I'm Pramod and I love to read StoryMirror contents.
ક્ષિતિજ પર જોઈ દૂર ઉગતો ચાંદલિયો,છાનાં આંસુ સારી ક્યાં કોઈને કનડું છું. ક્ષિતિજ પર જોઈ દૂર ઉગતો ચાંદલિયો,છાનાં આંસુ સારી ક્યાં કોઈને કનડું છું.
ખૂટે છે શબ્દોમાં પણ હવે શ્વાસ ને પ્રાસ શુ થશે ખરા એમજ ચમત્કાર હવે કોઈને? ખૂટે છે શબ્દોમાં પણ હવે શ્વાસ ને પ્રાસ શુ થશે ખરા એમજ ચમત્કાર હવે કોઈને?
બનતા બની જવાશે કઠોર ક્ષણમાં અહીં, વાણી વર્તાય નરમ પણ મેવા જેવું નથી જ. બનતા બની જવાશે કઠોર ક્ષણમાં અહીં, વાણી વર્તાય નરમ પણ મેવા જેવું નથી જ.
એક અનેરી ચમક આંખોમાં દેખાઈ આવી, કાંઈ કહેવાય શુ બીજું આખરે પ્રીત જ ને. એક અનેરી ચમક આંખોમાં દેખાઈ આવી, કાંઈ કહેવાય શુ બીજું આખરે પ્રીત જ ને.
વધતાં ડગલાં રોકી લીધાં અચાનક થયું એમ,રાહમાં દેખાતું મૃગજળ છે બહુમૂલ્ય એવું કેમ? વધતાં ડગલાં રોકી લીધાં અચાનક થયું એમ,રાહમાં દેખાતું મૃગજળ છે બહુમૂલ્ય એવું કેમ?
સહી શકવા ભલે સમર્થ હોય હૈયું આ,હર ઘાવ સહી જાય એટલુંય મક્કમ ન હોય. સહી શકવા ભલે સમર્થ હોય હૈયું આ,હર ઘાવ સહી જાય એટલુંય મક્કમ ન હોય.
આપી તો દેશે કોલ અનેક મિત્રતામાં,વગર કોલે પણ જો સહકાર આપું છું ને! આપી તો દેશે કોલ અનેક મિત્રતામાં,વગર કોલે પણ જો સહકાર આપું છું ને!
હાર્યો નથી તારી આ ઉલેહનાથી હજુય,એકવાર તો સાથે તારી મારે રડવું છે. હાર્યો નથી તારી આ ઉલેહનાથી હજુય,એકવાર તો સાથે તારી મારે રડવું છે.
વિખરેલાં પડ્યાં છે સ્વપ્નો અહીં તહીં એમજ,ભાંગે કંઈ મળશે ઘર હવે ચાર ચોટલાં બાંધો ને. વિખરેલાં પડ્યાં છે સ્વપ્નો અહીં તહીં એમજ,ભાંગે કંઈ મળશે ઘર હવે ચાર ચોટલાં બાંધો ...
વક્રતા કહું કે બલિહારી નસીબની એને,ગુંજતા શોકનાં પડઘમ અસંબઘ્ધ ન હતા. વક્રતા કહું કે બલિહારી નસીબની એને,ગુંજતા શોકનાં પડઘમ અસંબઘ્ધ ન હતા.