Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Meerabai Sant

  Literary Colonel

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું

Classics

કૃષ્ણ વિરહમાં ઝૂરતી મીરાની મનોદશાનું ભાવવાહી નિરૂપણ.

1    149 5

હું તો પરણી પ્રીતમની સંગાથ

Classics

ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર... બીજાનાં મીંઢળ નહીં બાંધું...

1    92 3

હું તો ગિરિધરને મન ભાવી

Classics

મીરાને કૃષ્ણ સાથે ભવોભવની પ્રીત છે, ગયા જન્મમાં તે વ્રજની ગોપી હતી, એવી ભાવભરી કલ્પના મીર કરે છે.

1    114 3

હીરા માણેકને મારે શું કરવું?

Classics

મહેલ ને માળા રાણા, શું રે કરવા છે રે? જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે...

1    136 6

હાં રે ચાલો ડાકોર

Classics

મીરાબાઈને ડાકોરના ઠાકોરને મળવાની અદમ્ય ઝંખના છે. એક ભાવગીત.

1    110 5

હાં રે કોઈ માધવ લ્યો

Classics

માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે, હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે...

1    134 6

હરિવર મૂક્યો કેમ જાય?

Classics

મીર એ કૃષ્ણ સાથે જન્મોજન્મની પ્રીત બાંધી છે, એક ભાવગીત

1    66 3

હરિનામ બિના નર ઐસા હય

Classics

જેસે શશી બિના રજની સોહી હય; જેસે બિના લૂન કી રસોઈ હય; જેસે ગુરુ બિનાકા ચેલા હય. હરિનામ બિના નર ઐસા ...

1    63 3

હરિચરણ ચિત્ત દીજોજી

Classics

પોતાના ચરણકમળમાં સ્થાન આપવા, મીરાંબાઈ કૃષ્ણે અરજી કરે છે. એક ભાવગીત

1    103 6

હરિ વસે છે હરિના જનમાં

Classics

ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે...

1    134 6

હરિ મારે હ્રદયે રહેજો

Classics

ભગવાન પોતાના ભક્તની આબરુ સાચવવા ચોક્કસ આવે જ છે, મીરાની એક સુંદર રચના.

1    51 1

હરિ મને પાર ઉતાર

Classics

જગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં, સંસારશોક નિવાર... નમી નમી વિનતી કરું છું..

1    125 6

હરિ ! તુમ હરો જનકી ભીર

Classics

ભગવાન પોતાના ભક્તોના રક્ષણ અને ઉદ્ધાર માટે અવશ્ય અવતાર ધારણ કરે છે, મીરાની એક સુંદર રચના

1    93 6

સ્વામી સબ સંસાર કે

Classics

ભગવાન કૃષ્ણ જ આ સંસારના સાચા સાથી છે,મીરાબાઈનું એક સુંદર ભાવગીત

1    110 4

સુની મૈં હરિ - આવન કી અવાજ

Classics

ઊમગ્યો ઈંદ્ર ચહું દિશ બરસૈ, દામણી છોડી લાજ, ધરતી રૂપ નવા ધરિયા હૈ, ઈંદ્ર મિલન કે કાજ...

1    104 4

સુણ લેજો બિનતી મોરી

Classics

ભગવાને અનેક ભક્તોના ઉદ્ધાર કર્યા છે, તેમ પોતાને પણ આ ભવસાગરમાંથી ઉગારવાની મીરાબાઈ અરજી કરે છે.

1    145 6

સુંદરશ્યામ, તજી હો અમને

Classics

બલિહારી રસિયા ગિરિધારી, સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી.

1    71 3

સાધુ તે જનનો સંગ

Classics

સાધુ સંતોના ચરણકમળમાં અડસઠ તીરાથનો વાસ છે, મીરાબાઈનું એક સુંદર ભાવગીત.

1    108 2

સમુદ્ર સરીખા મારા વીરા

Classics

આ શરીર સુંદર જીવંત વાડી સમાન છે, મીરાની એક અનોખી રચના.

1    142 5

શ્યામસુંદર પર વાર

Classics

કૃષ્ણના પ્રેમમાં જોગણ બનીને ભટકતી મીરાને બસ એક કૃષ્ણ મિલનની જ આશ છે.

1    132 6

શ્યામ, મને ચાકર રાખોજી

Classics

મીરાંબાઈ કૃષ્ણના ચાકર બની દાસભાવે તેમની સેવા કરવાની ઈચ્છા રાખે છે, એક સમર્પણભર્યું ગીત

1    106 5

નાથ તુમ જાનત હો સબ ઘટકી

Classics

મીરાં પોતાનું જીવન પ્રભુભક્તિમાં કેવી રીતે પસાર કરી રહી છે ! તેનું સુંદર આલેખન.

