Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Neha Purohit   Author of the Year 2018 - Nominee


ક્યાં જશું ?

Classics Inspirational

ડગમગેલું મન અને અંધારપટ્ટ, લઈને રૂની કાખઘોડી ક્યાં જશું? સાત સૂરજ આંગણામાં ઝળહળે, એ જ ઘરમાં કાચ ચોડી ક્યાં જશું?1    13.9K 6

હવાને મુઠ્ઠીમાં કેદ કરવા

Fantasy Classics

હવા... પતંગિયું... વૃક્ષ... ખેતરમાં લસલસતો મોલ... ને પેલી ધૂળ મલકી રહ્યાં'તાં મરક મરક.1    13.3K 9

અમે બેઠા છીએ

Inspirational

જે બોલવાનું મન થયું બોલી જજો, મોંમા ભરીને મગ, અમે બેઠા છીએ.1    13.4K 28

એ જ અરીસો

Classics Tragedy

પ્રણયની પરાકાષ્ઠાએ તસતસતું ચૂંબન આપવા જતી ઘેલીની ચાંચ જ તોડી નાખવામાં એ ગર્વ અનુભવતો...1    13.5K 10

તો ના કઇ રીતથી કહેવી ?

Others

'તું 'નેહા' છો ? તો બસ, દુનિયાને ચાહ્યા કર ક્ષમાભાવે, હ્યદય એવું દે પરખાવી તો ના કઇ રીતથી કહેવી ?' દુનિયાદારી બતાવતી ગઝલ.1    13.7K 11

પોતાનું ઘર

Inspirational Classics

મેં માનેલા મારા, કરે મનવટો યે, તિરસ્કાર અસ્તિત્વનો યે થતો ને, હું જેવી છું એવી મને પાલવે છે, મને મારું ઘર એટલે બહુ ગમે છે.1    13.2K 5

ઝળઝળિયા

Others

'રુપાળા સ્વપ્નને જો આશરો ધરશો ,ઘડિભરનું ચૂકવણું થાય ઝળઝળિયા ! જીવનના ઉતાર ચઢાવને વાચા આપતી સુંદર ગઝલ રચના.1    7.0K 5

આભમાં ક્યારી બનાવી જોઈએ

Classics

વૃક્ષ આપોઆપ કોળી જાય જો - ડાળને ટહૂંકો બતાવી જોઇએ ! જીવ એનો પણ ચૂંથાશે આપણે, આગને પાણી બતાવી જોઇએ.1    13.3K 8

એટલે પિયર પારકું લાગે છે !

Inspirational

'પરણીને પારકી થઈ ગયેલી દીકરી જયારે માને મળવા આવે છે, ત્યારે મા પોતાના બધાં દુખ ભૂલી દીકરીની સેવા કરે છે. એક સુંદરકાવ્ય.'1    13.9K 7

હે ગુજરાતી માતા

Classics

આ અષ્ટકને માની લો, માન માતૃભાષાને દો. બાળકને ઓછો થાય ભાર, સુખસંપત હો દ્વારેદ્વાર.1    14.0K 8

જલન માતરી સાહેબને વંદન સાથે.

Classics

'અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી, સુરા પણ હશે, અપ્સરા પણ હશે.' શાયર જલનમાતરી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી સુંદર કવિતા.1    13.5K 7

કવિ શ્રી નિરંજન ભગતને અંજલી

Romance

'અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ? હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ? એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે'1    6.9K 4

કોણ છીયે તારા ?

