I'm Piyush and I love to read StoryMirror contents.
કૂવો પણ પાણી પાણી થાય જોઈ એને કાંઠે, ઘડુલો આમ કમરે રાખીને, રોજ નીકળે છે. કૂવો પણ પાણી પાણી થાય જોઈ એને કાંઠે, ઘડુલો આમ કમરે રાખીને, રોજ નીકળે છે.
પેલો ચાતક ડોક ભલે આભલે મંડાવે,તો'ય મોરને ટહૂકે રોવડાવે, એમ કાંઇ વરસાદ ન આવે. પેલો ચાતક ડોક ભલે આભલે મંડાવે,તો'ય મોરને ટહૂકે રોવડાવે, એમ કાંઇ વરસાદ ન આવે.