1    87 3

નાચે નાચે નંદનો નાનડિયો

Classics

નાચે નાચે નંદનો નાનડિયો, તા થનક થનક તા થઈ. તાલ બંધ તાલ વાગે, હાં, લાલ મોરલી બજાવે લઈ.

1    87 5

નાગર નંદા રે

Classics

પ્રકૃતિના તત્વોમાં કોણ કોનાથી ચડિયાતું છે, તે અંગેની મીરાંની સુંદર કલ્પનોઓ, માણો આ રચનામાં

1    173 6

નાખેલ પ્રેમની દોરી

Classics

આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના ! વચમાં કાનુડો નાખે ફેરી રે... ગળામાં અમને.

1    50 2

નહિ રે વિસારું હરિ

Classics

કૃષ્ણના રૂપની અનુપમ શોભા ક્યારેય વિસરાય એમ નથી, મીરાંની કૃષ્ણરૂપ વર્ણનની અનોખી કવિતા

1    73 4

નહિ ઐસો જનમ બારંબાર

Classics

ભવસાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર; સુરતકા નર બાંધે બેડા, બેગિ ઊતરે પાર.

1    55 0

નંદલાલ નહિ રે આવું

Classics

કૃષ્ણની બાળલીલાને વાચા આપતું, લોકમુખે ચડેલું મીરાનું એક મશહુર કાવ્ય

1    64 3

ધ્યાન ધણી કેરું ધરવું

Classics

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે, ધ્યાન ધણીતણું ધરીએ રે; સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા, તારા ભરુંસે...

1    124 6

ધિક્ હૈ જગમેં જીવન

Classics

પ્રભુ ભજન વિના આ જન્મ મિથ્યા છે, પ્રભુ ભજનનો મહિમા સમજાવતી મીરાંની ભક્તિમય રચના

1    132 8

દવ તો લાગેલ ડુંગર મેં

Classics

સંસાર રૂપી સળગતા સાગરમાંથી ઉગારવા માટે વીનવી રહેલી મીરાંનો અંતર પોકાર, આ કાવ્યમાં

1    84 3

તેરા કોઈ નહીં રોકનહાર

Classics

કૃષ્ણના પ્રેમમાં વ્યાકુળ મીરા, હવે દુનિયાની લોકલાજ મૂકીને કૃષ્ણને મળવા ચાલી નીકળી છે. મીરાની મનોદશાન...

1    65 2

તેને ઘેર શીદ જઈએ ?

Classics

નાની નણંદ તો મોં મચકોડે, બળતામાં નાખે છે વારિ રે, મારા ઘર પછવાડે શીદ પડી છે ? બાઈ તું જીતી ને હું હા...

1    72 4

તુમ બિન રહ્યો ન જાય

Classics

કૃષ્ણ મિલન માટે વ્યાકુળ મીરાંની મનોદશાનું અનોખું ભાવગીત

1    143 6

તુમ ઘર આજ્યો હો

Classics

રોવત-રોવત ડોલતા, સબ રૈણ બિઝાવૈ હો, ભૂખ ગઈ, નિંદરા ગઈ, પાપી જીવ ન જાવૈ હો...

1    91 3

તું સત્સંગનો રસ ચાખ

Classics

જીવન દરમ્યાન કરેલો સત્સંગ જ જીવનની સાચી કમાણી છે, મીરાની શિખામણભરી રચના

1    26 1

તમે રે સોનુ ને અમે રાખ

Classics

અંગે ભભૂતી ભરી તનને સજાવ્યું અમે, રાખે રગડીને એવું મનને ઉજાળ્યું અમે હેજી એવી ઝીણી ઝબુકે પ્રેમ આગ રા...

1    102 3

તમે પધારો વનમાળી રે

Classics

કૃષ્ણ મિલનની આશમાં જીવતી મીરાં પ્રભુને ભોજન માટે બોલાવે છે, એક અનોખું ભાવગીત

1    84 4

તને કાંઈ કાંઈ બોલ સુણાવા

Classics

સુંદર વદન જોવું સાજન, તારી છબી બલિહારી, મારા આંગણમાં શ્યામ પધારો, મંગલ ગાવું નારી...

