Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Piyush Solanki

  Literary Colonel

ખબર છે તને?

Others

ઠારી જાણે તું મોટા મકાન ઈમારતો, દીલમા બળતી આગની ખબર છે તને ? પ્રિયજનના વિયોગની આગથી મોટી આગ બીજી કોઈ...

1    13.8K 6

કવિ થયો છું

Inspirational Romance Tragedy

પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.

1    12.9K 4

મળી ગયા

Others

માંગ્યો તો એક શેર અને આપી આખી ગઝલ એવા આજે કવિ મિત્ર દિલદાર મળી ગયા

1    6.8K 3

નથી હોતી

Others

વાર્તાતો પરીઓ વિશે ઘણી સાંભળી હતી પરંતુ હકીકતમાં ક્યારેય નિહાળી નથી હોતી.

1    1.2K 6

જતી રહી

Others

જીવતો હતો યાદોના સહારે મારી યાદોને ઉઠાવી જતી રહી.

1    1.3K 6

એમ કરે છે

Others

બસ આખો જગત વ્હેમ કરે છે એટલે જ મને પ્રેમ કરે છે

1    1.3K 2

રાધા કેમ તુ...

Others

ભોજનતો સવાલ જ હવે નથી મીસરી પણ હવે ભાવતી નથી. રાધા કેમ તુ...

1    1.3K 7

નહીં આવે.

Others

ચાખી ને પીતા જાજો અમૃત પણઝેર ના કટોરામા હવે કૃષ્ણ નહીં આવે.

1    13.4K 2

એવું કંઈક કરો

Others

યાદોને તો હંમેશાં સાથે રાખશુંતૂટે નહીં દિલ એવું કંઈક કરો

1    6.9K 4

મારા પપ્પા...

Others

દુખમાં સાથે ચાલનારા છે,ખુશીઓ બધે વેચનારા છે.મારા પપ્પા...

1    6.8K 11

નીકળ્યા છે

Others

અનેક હદ વટાવી ચુક્યો છે માનવસંતાનો મા-બાપ વહેંચવા નીકળ્યા છે.

1    6.9K 5

કિરણ

Others

સમ તારું ને મારુંઔચિત્ય મિલન

1    1.1K 2

કબર મારી

Others

  જીવું છું હૃદયમાં કટાર રાખી મારી દે હવે મુજને ખંજર તારી.

1    1.4K 4

કોણ સાંભળશે

Others

શેરીયે શેરીયે ભટકીને કરે છે હ્રદયની વાત મુજ ગરીબની હાલત ભલા કોણ જાણશે.  

1    7.0K 9

રાધા તારા ગયા બાદ

Others

સુર તો હવે મીરાના એકતારમાં છે રાધા તારા ગયા બાદ

1    1.3K 5

નથી મળતા

Others

પઢવી પડે છે દિલથી નમાજ સવાર-સાંજ ચાદર ઓઢાડવાથી ખુદા નથી મળતા.  

1    7.2K 5

થઈ જાવ

Others

કર હાકલ તો હું  સારથી થઈ જાવ ઉઠાવ ગાંડીવ તુ અર્જુન થઇ જા.

1    7.0K 2

કૃષ્ણ ક્યાં મળશે?

Others

વાંસળીનાંં સૂરમાંયમુનાનાં નીરમાં

1    1.3K 11

આવી ગયું

Others

તડપતા રહ્યા તારી હૂંફ થી આખો શિયાળોતારાથી દુર ચાલ્યા ત્યાંતો તાપણું આવી ગયું.  

1    13.9K 5

પડે છે

Others

પુજાવુ કાંઈ સહેલુ નથી જગતના ચોકમામાથા ઉતારીને અહીં મેલવા પડે છે  

1    6.7K 4

અમને નહીં પરવડે.

Others

કા દુષ્કાળ થા કા'તો મૂશળધાર થા આ છાંટા ના છબછબીયા અમને નહીં પરવડે.

1    7.4K 8

પ્રભુના નામે

Others

મતોના નામ પર હવે મહેફિલો કરાય છેએક મત માટે હવે મદિરા વહેંચાય છે.

1    13.3K 5

દિલ બહાર

Others

આવો છો મળવા મને મળતા ખબર મનેસુંદરતા તારી જોવા નીકળુ છુ ઘરબહાર હુ.

1    13.0K 6