Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Harsh Bhrambhatt

  Literary Brigadier

मुझ को

Others

ले गया साथ मेरे साये कोकर गया मुझ से वो जुदा मुझ को

1    6.9K 9

सोचता हूँ

Others

पराया मैं खुद को भी लगता हूँ उस दममैं रिश्तों पे ज़्यादा अगर सोचता हूँ

1    7.2K 5

हो गये

Others

साथ था उनका तब भी गुज़रते थे दिन दिन जुदाई के भी तो बसर हो गये

1    6.4K 8

છે સરળ છોડી

Others

ગીત ઝરણાં,ફૂલ,પંખી, ગાય છે હરદમમૌન થાતાં આવડે તો સાંભળી જાવું

1    14.0K 3

કોણ ચાહે છે તને ?

Others

ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગપણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને?

1    13.7K 5

બદલાયું બધું

Others

રેશમી ઓઢી રજાઈ, મન સરસ સૂતું હતુંએક ઝીણી કાંકરી જ્યાં જોઈ ડહોળાયું બધું

1    13.6K 7

સંબંધો

Others

એક પળમાં જાય બંધાઈ અચાનકના પછી ક્યારેય ભુલાતા સંબંધો

1    14.0K 4

અસલમાં સબળ

Others

કેટલી સાંજ ડૂબી છે પત્તો નથીઆસુંઓમાંય ઊંડા વમળ નીકળે

1    12.9K 4

ઝંખના

Others

એ કારણે કદાચ તું ટાળીશ આવવું,બદલઈ ગયું છે શહેર, હવે ક્યાંથી ઘર મળે?

1    13.7K 4

ઉમ્રભર

Others

એક સાદું વાક્ય જે ના કહી શક્યો,એ ગઝલ રૂપે લખાયું ઉમ્રભર.  

1    13.3K 3

હું ઊભો છું તું ઊભી છે

Others

મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે.

1    13.5K 5

કબૂલી લે હવે

Others

છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે.

1    14.2K 4

રહસ્ય

Others

બધે જ સરખા પવન, ચાંદની અને તડકોનથી જ આભ અલગ ઘર-સ્મશાનની ઉપર

1    14.1K 5

પસ્તાયા છે

Others

આગ હશે આ કેવી લાગી?દાઝેલા પણ હરખાયા છે.

1    13.9K 4

કોઈ ફિકર

Others

કોઈ અવગણના નથી પણ કોઈ સુખદુઃખમાં કદી,કોઈ ક્યાં કરતું જગતમાં ઢાલની કોઈ ફિકર.

1    13.6K 4

બારણું

Others

આ શ્વાસ છે, તે શ્વાસ ની ચાદર વણુંહોવું, ન હોવું ક્યાં કશું છે આપણું ?

1    13.8K 8

નથી

Others

કશું પણ ન છાનું કે છપનું રહ્યુંહવે ક્યાંય પણ કોઈ પડદા નથી

1    13.6K 3

થઈ જશે

Others

મોરપીછું જો તારો મુગટ થઈ જશેક્યાંક તારાથી પણ છળકપટ થઈ જશે

1    12.9K 8

એમ ના સમજો

Others

લોહી પડછાયાઓનું ઊકળી ઉઠ્યું;વાદળે પૂછ્યું, 'સૂરજ કાયર નથી?'

1    14.0K 6

ચિંતાનો વિષય છે

Others

"જા, તારું ભલું થાય" કહી કેમ હસ્યા એ ?સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

1    14.0K 3

મિત્રો

Others

એમ પગલાં પડ્યાં છે આંગણમાંચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો

1    13.7K 3

જિંદગી

Others

ઊંચકું છું એને હું અડકયા વિનામારી પર એવા ઘણાયે ભાર છે

1    13.6K 4