1    105 5

ડારી ગયો મનમોહન

Classics

કૃષ્ણ મિલનની આશમાં વન વન ભટકતી મીરાંની વેદનાભરી એક રચના

1    138 5

ઝૂમકહાર શીદ તોડ્યો ?

Classics

જમુના કિનારે પાણી ભરતી ગોપીઓને હેરાન કરતાં કૃષ્ણનું અનોખું ભાવગીત

1    67 4

જ્ઞાનકટારી મારી અમને

Classics

ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે, એવી છે ભક્તિ અમારી રે... રાણાજી, અમને.

1    106 3

જોશીડા જોશ જુઓને

Classics

કૃષ્ણ મિલન માટે ઝૂરતી મીરાં જોષીડા પાસે જોષ જોવડાવે છે કે, પોતાને કૃષ્ણ ક્યારે મળશે. અનોખું ભાવ ગીત

1    136 3

જો તુમ તોડો

Classics

પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ કૃષ્ણથી જ જોડાયેલું છે તેનો અનુભવ કરાવતું મીરાનું અનોખું ભાવગીત

1    135 7

જૂનું તો થયું રે દેવળ

Classics

ઘડપણ અને મૃત્યુ એ જીવનનું એક અંતિમ સત્ય છે, સમજાવતી મીરાની મશહુર રચના

1    63 3

જાગો રે અલબેલા કા’ના

Classics

સવાર થતાં કૃષ્ણને જાગવા માટે કળા-વ્હાલા કરતી મીરાંની અનોખી રચના

1    46 2

જાગો બંસીવાલે

Classics Others

સવાર પડતા કૃષ્ણને પ્રેમથી જાગતી મીરાં કાલાવ્હાલા કરે છે

1    178 8

જલદી ખબર લેના

Classics Others

કૃષ્ણ આગમનની રાહ જોતી મીરાની પ્રભુને જલ્દી આવવાની વિનંતી કરતી રચના

1    64 4

જંગલ બીચ

Classics Others

એક માત્ર કૃષ્ણ જ મારા સ્વામી છે, મીરાંનો અદમ્ય પ્રેમ ઉજાગર કરતી રચના

1    178 9

ચિત્તડાં ચોરાણાં

Classics Others

રાણાનો અસહ્ય ત્રાસ પણ મીરાને કૃષ્ણની ભક્તિથી ચલિત કરી શકતો નથી. અડગ મીરાની અનોખી દાસ્તાં

1    67 3

ચલો મન ગંગા-જમુના તીર

Others

કૃષ્ણભક્તિમાં લીન મીરાની ભાવભરી અનોખી રચના

1    127 6

ઘેલાં અમે ભલે થયાં રે

Romance

સંસાર મિથ્યા છે, એક પ્રભુભક્તિ જ આખરી સત્ય છે, મીરાંની ભક્તિમય રચના

1    125 5

ઘડી એક નહીં જાય રે

Others

પ્રેમમાં વિરહ ખુબ અઘરો હોય છે, મીરાં પણ કૃષ્ણના પ્રેમ-વિરહમાં રોઈ રોઈને દિવસો પસાર કરે છે.

1    164 8

ઘેલાં અમે ભલે થયાં રે

Classics Others

'પૂર્વ જન્મના પ્રીતથી પોતાને કૃષ્ણ મળ્યા છે.'-મીરાનું અનોખું ભાવગીત

1    62 3

ગોવિન્દો પ્રાણ અમારો રે

Classics Others

પોતે તો એક માત્ર કૃષ્ણે જ વરેલા છે, રાણાજીને જવાબ આપતી મીરાની અનોખી કાવ્ય રચના

1    86 3

ગોવિંદના ગુણ ગાશું

Classics Others

રણજીના ત્રાસથી થાકી ગયેલી મીરાં પોતાનું શેષ જીવન પ્રભુભક્તિમાં વ્યતીત કરવા માંગે છે.

1    112 3

ક્યાં ગયો મોરલીવાળો

Classics

હમણાં વેણી ગૂંથી હૂતી, પે’રી કસુંબલ ચોળી રે; માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યા ઘોળી રે…

1    105 5

કોણ ભરે પાણી જમુનાનાં

Classics Others

જમાના કિનારે પાણી ભરવા આવેલી મીરાની નઝર કૃષ્ણને જ શોધે છે, એક ભાવગીત

1    132 6

કોઈના જાણે હરિયા

Classics

મિટ્ટિ ખાત મુખ દેખા જસોદા, ચૌદ ભુવન ભરિયા.