Classics

ચરણો તો હળુહળુ ઉપડ્યાં, ને શમણાની નગરીમા વાસ કીધો જઈ, હું યે થઈ ઘેલી, નંઈ સમજ્યું... વિચાર્યું- ભૈ ડગલાં ભરું કે ભરું નંઈ !1    13.5K 13

વાત કહેવા દો

Others

'કહાણી આપ કહેતા'તા, ને મેં જીવી બતાવી છે, જરા થોભો, મને મારા મરણની વાત કહેવા દો.' છેલ્લે છેલ્લે મરજી મુજબ જીવી જવાની જિજીવિષા1    12.8K 7

લગ્નોત્સુક કન્યાનાં મનોભાવ

Classics Romance

ઘર-ગૃહસ્થી સાચવવાના કોડ ઘણાંયે મામાટે પૂરીને હું તો ઉભી રહું ઉંબરિયે, સાસુમા પોંખે ને હરખાતે હૈયે જેઠાણી મારાં ઓવારણા લૈ, લઈ1    13.0K 4

ગુંમહોર અને ગરમાળો

Romance Others

'કેસરિયાં ને પીળાં ફૂલો આંગણિયે વેરાશે, વાસંતી વૈભવ આ રીતે વર્ષા લગ ફેલાશે !' પતિ-પત્નિના મીઠા દામ્પત્યનું ગીત.1    13.7K 4

આજે એક ગીત !

Romance

મનડાની માહ્ય સાવ ખાલીખમ ઓરડો વરણાગી વ્હાલમને દઈ, વ્હાલમના વ્હાલમાં છત રે રંગાણી, ને રંગાણા ભીંત ને પછીત!1    162 9

પરપોટાની જાત

Others Romance

'ભેટ મળી વહાલમની તો પણ કેમ રાખવી માયા ? પોત અમારું કાચું, સાજન ! પવન તણી છે કાયા.' પોતાના સાજનને જાત સમર્પિત કરતી નારી.1    6.8K 6

વહોર્યો છે ગુલાલ

Classics Fantasy Romance

આ સહિયારી પૂનમ પર કરવા રંગીન ધમાલ ! ન જાણે કેવાં કરશે હાલ, રંગરસિયાએ ફાંટ ભરીને વહોર્યો છે ગુલાલ !1    13.2K 6

રોયા ભાન તને છે

Others

'કાલ લગણ તો નજરું તારી પંડને બેવડ વાળતી મુંને ચડતી ખાલી, રાત પડે ને આંખ ઉલાળે ઝૂલતો મારા હૈડે થાતો સાવ મવાલી,'1    13.7K 4

નિસાસો

Classics Romance

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારાં, મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.1    13.1K 10

તરફડતી લાગણી

Inspirational

'આ તાપ, સુકું આભ ને ભીતરમાં પાછી આગ, ઘર જેવું કૈક હોય તો પાછી ફરી શકું.' જીવનની નીરશાઓનું વર્ણન કરતુ સુંદર કાવ્ય.1    6.8K 8

પ્રેમમાં આવું તે કંઈ હોય!

Classics

આંખો ને માફક લો આવ્યા ઊજાગરા કે થાકે ના શમણાઓ પ્રોઇ....પ્રેમમાં આવું... દરવાજે સાંકળ જ્યાં સહેજ સહેજ ખખડી...1    14.5K 10

સૂર્યોદય થાય છે

Others

'પ્રકૃતિના તત્વો અને તેનો કોલાહલ, શુષ્ક તહી ગયેલા માનવીના જીવનમાં નવા પ્રાણ પૂરે છે.' પ્રભાત સમયની સુંદર કાવ્ય રચના.1    6.7K 6

કાયમ મળ્યું ઈનામમાં

Others

'કોઈને મળવા ઘરે ના નોતરે, એ ચણાવે ધર્મશાળા ગામમાં, ઓડિયો સીડીમાં ટહુકા સાંભળી, પંખીઓ ચાલ્યાં ગયાં વિશ્રામમાં.'1    13.3K 7

અવકાશ

Others

'પ્રભુ ધ્વારા સ્ત્રીના સર્જનની અનોખી કહાની.' એક સુંદર પ્રતિક રચના1    6.8K 6

એક વિરહિણીનું ગીત

Others

'તરસે જાતો જીવ ને કૂવાકાંઠે ના હો ગાગર, સહિયર શું કરીએ ? જાત સિંચણીયે બાંધી પડતું મેલ્યું, તળિયે કાંકર, સહિયર શું કરીએ ?'1    13.1K 3