતો એવો અલંકાર કૈંક.

1    6.7K 1

વાત વાતમાં

Others

વેંઢારું છું લાશ મારી મારા જ ખભે રોજ, અલગારી વ્યથા કોને કહેવાતી વાત વાતમાં.

1    1.1K 3

છે ને.

Others

લાગર્યું તું તોફાનોમાંય મધદરિયે વહાણ અટુલું, લાગણીઓ તો દેખાતી હંમેશ એ તટે જ છે ને.

1    1.4K 3

એક પણ છે

Others

લાખ શબ્દો વચ્ચે આવતું એક પણ છે

1    7.0K 7

એકલો.

Others

શબ્દોમાં ઠાલવી સઘળી વાત સહજ, જઈશ દૂર જ્યાંથી વરસું બની કરા એકલો.

1    1.2K 4