1    165 6

કોઈ મને પ્રભુજી બતાવો રે

Classics Others

કૃષ્ણની શોધમાં વન વન ભટકતી મીરાની મનોવ્યથાનું અનોખું નિરૂપણ

1    70 2

કોઈ કહિયો રે પ્રભુ આવનકી

Classics

એ દો નૈણ કહ્યો નહિ માને, નદિયાં બહૈ જૈસે સાવનકી.

1    121 5

કોઈ કછુ કહૈ મન લાગા

Classics Others

કૃષ્ણ સાથે પ્રીતે બંધાયેલી મીરાની એક રચના

1    91 3

કૃષ્ણ કરો યજમાન

Classics Others

mirae કરેલું કૃષ્ણનું અનોખું શબ્દાલેખન

1    130 6

કિન સંગ ખેલું હોલી ?

Classics

જો પ્રભુ પ્રીત કરી તુમ ઓરસે, હમસે ક્યું કરી હેલી. પિયા

1    106 4

કાનુડો માંગ્યો દેને જશોદા મૈય

Classics

કૃષ્ણ સાથે સાથ રમવાની મીરાની અદમ્ય ઝંખનાને વાચા આપતું અનોખું ભાવગીત

1    138 5

કાનુડો કાળજાની કોર છે

Classics

વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદકિશોર છે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલ ચિતચોર છે.

1    62 2

કાનુડે વનમાં લૂંટી, સખી

Classics

કૃષ્ણ સાથેના પ્રેમ-સબંધમાં ભાવવિભોર બનેલી મીરાનું અનોખું ભાવગીત

1    52 2

કાનુડે ન જાણી મોરી પીર

Classics

વૃન્દા રે વનમાં વ્હાલે રાસ રક્યો ચે, સોળસેં ગોપીના તાણંયાં ચીર, ફાટ્યાં ચરરરરરરરરરરર રે.

1    205 7

કહું મિલૈ પિયા મેરા

Classics

કૃષ્ણ મિલન માટે વ્યાકુળ મીરાંની માનોદશાનું અનોખું નિરૂપણ

1    108 4

કર્મનો સંગાથી કોઈ નથી

Classics

હો એક રે વાંસની દો દો વાંસળી, લખ્યાં એનાં જુદા જુદા લેખ, એક રે વાંસળી કાનકુંવરની, બીજી વાગે વાદીડાને...

1    124 7

કર્મનકી ગત ન્યારી

Classics

કર્મની ગતિ ન્યારી હોય છે, જેવા કર્મ તેવા ફળ ભોગવવા જ પડે છે, ગીતા ઉપદેશને સમજાવતી મીરાની સુંદર રચના

1    84 3

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

Classics

કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા, કોઈ દિન જંગલ બસના જી... કરના.

1    66 3

ઓધા નહીં રે આવું

Classics

પોતે પામર છે અને કૃષ્ણ પરમેશ્વર છે, તેથી તે કૃષ્ણને યોગ્ય નથી. અનોખું ભાવગીત

1    149 8

ઓ રાણા ! જીવનો સંગાથી

Classics

ઓ રાણા ! એક રે વાંસની દો દો વાંસળી, તોય એના જુદા જુદા લેખ; એક રે વાંસળી કાનકુંવરની, બીજી વાગે વાદીડા...

2    69 3

ઓ આવે હરિ હસતા

Classics

પોતાને દુખી જોઈ ભગવાન શ્રી કૃષ્ણ દોડી આવી રહ્યા છે, મીરાનું અનોખું ભાવગીત

1    176 7

એસી ચતુર બ્રજનાર

Classics

ઊડત અબીલ ગુલાલ, કેશરકી ભરી કટોરી; રાધે ચલી મુખ મોડ, શ્યામ મેરી બૈયા મરોરી. એસી૦

1    94 5

એ રી મૈં તો પ્રેમદિવાની

Classics

મીરાના દરેક દર્દની એક જ દવા છે, ભગવાન શ્રી કૃષ્ણ... સુંદર ભાવગીત

1    114 5

ઊંચા ઊંચા આભમાં

Classics

લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભાનુ રે, દીવડા અગાડી એ તો ઝાંખા પડે રે (૨) ઊંચા૦

1    88 5

ઉપાડી ગાંસડી વેઠની રે

Classics

ભક્તિનો મારગ સરળ નહિ, પણ કઠણ છે, પણ પાછા ના ફરવું, સમજાવતી મીરાની અડગતાભરી રચના

1    47 1

આવો તો રામરસ પીજીએ

Classics

મમતાને મોહજંજાળ જગ કેરી, ચિત્ત થકી દૂર કરી દીજીએ... હો ભાગ્યશાળી.

