he writes gujarati and hindi gazals and he has published his gujarati gazal book named Antar No ariso with storymirror
એય હવે થાક્યો છે; વર્ષોથી ત્યાં દટાઈનેયોગ્ય દેખાય તો હાથ જો;હીરો ખાણથી આવી પડે! એય હવે થાક્યો છે; વર્ષોથી ત્યાં દટાઈનેયોગ્ય દેખાય તો હાથ જો;હીરો ખાણથી આવી પડે! ...
થોડામાં બહુ બધું સાચવી લઈ,બધા દર્દની એ સાથે સારવાર રાખે છે. થોડામાં બહુ બધું સાચવી લઈ,બધા દર્દની એ સાથે સારવાર રાખે છે.
એકવાર પહેલી નજરે નીહાળ તો ખરાજીવ આપવાની છે મારી તૈયારી તો જો એકવાર પહેલી નજરે નીહાળ તો ખરાજીવ આપવાની છે મારી તૈયારી તો જો
સાચી દિશામા હતાં અને મકકમ પણવાક્પ્રહારે તારા મને નાખ્યો છે ફંગોળી સાચી દિશામા હતાં અને મકકમ પણવાક્પ્રહારે તારા મને નાખ્યો છે ફંગોળી
મનમાં સતત એ જ હોઈને દિમાગ માં પણ એએમ કોઈના જ થઈને રહેવાની મજા અલગ છે મનમાં સતત એ જ હોઈને દિમાગ માં પણ એએમ કોઈના જ થઈને રહેવાની મજા અલગ છે
અલગ છે દુનિયા ને અલગ દુનિયાદારી,કોરો કાગળ અહીં વંચાય એવું પણ બને. અલગ છે દુનિયા ને અલગ દુનિયાદારી,કોરો કાગળ અહીં વંચાય એવું પણ બને.
પ્રેમ ગંગા છે વહેશે અવિરત ને કાયમઊંધું પાણી વાળવાનું ક્યાંથી શીખ્યા છો! પ્રેમ ગંગા છે વહેશે અવિરત ને કાયમઊંધું પાણી વાળવાનું ક્યાંથી શીખ્યા છો!
ચાળીસ દિવસની આ ૠતુ અત્યંત પવિત્ર હોય છે. સમગ્ર વિશ્વનો ખ્રીસ્તી સમુદાય ઉપવાસ અને તપ કરે છે. ચાળીસ દિવસની આ ૠતુ અત્યંત પવિત્ર હોય છે. સમગ્ર વિશ્વનો ખ્રીસ્તી સમુદાય ઉપવાસ અને...
બધાની સામે ખૂબ ભીડી છે બાથ તે,પોતાની જાતને સત્ય સાથે ભીડાવ. બધાની સામે ખૂબ ભીડી છે બાથ તે,પોતાની જાતને સત્ય સાથે ભીડાવ.
આખી જિંદગી જીવવાની માટે જ,ગુમાવી બેઠો, જે મજા છે ક્ષણમાં. આખી જિંદગી જીવવાની માટે જ,ગુમાવી બેઠો, જે મજા છે ક્ષણમાં.