I'm Harsh and I love to read StoryMirror contents.
ગીત ઝરણાં,ફૂલ,પંખી, ગાય છે હરદમમૌન થાતાં આવડે તો સાંભળી જાવું ગીત ઝરણાં,ફૂલ,પંખી, ગાય છે હરદમમૌન થાતાં આવડે તો સાંભળી જાવું
ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગપણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને? ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગપણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને?
રેશમી ઓઢી રજાઈ, મન સરસ સૂતું હતુંએક ઝીણી કાંકરી જ્યાં જોઈ ડહોળાયું બધું રેશમી ઓઢી રજાઈ, મન સરસ સૂતું હતુંએક ઝીણી કાંકરી જ્યાં જોઈ ડહોળાયું બધું
એક પળમાં જાય બંધાઈ અચાનકના પછી ક્યારેય ભુલાતા સંબંધો એક પળમાં જાય બંધાઈ અચાનકના પછી ક્યારેય ભુલાતા સંબંધો
કેટલી સાંજ ડૂબી છે પત્તો નથીઆસુંઓમાંય ઊંડા વમળ નીકળે કેટલી સાંજ ડૂબી છે પત્તો નથીઆસુંઓમાંય ઊંડા વમળ નીકળે
એ કારણે કદાચ તું ટાળીશ આવવું,બદલઈ ગયું છે શહેર, હવે ક્યાંથી ઘર મળે? એ કારણે કદાચ તું ટાળીશ આવવું,બદલઈ ગયું છે શહેર, હવે ક્યાંથી ઘર મળે?
એક સાદું વાક્ય જે ના કહી શક્યો,એ ગઝલ રૂપે લખાયું ઉમ્રભર. એક સાદું વાક્ય જે ના કહી શક્યો,એ ગઝલ રૂપે લખાયું ઉમ્રભર.
મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું તું ઊભી છે. મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે,જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું ત...
છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે. છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે.
બધે જ સરખા પવન, ચાંદની અને તડકોનથી જ આભ અલગ ઘર-સ્મશાનની ઉપર બધે જ સરખા પવન, ચાંદની અને તડકોનથી જ આભ અલગ ઘર-સ્મશાનની ઉપર