1    145 4

આજ મારે ઘેર આવના મહારાજ

Classics

કૃષ્ણના સ્વાગતમાં આતુર મીરાએ શું તૈયારીઓ કરી રાખી છે , તેનું સુંદર ભાવ નિરૂપણ આ કાવ્યમાં

1    67 2

આંખલડી વાંકી અલબેલા !

Classics

આંખલડી વાંકી અલબેલા ! તારી આંખલડી વાંકી. આંખલડી૦ નયન કમળનો પલકારો રે, તીર માર્યાં છે તાકી. આંખલડી૦

1    64 3

અરજ કરે છે મીરાં રાંકડી

Classics

કૃષ્ણના સ્વાગતમાં આતુર ઉભેલી મીરાની મનોદશાનું ઉત્તમ નિરૂપણ

1    87 2

અમે પકડી આંબલિયાની ડાળ રે

Classics

વરસાદી માહોલમાં દરેક સ્ત્રી પોતાના પતિનો સાથ ઝંખે છે, આવી જ એક ઝંખના શ્રી કૃષ્ણને મળવાની મીરાના શબ્દ...

1    111 4

અબ મોહે ક્યું તરસાવૌ

Classics Others

પ્રભુને મળવા વ્યાકુળ બનેલી પ્રેમદીવાની મીરાંની પ્રભુ પોકારની સુંદર કવિતા

1    86 4

અબ તો મેરા રામનામ

Classics

પ્રભુભક્તિમાં સર્વસ્વ છોડી દેનાર મીરાની પ્રેમભરી રચના

1    168 7

અબ તેરો દાવ લગો હૈ

Others

આ નશ્વર માનવદેહ નાશ પામે તે પહેલા પ્રભુભક્તિ કરી લો, મીરાનો સંદેશ

1    88 4

પગ ઘુંઘરૂ બાંધ

Classics

લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે, પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે !

1    41 2

દુખડા દિયે છે દા’ડી દા’ડી…

Classics

સુખ અને દુખ જીવનનો એક ભાગ છે, સમજાવતી મીરાની એક રચના...

1    33 2

તારું નામ

Classics

આણી તીરે ગંગા વા’લા,ઓલી તીરે જમુના વા’લા, હે વચમાં ગોકુળિયું રૂડું ગામ… તારું નામ.

1    153 8

શું રે કરવું ?

Classics

સાચા ભક્તની રહેણી-કારની સમજાવતી મીરાની એક ઉત્તમ રચના...

1    135 6

કુડી રે કાયા

Classics

સાધુ સંગાથે વીરા, સાધુ કહેવાયે, નિત નિત ગંગાજીમાં નાહીએ રે… કુડી રે કાયા…

1    138 5

રામ રમકડું.

Classics

જેમ બાળક રમકડાથી રમે છે તેમ આપણે સૌ પણ એ ભગવાનના રમકડા છીએ...

1    93 4

કાનુડો માંગ્યો દેને

Classics

હાથી, ઘોડા ને આ માલ ખજાના મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા…

1    85 3

રામ-રતન ધન પાયો

Classics

રામનું નામ જ સાચું સોનું છે... મીરાબીની પ્રેરણાદાયી ઉત્તમ રચના

1    125 6

દેવળ જૂનું તો થયું

Classics

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું.

1    47 2

હરિ વસે છે હરિના જનમાં

Classics

સાચી પ્રભુભક્તિ માનવ સેવા છે...મીરાબાઈની ઉત્તમ કૃતિ

1    118 4

વનરાવન મોરલી

Classics

પીળાં પીતાંબર જરકસી જામા, એને પીળો તે પટકો સાજે છે... કાને તે કુંડળ માથે મુગટ છે, એના મુખ પર મોરલી બ...

1    159 10

રામ રાખે તેમ રહીએ

Classics

રામ રાખે ત્યમ રહીએ, અમે ચીઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી…

1    109 5

ગોવિંદો પ્રાણ

Classics

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગ બે રંગી હોય, ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…

1    120 5

બાઈ અમે બાળ કુંવારા

Classics

વૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે, સોળસે ગોપીના તાણયાં ચીર, હે ફાડ્યા સરરર રર રર રે… કાનુડો શું જાણે...

1    204 9

ઝેર તો પીધાં જાણી જાણી

Classics

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે, તમને ગણીશું પટરાણી… મેવાડા રાણા…

1    96 4